Gandhinagar Police Recruitment Tragedy : ગાંધીનગરના સેક્ટર 27 ભરતી ગ્રાઉન્ડ બહાર દીકરી મેદાનમાં દોડતી હતી ત્યારે જ પિતાનું મોત થયું. રામજી રાઠોડ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું. પિતા દીકરીને પોલીસ ભરતીની પરીક્ષા અપાવવા માટે લઈને આવ્યા હતા. પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન આ ઘટના બની
Gujarat Police Exam : બિન હથિયારી PSIની ૪૭ર જગ્યા માટે આવતીકાલે 13 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે... અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની ૩૪૦ શાળાઓમાં પરીક્ષા યોજાશે... ૧.૦૨ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે
Police Rrecruitment 2025: આ પદો પર નોકરી મેળવવા માટે ઉમેદવારોએ અરજી કર્યા પહેલા સરકારનું નોટિફિકેશન જરૂરથી ચેક કરી લેવું જોઈએ.
Police Bharti : દીકરીઓ સમાજનું ગૌરવ વધારી રહી છે... ત્યારે પાટણના ચૌહાણ પરિવારની ચાર દીકરીઓએ એકસાથે પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરી અને સફળતા મેળવી
Gujarat Police: ગુજરાત પોલીસમાં પીએસઆઈની ભરતી યોજવામાં આવી રહી છે. જેમાં અનેક ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. જેને લઈને આજે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Police Bharti 2025 : પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો... ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો... મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ: સતર્કતા દાખવી બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા ઇનામ આપશે
Gujarat Police Bharti: રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ શકે છે. અંદાજે બે મહિના સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા ચાલશે.
હવે ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી પર આવી સૌથી મોટી અપડેટ સામે આવી છે. રાજ્યના પોલીસ વડાએ પોલીસ વિભાગની ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યું હતું. તમને જણાવીએ કે હાઈકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર કોર્ટમાં રજૂ કરાયું છે.
gujarat police bharti 2025 : ગુજરાત પોલીસમાં ભરતી થવાની છે, ત્યારે પોલીસ ભરતીના નવા અપડેટ બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આપવામાં આવ્યા
ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.
Gujarat Police Bharti 2024 : પોલીસ ભરતી અંગે મોટી ખબર... નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે... ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.. PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે
ઝી બ્યુરો/ગાંધીનગર: ધોરણ.12 અને ધોરણ.10 ના પરિણામ જાહેર થયા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે એક મહત્વપૂર્ણ ટ્વીટ કરીને ઉમેદવારોને માહિતી આપી છે. જી હા... ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રાજ્યના ઉમેદવારો પણ લોકરક્ષક અને PSI માટે ઉમેદવારી નોંધાવી શકશે.
Gujarat Police: લોકરક્ષકની ભરતી મેં 2025 સુધીમાં પૂરી થઈ જશે. પી.એસ.આઇ ની પરીક્ષામાં નિબંધલક્ષી પ્રશ્નો હોવાને કારણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2025મા પૂરી થશે. આ જાહેરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને કરવામાં આવી છે.
Gujarat Police Recruitment:પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ માટે વિસ્તૃત વિગત સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.આગામી ૪ એપ્રિલ થી ૩૦ એપ્રિલ દરમિયાન પોલીસ ભરતી ને લઈ અરજી કરી શકાશે.
Gujarat Police Recruitment 2024:આજે સાંજ સુધીમાં ગુજરાત પોલીસ ભરતીમાં નવી ભરતી જાહેર થશે. જી હા...12 હજારથી વધુ જગયાઓ પરભરતીજાહેરથશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે.
Gujarat Police recruitment: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. 12000 જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. PSIની ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પોલીસ ઘટ વિશે સવાલ કર્યો હતો. તેણા જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ પબ્લિક રેશિયો જળવાય તે માટે નવી ભરતી થશે. ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જેમાં પીએસઆઈ નવા 597, તો કોન્સ્ટેબલ 6600 સહીત એસઆરપીની ભરતી થશે.
લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ.
રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. પોલીસ ભરતી અંગે હાઇકોર્ટે સુઓમોટો લીધો છે.
ગુજરાત રાજ્યના પોલીસકર્મીઓને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં પોલીસ કર્મચારીઓની ઘટ અંગે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. કોર્ટમાં સુઓમોટો દાખલ કરીને સરકાર પાસેથી પોલીસ ભરતીનો રિપોર્ટ માગ્યો છે.
LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે 11 લાખ કરતાં વધારે ફોર્મ ભરાયાં છે.