Cheetah In Gujarat : કેન્દ્રની ટીમ દ્વારા કચ્છના બન્ની વિસ્તારની ચકાસણી કરવામાં આવી. કેન્દ્રના નિષ્ણાતો દ્વારા બે વખત મુલાકાત લેવાઈ, જેના બાદ હવે ચિત્તાનું જલ્દી જ ગુજરાતમાં આગમન થઈ શકે છે. આ માટે વન વિભાગ દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે
Gujarat Tourists Accused Of Misconduct : અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલીના એક રિસોર્ટમાં ખાણીપીણી મામલે ગુજરાતી પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Liquor Offer To Pandori Mata In Gujarat ; ગુજરાતનું એક માત્ર તીર્થ ધામ જ્યાં ભોગમાં દારૂ પણ ચઢાવવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી છે, પણ અહીં રોક ટોક વગર ભક્તો દારૂનો ચઢાવો ચઢાવે છે. ક્યાં આવેલું છે આ મંદિર જોઈએ....
Destination Wedding : નવસારી હવે નવું વેડિંગ ડેસ્ટિનેશન હબ બની રહ્યું છે. અહી બની રહેલા બીચ રિસોર્ટ ગુજરાતની સાથે મુંબઈના રહેવાસીઓને પણ આકર્ષી રહ્યાં છે, ગુજરાતીઓ અને NRGએ ભવિષ્યમાં ઉદયપુર કે ગોવા નહીં જવું પડે એવું વેડિંગ ડેસ્ટિનેશન ગુજરાતના નવસારી પાસે બની રહ્યું છે. 250 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો આ વેડિંગ કોરિડરનું એવી તો શું સુવિધાઓ છે જે આકર્ષક છે જે આ આર્ટિકલમાં જુઓ...
Lothal Port Development : ભારત અને નેધરલેન્ડ્સ 4,500 વર્ષ જૂના બંદર શહેર લોથલના વારસાનું જતન કરશે. યોજના વિશે જાણો
Vibrant Gujarat Investment : ₹130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ - સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો આવી. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર ટૂરિઝમ રોકાણ માટે પ્રીમિયમ પ્લેટફોર્મ આ રહ્યું.
Migrated Birds : ઠંડીની મોસમ આવતા જ કચ્છના રણમાં લાખો ફ્લેમીંગોનું આગમન થયું, હવે રણમાં ખીલશે વિદેશી પક્ષીઓની મોસમ
Statue Of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળીના દિવસે ખુલ્લુ રહેશે, પરંતું દિવાળીના બીજા દિવસે બંધ રાખવામાં આવનાર છે
Historic Temple Of Malbapa In Manekwada : જુનાગઢ કેશોદ નજીક આવેલા માલબાપાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ પોતાની માનતા લઈ આવે છે અને માલ બાપાને શીશ નમાવે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી પડે છે. આવો જાણીએ માણેકવાડાનો ઇતિહાસ
Ambaji Development : અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન. અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ.
Ban In Gandhinagar : ગાંધીનગરમાં તબીબના કેનાલમાં ડૂબી જવાથી મોત થયા બાદ ગુજરાતના આ પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મૂકાયો છે, અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ જોઇ લે
Nakki Lake Declared As Buffer Zone Mount Abu : માઉન્ટ આબુના પ્રખ્યાત નક્કી તળાવના 100 મીટર વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો. ગાંધી વાટિકા અને નિર્મલા સ્કૂલ પાસે અતિક્રમણ દૂર કરાયું, ફેરિયાઓ સામે કાર્યવાહી કરાઈ કરાઈ
Dang Heavy Rain : છેલ્લાં 24 કલાકમાં ડાંગમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ડાંગ ફરવા જનારા પ્રવાસીઓ વધી રહ્યા છે. આવામાં :સાપુતારા આવતા સહેલાણીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. નદી, નાળા, કોતરો, જળધોધમાં ઉતરવું નહીં અને ખીણ પ્રદેશ, ડુંગરો, વન્યજીવો સાથે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી ન કરવા સૂચનો અપાયા.
Shivrajpur Beach Close : શિવરાજપુર જતા સહેલાણીઓ માટે મોટા સમાચાર... દ્વારકાના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી રહેશે બંધ... આગામી ત્રણ મહિના સુધી એક્ટિવિટી બંધ રહેશે... દરિયામાં કરંટ અને ચોમાસાના આગમનનો સમય થતા નિર્ણય
Dharoi Adventure Fest : ગુજરાતનું નવું ટુરિઝમ એટ્રેક્શન બન્યું ધરોઈ ડેમ. ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ૨૩ મેથી શરૂ થશે. જમીન, પાણી અને આકાશમાં દસથી વધુ એક્ટિવિટી કરી શકાશે. પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી પણ ઉભું કરાયું. 23 મે ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેની શરૂઆત કરાવશે.
સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરવા રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાગરિકોને આરામદાયક ટુર પેકેજ ઉપલબ્ધ કરાવવા પ્રવાસન નિગમ અને GSRTC દ્વારા મહત્વપૂર્ણ પહેલ
National Dolphin Day 2025 : આવતીકાલે ‘નેશનલ ડોલ્ફિન ડે’... ડોલ્ફિન માટે ગુજરાતનો દરિયો વધુ સુરક્ષિત... રાજ્યના 4087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિનની હાજરી
Diu Fort Entry Fee : હવે દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે!... ગુજરાતના મીની ગોવા ગણાતા દીવના કિલ્લાની મુલાકાત લેવા માટે ચાર્જ ચૂકવવો પડશે...
Sri Sri Ravi Shankar on Somnath: ગઝનીનો મહમૂદ ઇતિહાસમાં નોંધાયેલો આક્રમણખોર છે જેણે હિંદુઓની આસ્થાને ગંભીર ઇજા પહોંચાડી હતી. સોમનાથ મંદિરને લૂંટવામાં આવ્યું હતું અને શિવલિંગને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભગવાનની ઇચ્છા મુજબ, તે શિવલિંગ 1000 વર્ષ પછી ફરીથી પ્રગટ થયું છે. કેવી રીતે? શ્રી શ્રી રવિશંકરે આખી વાત કહી
Foreign Girl Molested At Bhavnath Fair : જુનાગઢના ભવનાથના મેળાથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો.. મેળામાં આવેલી વિદેશી યુવતીની એક યુવકે છેડતી કરી... જુનાગઢ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી
Gujarati To Abu : હવે આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ.. રાજસ્થાનથી પરત ફરવાના રુટ પર અપાયું છે ડાયવર્ઝન
Somnath Temple Secret : ગુજરાતના દરિયાકાંઠે આવેલ સોમનાથ મંદિર એટલું ભવ્ય હતું કે તે કેટલીય વાર તૂટ્યુ, અને નવું બન્યુ... પરંતું આજે પણ સોમનાથ મંદિરના કેટલાક રહસ્યો પરથી પડદો ઉંચકાયો નથી