બર્થડે

54 વર્ષનો થયો સલમાન ખાન: પનવેલ છોડી આ ભાઈના ઘરે ઉજવ્યો બર્થડે, વાઈરલ થયો VIDEO

બોલિવૂડ (Bollywood) ના દબંગ સલમાન ખાને (Salman Khan) આજે મુંબઈમાં પોતાનો 54મો જન્મદિવસ (Birthday) ખુબ ધામધૂમથી ઉજવ્યો. આ વખતે સલમાને પોતાની ફેવરિટ જગ્યા પનવેલના બદલ મુંબઈ (Mumbai) માં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. 

Dec 27, 2019, 08:42 AM IST

રણબીરના બર્થ ડે પર આલિયા સાથેનો એક PHOTO થયો ખુબ વાઈરલ, ખાસ જુઓ

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે શનિવારે પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસે તેણે પોતાના બોલિવૂડના ખાસ નીકટના મિત્રો સાથે ઉજવણી કરી.

Sep 29, 2019, 12:57 PM IST

અક્ષયે પોતાના બર્થડે પર ફેન્સને આપી ધમાકેદાર ગિફ્ટ, 'પૃથ્વીરાજ'નું ટીઝર કર્યુ રિલીઝ

આ વીડિયો ટીઝરમાં અક્ષય કુમાર (Akshay Kumar)ના 'પૃથ્વીરાજ (Prithviraj)' લુક તો જોવા મળી રહ્યો નથી, પરંતુ અંતમાં જે આકૃતિ સામાન્ય દેખાઇ રહી છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે અક્ષય આ ફિલ્મમાં કેવા લાગશે. 

Sep 9, 2019, 02:41 PM IST

દિશા પટણીએ બનાવી લીધો છે બર્થડેનો પુરો પ્લાન, શું પાર્ટીમાં સામેલ થશે ટાઇગર શ્રોફ?

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી 13 જૂનના રોજ પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ દરમિયાન ફેંસને પ્રશ્ન છે કે શું તેમની બર્થડે પાર્ટીમાં તેમના બોયફ્રેંડ ટાઇગર શ્રોફ પણ સામેલ થશે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન હવે તે મોટી થઇ ગઇ છે અને તેમને વિચિત્ર લાગે છે જ્યારે બર્થડે પર લોકો તેમને વિશ કરવા માટે કોલ અથવા મેસેજ કરે છે. 

Jun 12, 2019, 03:07 PM IST

વારાણસીમાં જન્મદિવસ પ્રસંગે મહાદેવનાં આશિર્વાદ લેવા પહોંચ્યા PM

વડાપ્રધાને જન્મ દિવસ સ્થાનિક બાળકો સાથે ઉજવ્યો હતો અને બાળકોને સ્ટેશ્નરીની વસ્તુઓ ગીફ્ટ આપી હતી

Sep 17, 2018, 10:43 PM IST

Happy Birthday: જ્યારે આશા ભોંસલેએ મોટી બહેન લતા મંગેશકરને કહ્યું, ‘દીદી તમારા સુર નબળા છે’

1933માં મહારાષ્ટ્રના એક નાના ગામ સાંગલીમાં જન્મેલી આશા ભોંસલેને ક્યારે આ વાતનો અંદાજો પણ નહીં હોય કે તેમના અવાજને એક દિવસ આખી દુનિયા સલામ કરશે.

Sep 8, 2018, 09:02 AM IST

કોંગ્રેસના 'આ' નેતાના તો મોદી પણ છે ફેન, જાણો તેમના વિશે ખાસ વાતો

નંદન નીલેકણી દેશના મોટા ઉદ્યોગપતિ અને રોકાણકાર છે. તેઓ એન.આર.નારાયણમૂર્તિ અને એસ.ગોપાલક્રિષ્ણન સહિત એ સાત એન્જિનિયરોમાં સામેલ હતાં જેમણે 1981માં ભારતની પ્રસિદ્ધ આઈટી કંપની ઈન્ફોસિસની સ્થાપના કરી. તેઓ એક એવા લીડર પણ છે જેમણે કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડી પરંતુ આમ છતાં મોદી સરકાર પણ તેમની ફેન છે. આજે તેમનો જન્મદિવસ છે તો તેમના વિશે થોડુ વિસ્તૃત જાણીએ.

Jun 2, 2018, 01:26 PM IST