हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
petrol diesel prices
Petrol diesel prices 0 News
petrol diesel prices
Petrol Diesel Prices: પેટ્રોલ-ડીઝલ 108 ને પાર, જાણો તમારા શહેરમાં શું ચાલે છે ભાવ
Petrol Diesel Prices: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડા વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ જાહેર કર્યા છે. આજે યુપી અને બિહારના ઘણા શહેરોમાં ભાવ બદલાયા છે.
Jan 22,2024, 11:16 AM IST
Petrol price
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ
મોંઘવારીથી ત્રસ્ત દેશની જનતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડાની રાહ જોઈ રહી છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જવાબ આપ્યો છે.
Jun 10,2023, 18:39 PM IST
Petrol Diesel Price Hike
Petrol-Diesel Price: 100ની નજીક પહોંચ્યો પેટ્રોલનો ભાવ, સોમવારે ફરી વધશે કિંમત
જાણકારી પ્રમાણે સોમવારે સવારે પેટ્રોલનો ભાવ 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરમાં વધારો થયો છે. આ વધારો સોમવારે સવારે છ કલાકથી લાગૂ થશે.
Mar 27,2022, 23:26 PM IST
Fuel Prices
હવે નહી મળે રાહત! આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ છે. બે દિવસ 80 પૈસાનો વધારો થયા બાદ આજે શુક્રવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો 80 પૈસાનો વધારો થશે. આ નવો ભાવ વધારો આજે સવારે 6 વાગ્યાથી લાગૂ થશે.
Mar 25,2022, 6:54 AM IST
Fuel Prices
સૌથી મોટો ઝટકો! આવતીકાલે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, જાણો નવો ભાવવધારો શું હશે?
પેટ્રોલની ભાવમાં પ્રતિ લીટરે 80 પૈસાનો વધારો કરાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 80 પૈસાનો વધારો કરાયો છે. જેના કારણે હવે 1 લીટર પેટ્રોલનો નવો ભાવ 97.47 રૂપિયા થયો છે. જ્યારે 1 લીટર ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયાએ પહોંચ્યો છે.
Mar 24,2022, 21:39 PM IST
petrol diesel prices
શું દેશભરમાં એકસમાન થશે પેટ્રોલ-ડીઝલની કિંમત? લોકસભામાં સરકારે આપ્યો જવાબ
શું સરકાર દેશમાં પેટ્રોલ તથા ડીઝલની કિંમતોને એકસમાન બનાવી રાખવા માટે કોઈ યોજના તૈયાર કરી રહી છે?
Jul 26,2021, 19:19 PM IST
Edible Oil
પેટ્રોલ બાદ હવે ખાદ્યતેલ પણ મોંઘું, એક વર્ષમાં 60 ટકા સુધી વધ્યા ભાવ!
કંઝ્યૂમર પર મોંઘા તેલનો ડબલ અટેક થયો છે. એક તરફ જ્યાં મોંઘા ક્રૂડના કારણે પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવે કમર તોડી છે તો ખાદ્યતેલના ભાવે રસોડાનો સ્વાદ બગાડ્યો છે. છેલ્લા એક વર્ષમાં ક્રૂડના ભાવમાં જ્યાં 95 ટકાની તેજી આવી છે
Mar 9,2021, 19:16 PM IST
Petrol Diesel Prices Today
સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! સરકાર આ અંગે કરી રહી છે તૈયારી, 15 માર્ચ સુધીમાં જાહેરાત?
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Prices) પર એક્સાઈઝ ડ્યૂટીમાં (Excise duty) ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. નાણા મંત્રાલય (Finance Ministry) તેના પર વિચાર કરી રહ્યું છે કે, કેટલો ઘટાડો કરી શકાય છે
Mar 2,2021, 15:47 PM IST
petrol diesel prices
Petrol Diesel Prices: પેટ્રોલના ભાવ સર્વોચ્ચ સ્તર પર, 6 દિવસથી થઈ રહ્યો છે વધારો
સરકારી ઓઇલ કંપનીઓ તરફથી સતત 6 દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે. આજે ડીઝલની કિંમતમાં 32 થી 34 પૈસાનો વધારો થયો છે. ત્યારે પેટ્રોલની કિંમત 28 થી 29 પૈસા સુધી વધારો થયો છે
Feb 14,2021, 16:48 PM IST
petrol
આજે ફરી વધ્યા ઈંધણના ભાવ, જાણો કેમ ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે આટલો ઉછાળો?
રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પહેલીવાર એવું બન્યું છે કે એક લીટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઈ ગયો છે. આજે સતત 20મા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ 20મી દિવસે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 17 પૈસા વધાર્યા છે. આજે તમને એ પણ જણાવી દઈએ કે આખરે ડીઝલ કરતા પેટ્રોલ કેમ મોંઘુ થયું છે.
Jun 26,2020, 8:53 AM IST
Trending news
IPL 2024
CSK vs LSG: ઋતુરાજ પર સ્ટોઇનિસની સદી ભારે પડી, લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું
ISRO
ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
gujarat
જમીનમાંથી કંકાલ બહાર કાઢી ઉકેલાયો હત્યાનો ભેદ, જાણો 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?
india
2 પૂર્વ CMના દીકરાઓ લડે છે ચૂંટણી, 13 રાજ્યની 88 બેઠક પર 26મીએ થશે મતદાન
Kia Carens
Kia Carens કેટલી સેફ છે? Crash Test માં ખુલી ગઈ પોલ, જાણો કેટલું રેટિંગ મળ્યું
Lok Sabha Elections 2024
26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
Tata Group
ટાટાની આ કંપનીએ કરી ₹70 પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોની મોજ
breaking news
આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયુ કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત
Dahod
હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?
breaking news
જામનગર:જોડીયામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, દુકાનમાં ઘૂસેલા બે ચોરે કેમ કરી હત્યા