ટી20 સિરીઝ

AUSvsSA: ટી20 સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની વાપસી

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ 11 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ 21 ફેબ્રુઆરીથી જોગનિસબર્ગમાં રમાશે. 
 

Feb 17, 2020, 11:27 PM IST

ENGvsSA T20I: મોર્ગનની આક્રમક અડધી સદી, ઈંગ્લેન્ડે આફ્રિકાને 5 વિકેટે હરાવી શ્રેણી કરી કબજે

ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને એકવાર ફરી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ મેચમાં તેણે પોતાની અડધી સદી માત્ર 21 બોલમાં પૂરી કરી હતી.

Feb 16, 2020, 10:32 PM IST

ભારતીય ટીમે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 5-0થી સિરીઝ જીતનારી પ્રથમ ટીમ બની

ભારતીય ટીમે અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી પાંચ મેચોની સિરીઝ 5-0થી પોતાના નામે કરી છે. 
 

Feb 2, 2020, 04:54 PM IST

બુમરાહે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, બન્યો સૌથી વધુ મેડન ફેંકનાર બોલર

જમણા હાથના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝના અંતિમ મુકાબલામાં બીજી ઈનિંગમાં કીવી ટીમ વિરુદ્ધ પોતાની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી.

Feb 2, 2020, 04:37 PM IST

INDvsNZ: અંતિમ ટી20 જીતીને ભારતીય ટીમે કરી ક્લીન સ્વીપ, શ્રેણી 5-0થી કરી કબજે

ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરતા અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી સિરીઝ 5-0થી કબજે કરી છે. 

Feb 2, 2020, 04:09 PM IST

ન્યૂઝીલેન્ડના લોકો ખુબ સારા છે, બદલા વિશે ન વિચારી શકીએઃ વિરાટ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું કે, તેની ટીમ ન્યૂઝીલેન્ડ સામે વિશ્વકપ સેમિફાઇનલમાં થયેલા પરાજયનો બદલો લેવા વિશે વિચારી રહી નથી. ભારત આ સમયે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે અને ત્યાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમવાની છે.

Jan 23, 2020, 04:11 PM IST

વ્યસ્ત કાર્યક્રમ પર બોલ્યો કોહલી- તે દિવસ દૂર નથી, જ્યારે પ્રેક્ટિસ વગર સીધી મેચ રમવી પડશે

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતમાં રમ્યાના એક સપ્તાહની અંદર ન્યૂઝીલેન્ડમાં રમવા આવેલી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું કે, ક્રિકેટર હવે તે સ્થિતિની નજીક પહોંચી રહ્યો છે જ્યારે સ્ટેડિયમ પર સીધું ઉતરીને રમવાનું શરૂ કરવું પડશે.
 

Jan 23, 2020, 03:51 PM IST

IND vs NZ: ટેસ્ટ ટીમની જાહેરાત પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ઈશાંત શર્મા થયો ઈજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત પહેલા ભારતનો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો છે. 
 

Jan 20, 2020, 06:03 PM IST

IND vs NZ: ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હવે ન્યૂઝીલેન્ડનો વારો, જૂઓ સંપૂર્ણ કાર્યક્રમ

ઓસ્ટ્રેલિયામાં રમાનારા ICC T20 World Cup 2020ની તૈયારીઓને ધ્યાનમાં રાખતા ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ભારતીય ટીમ માટે મહત્વનો છે, કારણ કે અહીં યજમાન કીવી ટીમ અને ભારત વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝ રમાનાવી છે. 

Jan 20, 2020, 04:51 PM IST

INDvsNZ T20: ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ બોલરની અઢી વર્ષ બાદ થઈ વાપસી

ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસન ઈજાગ્રસ્ત હોવાને કારણે ન્યૂઝીલેન્ડે ગુરૂવારે મધ્યમ ગતિના ફાસ્ટ બોલર હામિશ બેનેટને અઢી વર્ષ બાદ ટીમમાં તક આપી છે. 
 

Jan 16, 2020, 04:11 PM IST

ડ્વેન બ્રાવોની ત્રણ વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટી20 ટીમમાં વાપસી

બે વખત વિશ્વ ટી20 જીતનારી વેસ્ટ ઈન્ડિઝ ટીમના સભ્ય રહેલા બ્રાવોને આયર્લેન્ડ વિરુદ્ધ આ મહિને રમાનારી ત્રણ મેચોની સિરીઝ માટે 13 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

Jan 13, 2020, 03:45 PM IST

INDvsSL: ભારતે શ્રીલંકાને 78 રને હરાવ્યું, સિરીઝ 2-0થી કરી કબજે

ભારતીય ટીમે અંતિમ ટી20 મેચમાં શ્રીલંકાને 78 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચોની સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. 

Jan 10, 2020, 10:13 PM IST

IND vs SL: સંજૂ સેમસનને 5 વર્ષ બાદ મળી તક, બનાવ્યો અનોખો રેકોર્ડ

સંજૂ સેમસને 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. તે મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન અંજ્કિય રહાણે અને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Jan 10, 2020, 07:55 PM IST

IND vs SL: પુણેમાં બની શકે છે આ ખાસ રેકોર્ડ, કોહલી અને બુમરાહ પાસે તક

વધુ 1 રન બનાવતા આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન તરીકે 11,000 રન પૂરા કરનાર બીજો ભારતીય અને કુલ છઠ્ઠો ખેલાડી બની જશે વિરાટ કોહલી. 

Jan 10, 2020, 03:50 PM IST

IND vs SL 3rd T20I: નવા વર્ષમાં પ્રથમ શ્રેણી વિજયના ઈદારાથી ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમની સામે તે દુવિધા રહેશે કે તે જીત હાસિલ કરનાર સંયોજનની સાથે રહેશે કે પછી સેમસન અને મનીષ પાંડેને ક્રીઝ પર ઉતરવાની તક મળશે. 

Jan 10, 2020, 02:59 PM IST

IND vs SL 3rd T20I: ત્રીજી ટી20 પહેલા ભારતની સામે પદંસગીનો પડકાર

ભારતીય ટીમની સામે તે દુવિધા રહેશે કે તે જીત હાસિલ કરનાર સંયોજનની સાથે રહેશે કે પછી સેમસન અને મનીષ પાંડેને ક્રીઝ પર ઉતરવાની તક મળશે. 
 

Jan 9, 2020, 03:53 PM IST

India vs Sri Lanka: ટી20 આંતરરાષ્ટ્રીયમાં મોટા રેકોર્ડથી માત્ર એક રન દૂર છે કોહલી

કોહલી અને રોહિતમાં આ રેસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ હવે રોહિત આ સિરીઝમાં નથી તેથી કોહલી પાસે તેની આગળ નિકળવાની શાનદાર તક છે. 

Jan 4, 2020, 03:44 PM IST

T-20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 21 રને હરાવ્યું, સિરીઝ 1-1થી બરાબર

મેન ઓફ ધ મેચ મિશેલ સેન્ટનરની શાનદાર બોલિંગની મદદથી યજમાન ન્યૂઝીલેન્ડે રવિવારે વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 21 રને પરાજય આપ્યો હતો. 
 

Nov 3, 2019, 02:55 PM IST

AUS vs SL: વોર્નરની અડધી સદી, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવી 3-0થી જીતી સિરીઝ

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 142 રન બનાવી શકી હતી. જેના જવાબમાં યજમાન ટીમે 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 
 

Nov 1, 2019, 09:11 PM IST

શિખર ધવન દિલ્હીમાં T-20 મેચ પહેલા પોતાના ઘરની છત પર રમ્યો ક્રિકેટ

ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ સાથે જોડાયા પહેલા દિલ્હીમાં પોતાના પરિવારની સાથે સમય પસાર કર્યો અને બેટિંગ પણ કરી હતી.
 

Oct 29, 2019, 05:05 PM IST