हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત ટાઈટન્સ
ગુજરાત ટાઈટન્સ News
Gautam Adani
આ ગુજરાતીએ તોડ્યું અદાણીનું સપનું! બબ્બે વાર હાથમાંથી ગયો લાડવો, જાણો કોણે મારી બાજી
Gautam Adani : બબ્બે મોકા છતા ના પડ્યો અદાણીનો મેળ, જાણો કયા ગુજરાતીએ ખરીદી IPL ની આ શાનદાર ટીમ. એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં જેનું નામ શિખર પર છે તે વ્યક્તિ પણ ના ખરીદી શકી પોતાની મનપસંદ કંપની! બબ્બેવાર મોકો ચુકી ગયા ગૌતમ અદાણી...
Sep 13,2024, 13:04 PM IST
sports news
IPL 2024: સંજુ સેમસન માટે ખરાબ સમાચાર, રાજસ્થાનના કેપ્ટન દોષી, BCCIએ આપી મોટી સજા
IPL 2024, RR vs GT: રાજસ્થાન રોયલ્સ (RR) ને બુધવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા 3 વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ રાજસ્થાન રોયલ્સ (RR)ને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હારના દુ:ખ વચ્ચે રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસન માટે અચાનક એક ખરાબ સમાચાર આવ્યા છે.
Apr 11,2024, 7:54 AM IST
IPL 2024
Wicket,W,W,W,W...IPLમાં આ છોકરાએ મચાવી તબાહી, મેદાનમાં જે પણ સામે આવ્યા એ Out
IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચેના મુકાબલામાં એક 25 વર્ષિય છોકરાએ મેદાનમાં રીતસર લગાવી દીધી આગ. આ બોલરની સામે જે પણ બેટર્સ આવ્યા બધાને એણે કર્યા તંબુ ભેગા. જાણો કોણ છે આ ખતરનાક ખેલાડી...
Apr 8,2024, 7:53 AM IST
IPL 2024
IPL રસિયાઓ માટે ખુશખબર; અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ લોન્ચ
અમદાવાદમાં IPL ક્રિકેટ મેચોને લઈને મેટ્રો ટ્રેનનો સમય લંબાવવામાં આવ્યો છે. 31 માર્ચથી 4 એપ્રિલ સુધી મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20થી રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Mar 22,2024, 16:06 PM IST
Ravindra Jadeja
VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ
IPL 2023 Final: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023ની ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાના છેલ્લા બે બોલમાં સિક્સ અને ફોરના આધારે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. ચેન્નાઈ સુપર કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા બે બોલમાં જીતવા માટે 10 રનની જરૂર હતી, પરંતુ ક્રીઝ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાએ હાર માની નહીં.
May 30,2023, 13:32 PM IST
Shubhman gill
શુભમન ગિલની આ ખુબીથી પ્રભાવિત થયા સચિન તેંડુલકર, સોશિયલ મીડિયા પર કરી પ્રશંસા
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે યુવા બેટર શુભમન ગિલની ખુબ પ્રશંસા કરી છે. તેમણે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે ફાઇનલ પહેલાં ગિલના વખાણ કર્યા છે.
May 28,2023, 18:35 PM IST
ipl 2023
આવતીકાલે જો આવું થયું તો Gujarat Titans એક પણ બોલ રમ્યા વિના બની જશે IPL ચેમ્પિયન
IPL 2023 Final: IPL 2023 ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. બંને ટીમો 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને થશે.
May 27,2023, 19:02 PM IST
ipl 2023
IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!
IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં રમનાર સૂર્યકુમાર યાદવે એક મોટો રેકોર્ડ બનાવ્યો. તે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાથી થોડા જ રન દૂર હતો.
May 27,2023, 11:31 AM IST
Gujarat Titans
Gujarat Titans ની મેચમાં હવે આ ગુજરાતી ગીતો નહિ વાગે, થયો કોપીરાઈટનો કેસ
IPL 2023 Gujarat Titans : કોપીરાઇટ એકટનો ભંગ કરી ગીતો વગાડવા બદલ ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધ કોમર્શિયલ કોર્ટમાં દાવો દાખલ
May 25,2023, 16:31 PM IST
ipl 2023
IPL 2023: ટીમો માટે મોટો ખતરો સાબિત થશે આ નવો કેપ્ટન! જીતાડી ચૂક્યો છે એક ટ્રોફી
IPL 2023: IPL 31 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને થશે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે તેની પ્રથમ IPL સિઝનમાં IPL ટ્રોફી જીતી હતી.
Mar 26,2023, 7:55 AM IST
Trending news
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો