વર્લ્ડ રેકોર્ડ News

સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓ બનાવીને આ મંદિર ગિનિસ બૂકમાં ચમક્યું
Feb 1,2022, 13:25 PM IST
રામાયણનાં રેકોર્ડ સામે LIVE MINT દ્વારા ઉઠાવાયા સવાલ, અમેરિકન સીરિયલને ગણાવી નંબર 1
લોકડાઉન વચ્ચે રામાનંદ સાગરની રામાયણે ટીઆરપી રેટિંગ્સમાં અનેક રેકોર્ડ બનાવ્યા. તેમ પણ કહ્યું કે, રામાયણ વિશ્વમાં સૌથી વધારે જોનારો પ્રોગ્રામ છે. મળતી માહિતી અનુસાર 16 એપ્રીલનાં રોજ પ્રસારિત કરવામાં આવ્યો. એપિસોડ 7 કરોડ 70 લાખથી વધારે લોકોએ જોયું. જો કે હવે શોની વ્યુઅરશીપ અને વર્લ્ડ રેકોર્ડનાં દાવા પર વિવાદ ગરમાયેલો છે. હવે આ મુદ્દે દુરદર્શન તરફથી નિવેદન આપ્યું છે. હવે બધા કંફ્યૂઝન અંગે સ્પષ્ટતા માટે લાઇવ મિંટે પ્રસાર ભારતીનાં સીઇઓ શશિ શેખરે સંપર્ક કર્યો.  તેમને પુછવામાં આવ્યું કે, કઇ રીતે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાત કરવામાં આવી, શશિએ જવાબ આપતા કહ્યું કે, અમને ખબર છે કે, ટીવીરેટિંગ્સનાં ખેલની બહાર પણ અનેક લોકોએ આ શો જોયો છે. મોબાઇલ ટીવી સર્વિસ, જેના પર ડીડીની ચેલન આવે છે. તેમાં જીયો ટીવી અને MX Player, સહિતનાં અનેક માધ્યમો દ્વારા આ શો જોવાઇ રહ્યો હતો.
May 7,2020, 18:12 PM IST

Trending news