જૈન સાધ્વી

Bharuch 2 Nun Died In Accident Near Ashuriya PT1M41S

ભરૂચ ટેમ્પોની અડફેટે આવતા બે જૈન સાધ્વીના મોત, જુઓ વિગત

ભરૂચના અસુરીયા નજીર ટેમ્પોએ બે જૈન સાધ્વીને અડફેટે લેતા બંને જૈન સાધ્વીના ઘટના સ્થળ પર જ મોત ,જૈન ઉપાશ્રયથી નેશનલ હાઈવે જતા સમયે જૈન સાધ્વીને નડ્યો અકસ્માત

Apr 9, 2019, 02:25 PM IST

સુંદર દેખાતી સુરતની આ નેશનલ જિમ્નાસ્ટીક પ્લેયર લેશે દીક્ષા

 સુરતમાં હાલ દીક્ષા લેનારાઓની લાંબી લાઈન લાગી છે. રોજ અનેક લોકો દીક્ષા લઈને સંયમના માર્ગે નીકળી રહ્યા છે. જ્યારે આખી દુનિયાના 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવી રહી હશે, ત્યારે સુરતમાં એકસાથે 8 યુવતીઓ સાંસારિક જીવન ત્યજીને મોહમાયામાંથી મુક્ત થઈને સંયમનો માર્ગ અપનાવશે. તેમાંથી એક છે પૂજા. જે નેશનલ જિમનાસ્ટીક પ્લેયર રહી ચૂકી છે.

Feb 11, 2019, 12:01 PM IST

વૈભવી જીવન જીવતી કરોડપતિ પિતાની દીકરી લેશે દિક્ષા, સર્વસ્વ સુખ ત્યાગીને સાધ્વી બનશે 2 વિદ્યાર્થીનીઓ

24 વર્ષીય ઉપાસના સંજયભાઈ શેઠ અને 17 વર્ષીય આરાધના મનોજભાઈ ડેલીવાલા 9 ડિસેન્બરના રોજ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. આ દીક્ષા ગ્રહણ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જૈન સમુદાયના લોકો એકઠા થશે.

Dec 2, 2018, 10:22 AM IST

સુરક્ષીત ગુજરાત: અહિંસા માટે ઓળખાતા જૈન ધર્મની સાધ્વીઓ હથિયાર ઉઠાવવા મજબુર

સુક્ષ્મમાં સુક્ષ્મ જીવને પણ કોઇ નુકસાન ન થાય તેવો પ્રયાસ કરતા જૈન સાધુઓએ હવે લાઠી ઉઠાવવાનો વારો આવ્યો છે, તે પણ જૈન મુખ્યમંત્રીના સમયમાં 

Nov 19, 2018, 07:49 PM IST

ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં ભચાઉ બંધનું એલાન

ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં જૈન સમાજે ભચાઉ બંધનું એલાન આપ્યું છે.

Oct 8, 2018, 10:38 AM IST

ભચાઉમાં જૈન સાધ્વી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં ચકચાર

જૈન સાધ્વી જ્યારે વહોરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ચોકમાં બાઈક સવાર ત્રણ શખ્સોએ હુમલો કરીને ફરાર થઈ ગયા 

Oct 7, 2018, 07:54 PM IST