CSK vs GT: આવતીકાલે જો આવું થયું તો Gujarat Titans એક પણ બોલ રમ્યા વિના બની જશે IPL ચેમ્પિયન

IPL 2023 Final: IPL 2023 ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. બંને ટીમો 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને થશે.

CSK vs GT: આવતીકાલે જો આવું થયું તો Gujarat Titans એક પણ બોલ રમ્યા વિના બની જશે IPL ચેમ્પિયન

CSK vs GT IPL 2023 Final: IPL 2023 (IPL 2023) ની ટાઇટલ મેચ 28 મેના રોજ રમાશે. આ શાનદાર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ની ટીમો આમને-સામને હશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ જો આ મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો બહુ ઓછા લોકોને ખબર હશે કે કઈ ટીમ ફાઈનલ જીતશે. 

જો મેચ રદ થશે તો કઈ ટીમ ચેમ્પિયન બનશે
પ્લેઓફ મેચ અને ફાઈનલ મેચના નિયમો તદ્દન અલગ છે. બીજી તરફ, જો IPLમાં લીગ રાઉન્ડમાં કોઈ મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘણા ક્રિકેટ પ્રેમીઓના મનમાં એક પ્રશ્ન છે કે જો વરસાદના કારણે ક્વોલિફાયર રદ થાય છે, તો કઈ ટીમ આ સિઝનની ચેમ્પિયન બનશે. તમને જણાવી દઈએ કે આઈપીએલના નિયમો અનુસાર આ વખતે IPL ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. તેથી IPL 2023 ના અંતિમ વિજેતાનો નિર્ણય નિર્ધારિત મેચના દિવસે થશે.

ફાઈનલ મેચ માટે IPLનો નિયમ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT) વચ્ચેની મેચ પૂર્ણ કરવા માટે વધારાની 120 મિનિટ અથવા તેથી વધુ સમય ઉપલબ્ધ છે. IPL 2023 ફાઈનલ માટે કટ ઓફ સમય 11.56 કલાક સુધીનો હશે અને જો મેચ 8 કલાકે શરૂ થાય છે, તો કટ ઓફ સમય 12:26 સુધીનો રહેશે. પરંતુ જો મેચમાં એક પણ બોલ ન રમાય તો ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલ પર નંબર-1 પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

કોઇપણ તામજામ વિના આ નાનકડું રમકડું અડધું કરી દેશે તમારું લાઇટ બિલ, જાણો કિંમત
Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત

જો મેચ રદ થશે તો ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બનશે
IPL 2023ના લીગ રાઉન્ડમાં 10 મેચ જીત્યા બાદ ગુજરાતની ટીમ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેની 14 મેચોમાં 8 મેચ જીતી અને 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં જો વરસાદના કારણે ફાઈનલ રદ્દ થશે તો ગુજરાત ટાઈટન્સની ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બનશે.

આ એપ છોકરીઓના નગ્ન ફોટા કરી રહી છે viral, ઘરે કહેજો કે ભૂલથી પણ ડાઉનલોડ ના કરે
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news