Gujarat Govt Big Decision: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે મુખ્યમંત્રી ફસલ ભંડારણ સંરચના યોજનાની સહાયની રકમમાં વધારો કર્યો છે.
Agriculture News: ખેડૂતોની માગ છે કે વહેલી તકે ખાતર મળશે તો જ શિયાળું પાકનું વાવેતર કરી શકીશું,,,ખેડૂતોને ખાતર માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે...પરંતુ ખાતર ન મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Agriculture News: દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારોમાં પૂજા અને સુશોભન માટે વાપરવામાં આવતા ગલગોટાના ફૂલોની ખેતી થકી પંચમહાલનું અરાદ ગામ ભારે ચર્ચામાં છે...
Agriculture News: ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ-ડીબીટી એનેબલ, લેન્ડ સીડીંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે.
How to start Sandalwood Cultivation: ચંદનના છોડને વધારે પાણીની જરૂર હોતી નથી. એવામાં તેને લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેને નીચેના વિસ્તારમાં ન લગાઓ. ચંદનના છોડની સાથે હોસ્ટનો છોડ લગાવવો જરૂરી હોય છે. કેમ કે તે પરજીવી છોડ છે જે એકલો સર્વાઈવ કરી શકતો નથી. ચંદનના ગ્રોથ માટે હોસ્ટનું હોવું જરૂરી છે.
Agriculture News: ભારે વરસાદને પગલે ગુજરાતના વિવિધ જિલ્લાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. એમાંય ખાસ કરીને ખેડૂતોને તો રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
Agriculture News: ખેતરમાં લણીને રાખેલો કપાસ અને મગફળીનો પાક પલળી ગયો છે. આ સાથે જુવાર, ડુંગળી જેવા પાકોને નુકસાન થતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે.
Agriculture News: ખેડૂતો માટે સારા સમાચાર: ગુજરાત સરકારે કરી દીધી છે મોટી જાહેરાત. રાજ્યના જે-જે વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાકની નુકસાની થઈ છે તેમના માટે સરકાર જાહેર કરશે રાહત પેકેજ...
Agriculture News: જતાં જતાં વરસાદે ગુજરાતના ખેડૂતોની દશા બેસાડી. ચોમાસુ પુરુ થઈને હવે શિયાળાની શરૂઆતની રાહ જોવાઈ રહી હતી, ત્યાં પાછોતરા વરસાદે ભારે પાક નુકસાની ઉભી કરી.
PM Kisan Nidhi: ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે. 5 ઓક્ટોબરે દેશના લગભગ સાડા નવ કરોડ ખેડૂતોના ખાતામાં બે-બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. PM કિસાન નિધિના 18મા હપ્તા હેઠળ PM મોદી DBT દ્વારા નાણાં ટ્રાન્સફર કરશે.
સ્વચ્છતા સાથે સમૃદ્ધિ: ગુજરાતમાં ગોબર-ધન યોજના હેઠળ ૭૨૦૦થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ૩૩ જિલ્લાઓમાં ક્લસ્ટર/જિલ્લાદીઠ ૨૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. બાયોગેસ પ્લાન્ટ થકી પરંપરાગત ઇંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્યમાં પણ સુધારો થયો હોવાનો પણ સરકાર દ્વારા દાવો કરાયો છે.
Agriculture News: ખેડૂતો માટે વધુ એક આવકારદાયક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકારે ખેડ઼ૂતોને સારો એવો ભાવ મળી રહે તે આશયથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી દીધી છે. જાણો ક્યારથી શરૂ થશે ખરીદી...શું હશે ભાવ....?
Animal Husbandry: સામાન્ય રીતે ગાય કરતા ભેંસ વધુ દૂધ આપતી હોય છે. પરંતુ ભેંસમાં પણ કેટલીક ખાસ જાતિઓ હોય છે. જે વધારે દૂધ આપે છે. તેની કિંમત પણ એટલી જ ઉંચી હોય છે. ત્યારે અહીં વાત કરીશું એવી જ એક નસલ વિશે...
ગાયો દોહવાની પણ અહીં કોઈ પ્રથા નથી. અહીં ગાયોનું બધુ જ દૂધ તેના વાછરડાઓને જ પીવડાવી દેવામાં આવે છે. ધન્ય છે આ લોકોને...ધન્ય છે તેમના આ ભગીરથ કામને...બીમાર ગાયોની દેવની જેમ પૂજીને કરાય છે સેવા...
Agriculture News: ગુજરાત સરકાર સતત એક બાદ એક ખેડૂત લક્ષી નિર્ણયો લઈ રહી છે. કારણકે, ગુજરાતમાં ખેડૂતોનો મોટો વર્ગ છે. આ સ્થિતિમાં ખેડૂતો માટે સરકાર દ્વારા આ વખતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સરકારની જાહેરાતથી ગુજરાતના લાખો ખેડૂતોને થશો મોટો ફાયદો...જાણો વિગતવાર...
Agriculture News: સામાન્ય ખેતીથી હતીને કંઈક અલગ કરતા ખેડૂતો હાલ સારી કમાણી કરી રહ્યાં છે. અમે નથી કહી રહ્યાં પણ ખેડૂતો ખુદ એમની જુબાની આ અંગે વાત કરતા અનેક ઈન્ટરવ્યૂમાં નજરે પડે છે. ત્યારે અહીં વાત કરવામાં આવી છે એવી જ એક વસ્તુની ખેતીની જેનાથી થઈ શકે છે અધધ કમાણી...
Agriculture News: આજકાલ ટ્રેડિશનલ ફાર્મિંગ એટલેકે, પરંપરાગત ખેતીવાડીથી કંઈક અલગ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ખેતીવાડી કરીને તગડી કમાણી કરી રહ્યાં છે. પરંતુ સ્માર્ટ ફાર્મર્સ યુઝ કરે છે સ્માર્ટ સ્ટ્રેટર્જી. આવી જ એક વસ્તુની ખેતીથી તમે પણ કરી શકે છો તગડી કમાણી...
Agriculture News: દેશમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. ત્યારે આ દરિયા કિનારે ઉગે છે એક સરસ મજાનું ફળ. જેની ડિમાન્ડ ભારતમાં જ નહીં પણ દુનિયાભરના દેશોમાં છે. જો આ ફળની ખેતીમાં ધ્યાન આપવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના ઘરે થઈ શકે છે ધનનો ઢગલો...સરકાર પણ આપે છે સહાય...
દેશના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો. ગુજરાતમાં 2023-24માં 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું...લીંબોળી એકત્રિત કરીને ગુજરાતની મહિલાઓ કરી રહી છે સારી એવી કમાણી...
નવસારી જિલ્લામાં ડાંગર અને શેરડી મુખ્ય પાક છે. એમાં પણ ડાંગરને સૌથી વધુ પાણીની જરૂર પડે છે. જિલ્લામાં અંદાજે 50,000 હેક્ટર જમીનમાં ચોમાસુ ડાંગર થાય છે. ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગરની ખેતીમાં પાણી ભરાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.
Agriculture News: દરેક વ્યક્તિ બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માગે છે પણ આ લાઈનોમાં વેઈટિંગ જ વેઈટિંગ છે. દરેક માબાપ એ વિચારતા હોય કે કયો કોર્ષ કરાવીએ તો એને ભવિષ્યમાં કામ લાગે તો સૌથી બેસ્ટ ઓપ્શન એ એગ્રીકલ્ચર છે.