કોર્ટ

Junagadh Bribe Case: Court Rejects PI DD Chavda Advance Bail PT3M4S

જૂનાગઢ લાંચ કેસ: કોર્ટે PI ડીડી ચાવડાના આગોતરા જામીન કર્યા રદ

જુનાગઢના પી.આઈ ડીડી ચાવડાના લાંચ લેવાના મામલે કોર્ટે સ્પેશિયલ પીપી દીપેન્દ્રભાઈ યાદવની દલીલો માન્ય રાખી હતી. જુનાગઢ સેશન્સ કોર્ટે ડીડી ચાવડાની એસીબી પીઆઈની અટક કરાઈ હતી. લાંચ કેસમાં સ્પેશિયલ પી.પી દિપેન્દ્ર યાદવની દલીલ માન્ય રાખી કોર્ટે આગોતરા જામીન રદ કર્યા છે. હાલ રાજકોટ એસીબીના હાથમાં કમાન સોંપાઈ છે. રાજકોટ એસીબી હાલ રીમાઈન્ડ મંજૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. સસ્પેન્ડ પીઆઈ ચાવડાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Jan 20, 2020, 08:35 PM IST
Present In Court To All Accused In Ahmedabad Shah Alam Violence PT4M11S

અમદાવાદ શાહઆલમ હિંસા મામલે આજે તમામ આરોપીઓને કરાશે કોર્ટમાં રજૂ

અમદાવાદના શાહઆલમ હિંસા મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે આજે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે આરોપી પથ્થર ફેંકવામાં અને માર મારવામાં સામેલ હતા. તેઓને આઇડેન્ટિફાય કરી ફૂટેજના આધારે અને પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આજે કોર્ટમાં તેમને રીમાન્ડની મંજૂરી માગવામાં આવશે.

Dec 23, 2019, 10:30 AM IST

'પરવેઝ મુશર્રફને આપવામાં આવે ફાંસી, જો પહેલાં મરી જાય તો લાશને ઢસળીને ચોકમાં લાવો, 3 દિવસ લટકાવી રાખો'

પાકિસ્તાનમાં સંવિધાના વિરૂદ્ધ જઇને ઇમરજન્સી લગાવવાના મામલે પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફને આપવામાં આવેલી મોતની સજાના નિર્ણયનું વિવરણ કોર્ટમાં જાહેર કર્યું છે. 

Dec 19, 2019, 08:03 PM IST
Nityanand Ashram Dispute: Verdict On Bail Plea Of Prana Priya And Priya Tatva PT3M28S

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીની જામીન અરજી પર ચુકાદો

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પર વધુ સુનવણી 13 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આરોપીઓના વકીલની કોર્ટમાં રજુઆત હતી કે, અપહરણ જેવો કોઈ ગુનો બન્યો નથી. લગાવાયેલા તમામ આરોપ ખોટા છે માટે બંન્નેના જામીન અરજી મંજૂર કરવામાં આવે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે, હેબિયર્સ કોપર્સની અરજી હાલ હાઇકોર્ટમાં પેન્ડિગ છે. હજુ નિત્યનંદિતા ક્યાં છે તેની જાણ પોલીસને નથી. બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનવણી 13 ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટ આજે ચુકાદો આપી શકે છે.

Dec 13, 2019, 09:45 AM IST
Nityanand Ashram Dispute: Accused Nuns Will Be Presented In Court Today PT3M24S

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આરોપી સાધ્વીઓને આજે રજૂ કરાશે કોર્ટમાં

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો આરોપી પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વાની જામીન અરજી પર આવતી આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Dec 7, 2019, 10:35 AM IST
Jayanti Murder Case granted bail to the accused PT3M36S

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે આરોપીના જામીન મંજૂર

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે આરોપીના જામીન મંજૂર

Nov 27, 2019, 08:40 PM IST
Jamnagar Lawyers Will Be Away From Court Proceedings Today PT3M57S

જામનગરના વકીલોનો વિરોધ, આજે કાર્ટની કામગીરીથી રહેશે દૂર

દિલ્હીમાં વકીલો પર હુમલાની ઘટનાને લઇને આજે જામનગરના વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

Nov 5, 2019, 09:20 AM IST

અમદાવાદ : પુત્રી પર દુષ્કર્મ આચરનાર હવસખોર શેતાન પિતાના જામીન ના મંજૂર

આરીફ હુસૈન કુરેશી નામના વ્યક્તિએ પોતાની પુત્રીને જ હવસનો શિકાર બનાવતા માનવતા અને સંબંધની પવિત્રતાને શરમજનક સ્થિતીમાં મુકી હતી

Oct 27, 2019, 09:44 PM IST
15 Of Knife Wounds To Killing Kamlesh Tiwari PT7M13S

કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, છરીના 15 ઘા મારી કરી હત્યા

કમલેશ તિવારીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ છરીના 15 ઘા મારી કમલેશ તિવારીની હત્યા કરી હતી. ચહેરા પર એક ગોળી મારી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. કમલેશ તિવારી હત્યા કેસમાં હત્યાના આરોપી અશ્ફાફ અને મોઈનુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. બંને મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે બંને આરોપીઓને રજૂ કરાશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓને યુપી લઈ જવાશે.

Oct 23, 2019, 02:55 PM IST
Two Accused Will Be Presented In Court In Kamlesh Tiwari Massacre PT4M31S

કમલેશ તિવારી હત્યાકાંડ મામલે બંને મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરાશે

લખનઉમાં કમલેશ તિવારી હત્યા કેસ (Kamlesh Tiwari Murder Case) માં ગઈકાલે ગુજરાત એટીએસ (gujarat ATS) ને મોટી સફળતા મળી હતી. ફરાર આરોપી અશ્ફાક અને મોઈનુદિનની ગુજરાત એટીએસની ટીમે શામળાજી નજીકથી ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓ નેપાળ તરફ ગયા હતા. ત્યાંથી શાહજહાંપુર આવ્યા હતા અને પૈસા ખૂટી જતા ગુજરાત તેમના પરિવાર પાસે મદદ માંગી હતી. જે માટે સુરત આવવા જતા એટીએસની ટીમે શામળાજીથી જ ઝડપી લીધાં હતાં.

Oct 23, 2019, 12:25 PM IST
Hardik Patel Present At Jamnagar Court PT1M

હાર્દિકે આચારસંહિતા ભંગના કેસ માટે જામનગર કોર્ટમાં આપી હાજરી

જામનગરમાં હાર્દિક પટેલ ચીફ જયુ. કોર્ટ પહોંચ્યા હતા અને તેમણે આચારસંહિતા ભંગના કેસમાં આપી હાજરી આપી હતી. આ સમયે સૌરાષ્ટ્ર પાસ કન્વિનર અંકિત ઘાડીયા ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિકની મુલાકાત વખતે કોંગ્રેસ લીગલ સેલ અને શહેર કોંગ્રેસ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

Oct 17, 2019, 01:50 PM IST
 News Room Live 10 Oct PT24M32S

ડીસાના ધારાસભ્યને 3 મહિનાની સજા જુઓ 'ન્યૂઝરૂમ લાઈવ'

ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પડ્યાને ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે. ડીસા કોર્ટે ત્રણ મહિનાની સજા ફટકારી છે.સાથે જ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 1999માં ડીસા પાલિકામાં શશીકાંત પંડ્યાએ તોડફોડ કરી હતી જે બાદ શશીકાંત પંડ્યા સામે ફરિયાદ નોંધાઈ હતી. અને ડીસા કોર્ટમાં કેસ ચાલતાં ધારાસભ્ય શશીકાંત પંડ્યાને કોર્ટે ત્રણ મહિનાની સજા ફટકારી છે. જો કે શશિકાંત પંડ્યાને હાલ પૂરતા જામીન મળતાં હંગામી રાહત થઈ છે.

Oct 10, 2019, 06:55 PM IST
Today Rahul Gandhi In Surat, SPG-Police Rehearsal From Airport To Court PT3M5S

રાહુલ આજે સુરતમાં, એરપોર્ટથી કોર્ટ સુધી SPG-પોલીસે કર્યું રિહર્સલ

કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી મોદી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. જે અંગે ડેફરમેશન કેસ થયો હતો. જે મામલે તેઓ સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે રાહુલ ગાંધીનો પણ સુરત (Surat) માં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા (Gujarat Congress)ઓ હાજર રહેશે.

Oct 10, 2019, 09:00 AM IST
Today Rahul Gandhi To Appear In Surat Court PT2M45S

આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે

કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી મોદી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. જે અંગે ડેફરમેશન કેસ થયો હતો. જે મામલે તેઓ સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે રાહુલ ગાંધીનો પણ સુરત (Surat) માં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા (Gujarat Congress)ઓ હાજર રહેશે.

Oct 10, 2019, 08:40 AM IST
Major judgement in Ayodhya case PT5M36S

અયોધ્યા મામલામાં આવ્યો નવો વળાંક

અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે 18 ઓક્ટોબર પછી પક્ષકારોને દલીલો માટે એકપણ દિવસ વધારે મળશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સુનાવણી પુર્ણ કરવાની ડેડલાઇન નહીં જણાવવામાં આવે

Sep 26, 2019, 03:45 PM IST

કાજલ ઓઝા વૈદ્યની અરજીની સુનાવણીમાં અશ્વિન સાંકડસરિયા રહ્યા ગેરહાજર

સોશિયલ મીડિયા પર છબી ખરડાય તેવું લખાણ લખવાના વિરુદ્ધમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અમદાવાદ શહેરની સિટી સિવિલ કોર્ટમાં અશ્વિન સાંકડસરિયા નામની વ્યક્તિ સામે બદનક્ષીનો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. ગુરૂવારે આ અરજીની સુનાવણી દરમિયાન જેમની સામે અરજી કરાઈ છે તે અશ્વિન સાંકડસરિયા કે તેમનો વકીલ બંનેમાંથી કોઈ પણ કેસની સુનાવણી દરમિયાન હાજર ન રહેતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. 

Sep 19, 2019, 07:22 PM IST

જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્યે અશ્વીન સાંકડસરિયા સામે કર્યો બદનક્ષીનો દાવો

જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્ય અને તેમના દિકરાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. જેમાં પાટીદાર આરક્ષણ સંધર્ષ સમીતી નવી દિલ્હીનો નેશનલ કો-ઓર્ડીનેટર અશ્વીન સાંકડસરીયાએ સોશિયલ મીડિયા પર સતત સમાજમાં છબી ખરડાય અને બદનક્ષી ભર્યા નિવેદનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ઉપરાંત જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવી હતી તેના સ્ક્રીન શોર્ટ પણ પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 

Sep 18, 2019, 08:32 PM IST

J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ

યાસીન મલિક અને તેના સાથીઓ પર 25 જાન્યુઆરી 1990 ના દિવસે કાશ્મીરનાં સનત નગર વિસ્તારમાં 4 એરફોર્સ અધિકારીઓને ગોળીઓ મારીને હત્યા અને 22 લોકો ઘાયલ હોવાનાં આોપ લાગ્યા હતા

Sep 10, 2019, 05:00 PM IST

ઢોગીં ધનજી ઓડની મુશ્કેલીઓ વધી, ગાંધીનગર કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડને ગાંધીનગર કોર્ટે ફરી એક મોટો ઝટકો આપ્યો છે. ધનજીએ કાયદાનો પણ સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં પણ તેને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર કોર્ટે ધનજીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી છે.

Sep 7, 2019, 05:09 PM IST

INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને કોર્ટે રાહત નથી મળી, કોર્ટે ચિદમ્બરમને પાંચ દિવસ માટે રિમાન્ડ પર મોકલી દીધા છે

Aug 22, 2019, 07:43 PM IST