ભાજપ પ્રદેશ અધ્યક્ષ

કોંગ્રેસ ટાઇટેનિક જહાજ બની ગયું છે, MLAના રાજીનામા પર પાર્ટીએ મંથન કરવુ જોઇએઃ સીઆર પાટીલ

મોરબી માળીયા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવારના સમર્થનામાં આજે સીએમ વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ચુંટણીની હાજરીમાં સભા યોજવામાં આવી હતી

Oct 28, 2020, 09:07 PM IST

'મોદી લહેરના સહારે હવે કોઈની નૈયા પાર થશે નહીં', ભાજપના નેતાનું નિવેદન 

ઉત્તરાખંડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંસીધર ભગતે પોતાની પાર્ટીના ધારાસભ્યોને શિખામણ આપતા મોટું નિવેદન આપ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણી અંગે પ્રદેશ અધ્યક્ષ બંશીધર ભગતે કહ્યું કે મોદી લહેરના સહારે હવે કોઈની નાવડી પાર થશે નહીં.

Aug 28, 2020, 11:10 AM IST

‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા....’ પાટીલની રાજકોટમાં સીધી વાત

સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવા માટે હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે

Aug 21, 2020, 10:29 AM IST

પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી

2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો જીતવાનો ગુજરાત પ્રદેશ ભાજપે ટાર્ગેટ રાખ્યો છે તેવો જૂનાગઢમાં અભિવાદન સમારોહમાં ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) હુંકાર કર્યો છે. સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, કાર્યકરોની મહેનતથી આપણે તમામ સીટો જીતી શકીશું. વધુમાં સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું કે, તમે 1 કરોડ 13 લાખ પ્રાથમિક સદસ્યો પોતાના ઘરમાંથી અને પોતાના ઘરનો સભ્ય બનાવી લીધો હોય, તો એક તમારો અને એક કોઈ બીજાનો એમ માત્ર બે મત અપાવી દો. તો 182 સીટ પર ભારતીય જનતા પાર્ટી 100 ટકા ગુજરાતમાં દરેક સીટ જીતી શકશે. સીઆર પાટીલે કહ્યું કે, ઘણાને એવું લાગશે અહીંયાં કે આ પ્રમુખ થઈ ગયો એટલે આ ભાઈને કંઈક નશોબશો ચઢી ગયો લાગે છે અને 182 સીટની વાત કરે છે. આજ દિન સુધી કોઈ રાજ્યની અંદર કોઈ મોટા રાજ્યમાં કોઈ પણ પાર્ટી (Gujarat BJP) એ પૂરેપૂરી 100 ટકા સીટ જીતી જ નથી. પણ તમને યાદ કરાવી દઉં કે તમે લોકોએ બે વાર 26માંથી 26 સીટ લોકસભામાં જીત્યા છો અને આ તમારી તાકાતનો અંદાજ તમને છે કે નહિ મને ખબર નથી પણ મને છે.

Aug 20, 2020, 11:43 AM IST

સ્વાગત સમારોહમાં ફોડાયેલા ફટાકડાથી ઈજાગ્રસ્ત થયા સીઆર પાટીલ, તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા

અભિવાદન સમયે પુષ્પ વર્ષા માટે રાખેલ ગનમાંથી વિસ્ફોટ થયો હતો, ફટાકડું ફૂટીને તેમની આંખમાં ગયું હતું

Aug 19, 2020, 03:37 PM IST

મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આવતીકાલથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કરશે. 19, 20 અને 21 ઓગસ્ટના રોજ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેશે. સાથે જ સૌરાષ્ટ્રના સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠક કરશે. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા માત્ર યાત્રા નહિ, પરંતુ આવતા દિવસોમાં થનાર ચૂંટણીઓ માટે મહત્વ પૂર્ણ સાબિત થશે. અગાઉ નરેન્દ્ર મોદી (Narendra Modi)  જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે યાત્રાઓ યોજતા તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે. જે ભાજપમાં નવો ચીલો ચાતરનારી બાબત બની રહેશે. ત્યારે પાટીલની આ સ્ટ્રેટેજી ભાજપને ફાયદો કરાવી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં ભાજપ (Gujarat BJP) ને મજબૂત બનાવી શકે છે. 

Aug 18, 2020, 01:26 PM IST

દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?

ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર થાય તે પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આ સપ્તાહમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે

Aug 16, 2020, 08:57 AM IST

ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલના ભાઈને કોરોના થયો

સુરતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીઆર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વર્ષોથી તેઓ અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો છે. તેમના અધ્યક્ષ પદગ્રહણ કરવાના દિવસે પણ મોટી સંખ્યામાં પરિવારજનો ગાંધીનગરમાં હાજરી આપવા પહોંચ્યા હતા. 

Aug 4, 2020, 09:28 AM IST
BJP Pradesh Pramukh Press Conference On MLA Ketan Inamdar's Resignation PT21M5S

કેતન ઇનામદારનાં રાજીનામા મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષની પત્રકાર પરિષદ

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જેને લઇ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ મોડી રાત્રે પત્રકાર પરિષદ સંબોધિ હતી. કેતન ઇનામદારની સાથે કાલે મારી મુલાકાત થવાની છે. તેમનાં વિકાસનાં કાર્યોનાં જે મુદ્દાઓ છે તેનો ઉકેલ અમે લાવીશું. કેતન ઇનામદાર સાથે 3-4 વખત વાતચીત થઇ છે. કેતનભાઇ લાગણીશીલ ધારાસભ્ય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કામ નહી થતું હોવાથી કદાચ તેમને અસંતોષ હોય પરંતુ તેમને મનાવી લેવામાં આવશે.

Jan 23, 2020, 12:00 AM IST
Zee24Kakak Shirsh Samvaad With BJP President Jitu Vaghani PT28M44S

Zee24Kalak શીર્ષ સંવાદ: જીતુભાઇ વાઘાણી સાથે, જુઓ Video

કોંગ્રેસ પાર્ટી વિકાસ અને હિંદુત્વની વિરોધી છે,દંભી કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે, ZEE 24 કલાકના શીર્ષ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસની વિચારધારા સામે ઉઠાવ્યા સવાલ...

Oct 19, 2019, 03:30 PM IST
BJP Leader Jitu Vaghani Speaks About Increasing Water Level Of Sardar Sarovar Dam PT6M47S

જુઓ નર્મદા ડેમની વધતી સપાટી અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ શું કહ્યું

ઉપરવાસમાંથી 9 લાખ 6 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.38 મીટર પર પહોંચી. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં છે. કુલ 93.10 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ.

Sep 13, 2019, 04:25 PM IST
Junagadh Municipal Elections: BJP Celebrates Win in Presence of CM Rupani PT1M21S

જૂનાગઢમાં ભાજપની જીત બાદ યોજાઈ ઋણ સ્વીકાર સભા, જુઓ વીડિયો

જૂનાગઢમાં ભાજપનો વિજયોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. CM રૂપાણી અને જીતુ વાઘાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. CM રૂપાણી અને જીતુ વાઘાણીની હાજરીમાં વિજયોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.

Jul 24, 2019, 12:55 PM IST
Junagadh MNP Elections: BJP Leader Jitu Vaghani And CM Rupani To Visit Juanagadh Tomorrow PT4M1S

જૂનાગઢ મનપા ચૂંટણી પરિણામ: CM રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાશે વિજયોત્સવ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ 59 બેઠકોમાંથી 35 પર પરિણામ જાહેર થયા. તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

Jul 23, 2019, 01:50 PM IST
Junagadh MNP Elections: Celebrations At BJP Kamlam Karyalay  PT3M44S

જૂનાગઢ મનપા ચૂંટણીમાં કમળ ખીલ્યું, ભાજપના કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવી ઉજવણી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ 59 બેઠકોમાંથી 35 પર પરિણામ જાહેર થયા. તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

Jul 23, 2019, 01:30 PM IST
Junagadh MNP Elections: BJP Leaders in Rajkot Celebrate PT6M18S

જૂનાગઢમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન, જુઓ રાજકોટમાં શું છે માહોલ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ 59 બેઠકોમાંથી 35 પર પરિણામ જાહેર થયા. તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

Jul 23, 2019, 01:10 PM IST
Junagadh MNP Elections: BJP Leader Jitu Vaghani Holds Press Conference PT15M45S

જૂનાગઢમાં ભાજપનું પુનરાવર્તન, જુઓ કોંગ્રેસની હાર મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ શું કહ્યું

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ 59 બેઠકોમાંથી 35 પર પરિણામ જાહેર થયા. તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

Jul 23, 2019, 12:55 PM IST

નરોડા પાટિયા કેસ: હાઈકોર્ટના ચુકાદા બાદ જિતુ વાઘાણીએ કર્યાં કોંગ્રેસ પર આકરા પ્રહારો

વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાબુ બજરંગીની મુશ્કેલીઓ વધી છે. કારણ કે હાઈકોર્ટે બાબુ બજરંગીને દોષિત ગણ્યો છે.

Apr 20, 2018, 01:27 PM IST