ગુજરાતમાં દારૂબંધી

ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન

  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો.
  • તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા

Sep 26, 2020, 03:01 PM IST

છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનતા

  • દમણ, દીવ, ગોવા, મુંબઈ, આબુ કે ઉદયપુર જવા કરતા તો ગુજરાતમાં જ દારૂ પીવા મળે તેવું લોકો કહી રહ્યાં છે.
  • નવી જનરેશન દારૂબંધીના કાયદાને હટાવવાની વાત કરી રહી છે. આવામાં તમારો અભિપ્રાય ZEE 24 કલાકને જણાવો

Sep 12, 2020, 02:59 PM IST

ડ્રાય સ્ટેટમાં લક્ઝરી ટુરિસ્ટ ક્યાંથી આવશે? વડોદરાના મહારાણીએ દારૂબંધી વિશે આપ્યું મોટું નિવેદન

  • તેઓએ ગુજરાતમાં દારૂબંધી (liquor ban) ની ટુરિઝમ પોલિસી સામે મોટું નડતર હોવાનું બતાવ્યું 
  • રાજસ્થાન આવતાં પ્રવાસી વાઇનનો ગ્લાસ લઇને બેસી શકે છે. પરંતુ દારૂબંધી હોવાને કારણે કોઈ ટુરિસ્ટ લક્ઝુરિયસ ટ્રાવેલ નહિ અનુભવી શકે

Sep 12, 2020, 12:27 PM IST

ગુજરાતમાં દારૂબંધીઃ અશોક ગેહલોત અને વિજય રૂપાણીના એક-બીજા પર પ્રહાર

શનિવારે ગુજરાત કોંગ્રેસના જનવેદના સંમેલનમાં(Congress Janvedna Sammelan) ભાગ લેવા આવેલા અશોક ગેહલોત (Ashok Gehlot) પોતાના નિવેદન પર વળગી રહ્યા હતા અને ફરીથી કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ(Liqueur) વેચાય જ છે. અશોક ગેહલોત (Ashok Gehlot) નિવેદનનો જવાબ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani) જવાબ આપતા કહ્યું કે, ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં(Rajasthan) દારૂબંધી લાગુ કરી બતાવે. 

Nov 30, 2019, 09:57 PM IST

ગુજરાતમાં દારૂબંધી : છોટાઉદેપુરના ડ્રાઈવર-કંડક્ટરે નશામાં બેફામ થઈને કરી નાંખી મોટી ભૂલ

હાલ રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત (Gujarat) વચ્ચે દારૂબંધી (Liquor ban) નો મુદ્દો ચર્ચાના ચકડોળે છે. દારૂબંધીના મુદ્દે બંને રાજ્યો સામસામે આવી ગયા છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સામે પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ નહિ મળે તો હું રાજનીતિ (Politics) છોડી દઈશ, અને જો દારૂ મળે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. ત્યારે આવા આરોપ અને પડકાર વચ્ચે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખુદ સરકારી કર્મચારીઓનો દારૂ પીધેલી હાલતનો વીડિયો (video) સામે આવ્યો છે. ST બસનો ચાલક દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. 

Oct 9, 2019, 11:02 AM IST

બ્રાન્ડેડ બોટલમાં નકલી દારૂ ભરીને વેંચતા બે વ્યકિતની પોલીસે કરી ધરપકડ

શહેરમાં રહેતા અને બુટલેગરનો ધંધો કરતા વિકી ઉર્ફે ખલી અને મંદિપ ભાવસાર બંન્ને વ્યક્તિ નકલી વિદેશી દારૂ બનાવીને તેને બ્રાન્ડેટ દારૂની બોટલમાં ભરીને ખૂબ ઊંચી કિંમતે વેંચતા હતા. 

Nov 25, 2018, 05:54 PM IST

અમદાવાદમાં દારૂ ભરેલી ટ્રકનો અકસ્માત, શેડની આડમાં છૂપાવવામાં આવ્યો હતો દારૂ

 દારૂ ભરેલ ટ્રક પલટી ખાતા સ્થાનિકોની ભીડ થઇ ગઇ હતી.

Oct 5, 2018, 06:46 PM IST
પાસના જૂના સાથીએ હાર્દિકનો ફોટો વાયરલ કરતાં થયો વિવાદ, જુઓ વીડિયો PT31M2S

પાસના જૂના સાથીએ હાર્દિકનો ફોટો વાયરલ કરતાં થયો વિવાદ, જુઓ વીડિયો

Viral Photo of Hardik Patel With glass of vine | Zee24Kalak

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 6, 2018, 01:05 PM IST
લઠ્ઠાકાંડ મામલે ભાજપનો પ્રહાર, ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસ બંધ કરે... PT1M14S

લઠ્ઠાકાંડ મામલે ભાજપનો પ્રહાર, ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસ બંધ કરે...

BJP's Statement on Matter of Ahmedabad Latthakand

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 5, 2018, 05:07 PM IST