pok

PAK ના અત્યાચાર વિરૂદ્ધ સૌથી મોટી જુબાની! આતંકવાદીની પત્નીએ કર્યો સત્યનો પર્દાફાશ

દુનિયામાં એ વાત કોઈનાથી છુપી નથી કે પાકિસ્તાન ગરીબ દેશ છે. ખુદ પાકિસ્તાનથી ભારત આવેલી રઝિયા બીબીએ Zee News ને આ અંગેની જુબાની આપી હતી. રઝિયા બીબીએ ભારત આવ્યા બાદ કહ્યું કે જ્યારે તે PoK માં રહેતી હતી ત્યારે તેને પોતાનું જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

Dec 30, 2021, 08:26 PM IST

PoK માં ગુપ્ત બેઠક અને 200 હત્યાનો લક્ષ્યાંક, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા પાછળ ISI નો હાથ

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર તાજેતરમાં થયેલા હુમલા પાછળ ISI નું એક સુનિયોજિત કાવતરું છે. એવું માનવામાં આવે છે કે કાશ્મીરમાં મોટા પાયે અસ્થિરતા માટે મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે

Oct 16, 2021, 08:32 AM IST

Jammu-Kashmir માં સેનાને મળી મોટી સફળતા, ઉરીમાં વધુ 3 આતંકવાદીઓ ઠાર માર્યા

જમ્મૂ કાશ્મીરમાં ઉરી પાસે રામપુર સેક્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી. ગત 5 દિવસથી ચાલી રહેલા જોઇન્ટ ઓપરેશન હેઠળ ગુરૂવારે 3 આતંકવાદી ઠાર માર્યા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 5 એકે-47, 8 પિસ્તોલ અને 70 હેન્ડ ગ્રેનેડ સાથે પાકિસ્તાન કરન્સી પણ મળી આવી. 

Sep 23, 2021, 06:16 PM IST

PoK માં ચૂંટણી પર ભારતે વ્યક્ત કર્યો વિરોધ, કહ્યું- ઇલેક્શન ગેરકાયદેસર, વિસ્તાર ખાલી કરે પાકિસ્તાન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે પીઓકેમાં ચૂંટણીને લઈને કહ્યુ કે ભારતે આ બનાવટી કવાયત પર પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. 

Jul 29, 2021, 09:45 PM IST

'આઝાદી'ના નામે પર Pakistan ને ફરી આપ્યો કાશ્મીરીઓને ઠપકો, પીએમ Imran Khan ને આપ્યું આ વચન

ગુલામ કાશ્મીરમાં (PoK) આ રવિવારે વિધાનસભાની ચૂંટણી (PoK Election 2021) યોજાવાની છે. આ ચૂંટણીમાં તેમની પાર્ટી PIT ની જીત સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Imran Khan) ગુંજાર્યા છે

Jul 24, 2021, 12:11 AM IST

પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર, PoKમાં રસ્તા પર ઉતર્યો લોકોનો તાંડવ

પાકિસ્તાનની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. છેલ્લા ઘણાં સમયથી રાજકીય અસ્થિરતાનો પણ દોર છે. વિરોધી પક્ષો રસ્તાઓ પર પોતાની શક્તિ બતાવી રહ્યા છે. પરંતુ ઇમરાન ખાન 'નવા પાકિસ્તાન'ના નારા લગાવી રહ્યા છે

Jan 16, 2021, 07:43 PM IST

Jammuને અડીને પાકિસ્તાની વિસ્તારમાં Terroristsનો ભારે જમાવડો, BSF એલર્ટ પર

ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર એજન્સી ISI જમ્મુ-કાશ્મીરમાં ઠંડા વાતાવરણ અને બરફવર્ષાને કારણે ગઈકાલે LoCના માર્ગો દ્વારા આતંકવાદીઓ (Terrorists)ને કાશ્મીર (Kashmir)માં લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Jan 5, 2021, 04:56 PM IST

POK ખાલી કરાવવા માટે સંઘે શરૂ કર્યું અભિયાન, ફારૂક અબ્દુલ્લા પર ભડક્યા ઇંદ્રેશ કુમારે કહ્યુ- અમારા પર દયા કરો, ચીન ચાલ્યા જાવ

સંઘ નેતાએ જમ્મુ-કાશ્મીરમાં ચીનની મદદથી આર્ટિકલ 370ની વાપસીની ઈચ્છા વ્યક્ત કરનારા ફારૂક અબ્દુલ્લા પર આકરા પ્રહારો કરતા કહ્યુ, ચાલો એક પ્રસ્તાવ પાસ કરી તેને કહીએ કે પ્લીઝ ચીન ચાલ્યા જાવ, અમારા પર દયા કરો.
 

Nov 18, 2020, 09:30 PM IST

સાઉદી અરબે પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભારતને આપી 'દિવાળી ભેટ'

સાઉદી અરબે (Saudi Arabia) પાકિસ્તાન (Pakistan) ને જબરદસ્ત મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના નક્શામાંથી તેણે કબજો જમાવેલા કાશ્મીર (PoK), ગિલગિટ-બાલ્ટિસ્તાનને સાઉદી અરેબિયાએ હટાવી દીધા છે. 

Oct 29, 2020, 08:53 AM IST

PoK માં પાકિસ્તાને ફરી રચ્યું BATવાળું ષડયંત્ર, આતંકીઓનો કર્યો જમાવડો, ભારતીય સેના અલર્ટ

ભારતીય સેના (Indian Army) સાથે આમને સામને ભીડંત કરવાની તો પાકિસ્તાન (Pakistan) ની તાકાત બહારની વાત છે એટલે હવે તે ફરીથી આતંકીઓની શરણમાં આવી ગયું છે. પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે BATનું ષડયંત્ર રચ્યું છે. આ માટે LoCના 7 લોકેશન પર લગભગ 300 આતંકીઓનો ભારત પર BAT હુમલા માટે જમાવડો કરવામાં આવ્યો છે. 

Oct 19, 2020, 11:47 AM IST
Watch Special Report For Accurate Analysis 11 October 2020 PT17M32S

Imranના 'કાશ્મીર રાગ' પર આજે PM Modi આપશે જડબાતોડ જવાબ, આ સમયે કરશે સંબોધન

પાકિસ્તાન (Pakistan) હંમેશની જેમ આ વખતે પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)ના વાર્ષિક સત્રમાં ભારત (India) વિરૂદ્ધ ઉગ્રતાથી ઝેર ફેલાવ્યું છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન (Imran Khan)એ પહેલા આરએસએસ અને બાદમાં કાશ્મીર મુદ્દાને લઇને ભારત પર પ્રહાર કર્યો

Sep 26, 2020, 10:33 AM IST

પોતાના કબજે કરેલા 'ગુલામ કાશ્મીર'ને ખાલી કરે પાકિસ્તાન: મિજિતો વિનિતો

પાકિસ્તાન PoK પરથી પોતાનો ગેરકાયદે કબજો હટાવી લે. કેમ કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપનાનાં 75 વર્ષ પુરા થતાં ભારતીય પ્રતિનિધિ મિજિતો વિનિતો (Mijito Vinito)એ પાકિસ્તાનને સ્પષ્ટ રીતે PoK ખાલી કરવા કહ્યું છે.

Sep 26, 2020, 09:53 AM IST

મોદીના 'મિશન કાશ્મીર'થી પાકિસ્તાનમાં ખળભળાટ, લોકો સતાવી રહ્યો છે PoK છિનવી જવાનો ડર

એક સમય હતો જ્યારે પાકિસ્તાન કાશ્મીર પર પોતાનો દાવો ઠોકી રહ્યું હતું. હવે સ્થિતિ એવી છે કે PoK પણ પોતાના હાથમાંથી નિકળતું જોવા મળી રહ્યું છે. PoK માં ભારતનો તિરંગા પ્લાન' કામ કરી રહ્યો છે અને ઇમરાન ખાનને આ તિરંગા પ્લાનનો ડર સતાવી રહ્યો છે.

Aug 28, 2020, 07:15 PM IST

PoKના મુઝફ્ફરાબાદમાં ચીન-પાક વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ગેરકાયદેસર નિર્માણ સામે લોકોનો ભારે વિરોધ

પાકિસ્તાનના કબ્જાવાળા મુઝફ્ફરાબાદમાં ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) વિરોધી નારા લાગ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નીલમ અને ઝેલમ નદી પર ગેરકાયદેસર રીતે ડેમ બની રહ્યો છે અને તેનાથી અહીંના લોકોને નુકસાન થશે. 

Jul 7, 2020, 11:12 AM IST

PoKમાં સ્કાર્દૂ એરબેઝ પર દેખાયું ચીનનું એરક્રાફ્ટ, ભારત સામે મોટા ષડયંત્રની આશંકા

પીઓકેમાં સ્કાર્દૂ એરબેઝ (Skardu Airbase) પર ચીન વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીઓને સતર્ક કરી છે. માત્ર જૂન મહિનામાં જ 40થી વધારે ચીનના ફાઈટર જેટ જે 10 સ્કાર્દૂ ગયા છે. આશંકા છે કે સ્કાર્દૂનો ઉપયોગ ચીન વાયુસેના ભારતમાં હુમલા માટે કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્કાર્દૂથી લેહનું અંતર 100 કિમી છે અને આ કોઈપણ ચીનના એરબેઝની સરખામણીએ ઘણું નજીક છે. એટલા માટે આ વાતની આશંકા વધી ગઈ છે કે, ચીન સ્કાર્દૂ એરબેઝની ક્ષમતાઓની ચકાસણી કરી રહ્યાં છે જેથી તેનો ઉપયોગ કરવામાં આવી શકે. એટલે કે, હવે ભારત તેને ડબલ મોરચે લડવા માટે ખેંચવાની તૈયારી કરી રહ્યું છે.

Jun 29, 2020, 06:03 PM IST

પાકિસ્તાનના ગ્વાદરમાં ચીન કરી રહ્યું છે નેવલ બેઝને મજબૂત, સેટેલાઈટ ઈમેજથી ખુલાસો

સેટેલાઇટની તસવીરમાં ખુલાસો થયો છે કે ચીન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર નૌકાદળને મજબુત કરવામાં લાગ્યું છે. જેથી તે તેમની નૌકા એસેટને તૈનાત કરી શકે. સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચીન ગ્વાદરને આધુનિક બનાવવામાં લાગ્યું છે અને ગ્વાદર અને તેની આસપાસના વિસ્તારોને ખૂબ જ ઝડપથી વિકસિત કરવામાં વ્યસ્ત છે. ચીન, ગ્વાદર પોર્ટ દ્વારા હિંદ મહાસાગરમાં તેની ઘૂસણખોરી વધારવા માંગે છે. જેથી ચીન તેનો ઉપયોગ Naval બેઝ તરીકે કરી શકે અને જ્યારે જરૂર પડે ત્યારે ભારતની વધતી સમુદ્રી શક્તિ પર અંકુશ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય.

Jun 3, 2020, 05:46 PM IST

Zee Exclusive : ભારતનું મસ્તક કોઇ પણ સ્થિતીમાં ઝુકવા નહી દઇએ, મળશે મુંહતોડ જવાબ

લદ્દાખમાં LAC પર ચાલી રહેલ ભારત-ચીન સીમા વિવાદ  (India-China Border Dispute) અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે (Rajnath Singh) Zee News ની સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ ભારતનું સર કોઇ પણ સ્થિતીમાં ઝુકવા નહી આપે. રાજનાથ સિંહે સૌથી પોપ્યુલર પ્રાઇમ ટાઇમ શો DNA માં Zee News નાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથે મુક્ત મને વાત કરી હતી.

Jun 2, 2020, 11:44 PM IST

ભારતની આક્રમક કાશ્મીર નીતિએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ! આખરે બાજવાએ સ્વીકાર્યુ સત્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 6 વર્ષ પૂરા થયા છે. મોદીની સિક્સરમાં હવે PoK પણ સામેલ થવા જઈ રહ્યું છે. ભારતે PoK પર જે આકરું વલણ દેખાડ્યું છે તેનાથી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પણ ગભરાઈ ગયા છે. બાજવા ભારતની પીઓકે પ્લાનિંગથી એ હદે ગભરાઈ ગયા છે કે તેમણે ઈદના અવસરે એલઓસીનું મુલાકાત લઈ નાખી. ડરેલા બાજવના મોઢેથી સત્ય પણ નીકળી ગયું. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના સરન્ડરનું સત્ય પોતાના સૈનિકોને પણ જણાવી દીધુ. બાજવાએ પોતાના સૈનિકોની સામે કહ્યું કે 'હિન્દુસ્તાને કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવી તે બંધારણીય રીતે અને નૈતિક રીતે યોગ્ય હતું.' 

May 26, 2020, 10:02 AM IST

ભારતના વલણથી PoK ના લોકોમાં ઉત્સાહ, આતંકવાદીઓ અને પાકિસ્તાની ફૌજનો કર્યો વિરોધ

પાક અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદીઓ (Terrorists) અને આઇએસઆઇ (ISI)ના આકાઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ થઇ ગયું છે. લિપા વૈલીમાં સ્થાનિક નિવાસીઓએ પાકિસ્તાની સેના વિરૂદ્ધ મોટાપામે વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે.

May 22, 2020, 03:39 PM IST