हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લક્ષ્મી પૂજા
લક્ષ્મી પૂજા News
Diwali 2024 Laxmi Puja Muhurat
હંમેશા ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ રાખવો હોય તો દિવાળી પૂજામાં અર્પણ કરો આ 5 વસ્તુઓ
Laxmi Puja : માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ ગમે છે. જો તમે દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજામાં કમળનું ફૂલ ચઢાવો છો, તો ધનની દેવી પ્રસન્ન થાય છે અને તમને અપાર ધન અને સમૃદ્ધિ આપીને ગરીબી દૂર કરે છે.
Oct 27,2024, 13:07 PM IST
Lakshmi puja
મહેનત પછી પણ ખિસ્સા ખાલી છે? તો અપનાવો આ 5 માંથી કોઈ 1 ઉપાય, ઘરમાં વધશે ધનની આવક
Lakshmi Puja: સનાતન ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે. જે ઘરમાં માતા લક્ષ્મીની પધરામણી થાય ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય ખૂટતા નથી. તેથી જ લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરતા રહે છે.
Aug 18,2024, 11:40 AM IST
astro tips
આ 5 માંથી કોઈ એક ફૂલ માતા લક્ષ્મીને પૂજા દરમિયાન કરો અર્પણ, તિજોરી નહીં રહે ખાલી
Astro Tips: માતા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. લક્ષ્મી પૂજા દરમિયાન તેમને કેટલાક ખાસ ફૂલ અર્પણ કરવાથી તેઓ શીઘ્ર પ્રસન્ન થાય છે. સાથે જ તે વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધનના દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમના મનપસંદ ફૂલ તેમને ચઢાવી શકો છો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.
Jan 17,2024, 8:53 AM IST
Diwali 2023
Diwali 2023: દિવાળી પર કરો આ 6 ઉપાય, તમારા ઘરમાં થશે માતા લક્ષ્મીનું આગમન
Diwali 2023: આજે તમને દિવાળીની પૂજા સંબંધિત કેટલીક ટિપ્સ આપીએ. આ ઉપાયો કરવામાં એકદમ સરળ છે પરંતુ તે ખૂબ જ ઉપયોગી અને અસરકારક છે. તેને કરવાથી ઘરમાંથી દરિદ્રતા દુર થઈ જાય છે અને દેવી લક્ષ્મીનું આ ઉપાય કરનારના ઘરમાં આગમન થાય છે.
Nov 11,2023, 7:25 AM IST
Diwali
જુનાગઢનો કોટેચા પરિવાર ખરા અર્થમાં કરે છે લક્ષ્મી પૂજા, ઘરની મહિલાઓનું કરે છે સન્માન
દીપાવલી પર્વમાં લક્ષ્મી પૂજાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ (junagadh) ના કોટેચા પરિવાર ખરા અર્થમાં લક્ષ્મી પૂજન કરે છે. છેલ્લા 30 વર્ષથી આ પરિવારની પરંપરા રહી છે કે, પરિવારની તમામ મહિલાને આરતી ઉતારીને દીવાળી (Diwali) ના દિવસે પૂજન કરવામાં આવે છે.
Nov 4,2021, 15:12 PM IST
લક્ષ્મી પૂજા
દીવાળી 2020: જાણો લક્ષ્મી પૂજાનું મુહૂર્ત, તૈયારી અને સંપૂર્ણ વિધિ
હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર દીવાળી (Diwali 2020) ઉજવવાનો સમય નજીક આવી ગયો છે. દિવાળી અથવા દીપાવલીનો શુભ તહેવાર આ વખતે 14 નવેમ્બર શનિવારના રોજ ઉજવવામાં આવશે.
Nov 2,2020, 22:08 PM IST
Laxmi Pooja
કોટેચા પરિવારના પુરુષોએ ઘરની તમામ મહિલાઓની પૂજા કરી
જુનાગઢ (Junagadh) ના રાજકીય અગ્રણી ગિરીશભાઈ કોટેચા (Girish Kotecha) ના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન (Laxmi Poojan) કરવાં બદલે ઘરની મહિલાઓનું પૂજન કરવામાં આવે છે. ગિરીશભાઈના ઘરમાં આ પરંપરા તેમના પૂર્વજોથી ચાલી આવે છે. દિવાળી (Diwali) ના દિવસે ઘરની મહિલાઓને બાજોઠ ઉપર બેસાડી જેવી રીતે ભગવાન આરતી ઉતારવામાં તેવી જ રીતે આરતી ઉતારાય છે. તેમની ક્ષમાયાચના કરવામાં આવે છે. ગિરીશભાઈ કહે છે ઘરની સ્ત્રીઓ જ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને જો દરેક ઘરે આવી પ્રણાલી હોય તો ઘરમાં શાંતિ અને ધંધામાં હંમેશા બરકત રહે છે.
Oct 27,2019, 13:13 PM IST
લક્ષ્મી પૂજા
જૂનાગઢના લોહાણા પરિવારને ત્યાં અનોખી પરંપરા
જૂનાગઢના લોહાણા પરિવાર વર્ષોથી પોતાની ઘરની મહિલાઓનું પૂજન લક્ષ્મી પૂજનનાં દિવસે કરે છે. તેમનું માનવું છે કે ઘરમાં જે રહેતી લક્ષ્મીનું જે લોકો માન જાળવે છે તે લોકોને ક્યારેય દુખ પડતું નથી.
Nov 7,2018, 17:23 PM IST
Diwali 2018
Diwali કાઉન્ટડાઉન શરૂ, સૌથી પહેલા જાણી લો પાંચ દિવસોનું મહત્વ અને મુહૂર્ત
પાંચ દિવસ સતત ચાલનારા આ ઉત્સવમાં સૌથી મોટો તહેવાર દિવાળી હોય છે. જેનું મહત્વ ખાસ હોય છે. આ દિવસે લક્ષ્મી પૂજનનું વિધાન છે. માન્યતા છે કે, મા લક્ષ્મીની પૂજાથી ધનની સાથે સાથે વૈભવનું વરદાન પણ મળે છે
Oct 30,2018, 10:08 AM IST
Dhanteras 2018
Photo : ધનતેરસ આ મુહૂર્ત છે સર્વશ્રેષ્ઠ, ધનનો લાભ થવાથી કોઈ નહિ રોકે
Oct 29,2018, 18:30 PM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી