પેટ્રોલ

ફક્ત 21 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો નવી કાર, કીંમત પણ જાણી લો

ફેસ્ટિવલ સીઝનમાં દેશની ટોચની કાર નિર્માતા કંપની  Hyundai એ પોતાની એક નવી નેકસ્ટ જનરેશન i20 ને લોન્ચ કરી છે. આ ગાડીનું બુકિંગ પણ શરૂ થઇ ગઇ છે અને માત્ર 21 હજાર રૂપિયા ભરીને તેને બુક કરાવી શકો છો.

Nov 5, 2020, 08:22 PM IST

પેટ્રોલ-ડીઝલ પર વધી શકે છે Excise Duty, 6 રૂપિયા લીટર સુધી મોંઘું થઇ છે પેટ્રોલ

કોવિડ 19 મહામારીથી સર્જાયેલા આર્થિક સંકટ બાદ હવે સરકારી ખજાના પર ભારણ વધતાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના એક્સાઇઝ ડ્યૂટી વધારી શકે છે.

Oct 26, 2020, 06:13 PM IST

આવી રહી છે દમદાર મહિંદ્રા THAR, 2 ઓક્ટોબરથી એડવાન્સ બુકિંગ માટે તૈયાર

મહિંદ્રા એન્ડ મહિંદ્રા (Mahindra & Mahindra)ની એકદમ ખાસ અને બહુપ્રતિક્ષિત એસયૂવી ઓલ ન્યૂ થાર (All-New Thar)ની એડવાન્સ બુકિંગ આગામી 2 ઓક્ટોબરથી શરૂ થશે. કંપનીએ તેની જાણકારી શેર કરી છે. તમને જણાવી દઇએ કે આ દિવસે લોન્ચ કરવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરના રોજ તેની કિંમત પર પડદો ઉઠાવશે. આ એસયૂવી પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં આવશે. એસયૂવીના ઇન્ટીરિયરમાં તમને ફેરફાર જોવા મળશે. 

Sep 28, 2020, 07:11 PM IST

Petrol Diesel Price: સતત 5મા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો, જાણો આજની કિંમત

પાછલા સપ્તાહમાં માત્ર એક દિવસને છોડીને બાકી બધા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે.
 

Aug 24, 2020, 10:02 AM IST

દોઢ મહિના બાદ પેટ્રોલના ભાવમાં વધારો, ડિઝલનો ભાવ યથાવત; જાણો કેટલો થયો વધારો

પેટ્રોલ (Petrol)ના ભાવમાં રવિવારના લગભગ દોઢ મહિના બાદ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડિઝલ (Diesel)ની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઇલ વેચતી કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા જ્યારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં 12 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.

Aug 16, 2020, 08:07 PM IST

પેટ્રોલ-ડીઝલ ભાવઃ પ્રથમવાર ડીઝલ 81ને પાર, જાણો તમારા શહેરનો ભાવ

 દેશમાં ડીઝલની કિંમત  (Petrol Diesel Price)માં આજે એકવાર ફરીથી ઈતિહાસ બની ગયો છે. દેશમાં પ્રથમવાર (First Time) આ ઇંધણની કિંમત 81 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. 
 

Jul 13, 2020, 08:10 AM IST

PHOTOS રાજકોટ: પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડે ચડ્યા

સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જ્યારે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો હાથ ધર્યા છે ત્યારે રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. અહીં પણ ઘોડા ફેરવીને કોંગ્રેસે વિરોધ જતાવ્યો. જો કે કોંગ્રેસની આ રેલી માટે પોલીસે મંજૂરી આપેલી નથી. આથી કોંગ્રેસે વિરોધ કરતા પોલીસ દ્વારા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ જવાયા.

Jun 29, 2020, 02:58 PM IST

સુરત: ઈંધણના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ઘોડાગાડી ફેરવી સૂત્રોચ્ચાર કર્યા

દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અને ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થતાં કોંગ્રેસ રાજ્યભરમાં આક્રમક બની છે. આજે રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. સુરત ખાતે પણ અઠવાલાઇન્સ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડાગાડી લઈને પહોંચ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવનાર આશરે 30થી વધુ કોંગ્રેસીઓની પોલીસે અટકાયત પણ કરી હતી.

Jun 29, 2020, 01:58 PM IST

પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પ્રદેશ પ્રમુખ સહિત અનેકની અટકાયત

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોગ્રેસે આજે સરદાર બાગ લાલ દરવાજા ખાતેથી પદયાત્રા શરૂ કરી. પોલીસ દ્વારા આ પદયાત્રાને મંજૂરી અપાઈ નથી. જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જો કે પદયાત્રા શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેકની અટકાયત કરવામાં આવી છે. 

Jun 29, 2020, 10:54 AM IST

તૂટી ગયા તમામ રેકોર્ડ: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો ભાવ

આજે ફરી એકવાર ઇંધણના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today 29 June 2020)ની કિંમત એક દિવસ એટલે ગઇકાલે સ્થિ રહ્યા બાદ આજે સોમવારે ફરી વધી ગયા છે.

Jun 29, 2020, 10:17 AM IST

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત, જાણો આજના ભાવ

પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલના ભાવ 25 પૈસા વધ્યા છે અને ડીઝલના ભાવ 21 પૈસા વધ્યા છે. 

Jun 27, 2020, 08:27 AM IST

સતત 21માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાગી આગ, જાણો તમારા જિલ્લાનો ભાવ

આજે ડીઝલ 21 પૈસા તો પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયું છે. છેલ્લા 21 દિવસમાં ડીઝલ 11 રૂપિયા તો પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘુ થઈ ચુક્યુ છે. 

Jun 27, 2020, 08:26 AM IST

આજે ફરી વધ્યા ઈંધણના ભાવ, જાણો કેમ ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે આટલો ઉછાળો?

રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પહેલીવાર એવું બન્યું છે કે એક લીટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઈ ગયો છે. આજે સતત 20મા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ 20મી દિવસે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 17 પૈસા વધાર્યા છે. આજે તમને એ પણ જણાવી દઈએ કે આખરે ડીઝલ કરતા પેટ્રોલ કેમ મોંઘુ થયું છે.  

Jun 26, 2020, 08:53 AM IST

પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોના વિરૂદ્ધ પ્રદર્શન, બળદગાડા વડે ખેંચી ઓડી કાર

આજે ગુરૂવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 19મા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો છે અને ડીઝલ 16 પૈસા મોંઘુ થયું છે. તેના વિરૂદ્ધ રાજધાની દિલ્હીના મોતી નગરમાં વિરોધ પ્રદર્શન થયું. 

Jun 25, 2020, 04:59 PM IST

પહેલીવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું, સતત 18મા દિવસે વધ્યા ભાવ, જાણો નવા રેટ

પહેલીવાર એવું બન્યું છે કે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું છે. આજે ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ ભાવવધારો ઝીંક્યો છે. કંપનીઓએ સતત 18મા દિવસે પેટ્રોલના ભાવમાં તો નહીં પણ ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો કર્યો છે. 

Jun 24, 2020, 09:26 AM IST

કોરોના સંકટ વચ્ચે સતત 16મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ

સામાન્ય રીતે પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવનો બોઝો સતત વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાનો સિલસિલો 16મા દિવસે પણ ચાલુ છે. આજે ફરી એકવાર ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC) એ ભાવમાં વધારો કર્યો છે.

Jun 22, 2020, 08:53 AM IST

પેટ્રોલના ભાવ 11 દિવસમાં વધ્યા 6.02 રૂપિયા પ્રતિ લીટર, જાણો શું છે આજનો ભાવ

લોકડાઉન (Lockdown) બાદ સામાન્ય લોકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇ છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી.

Jun 17, 2020, 10:34 AM IST