વેસ્ટ ઈન્ડિઝ vs ભારત

IndvsWI: વિરાટ કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, બન્યો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવી દીધું છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન બની ગયો છે. 

Sep 3, 2019, 02:52 PM IST

આ મારી શરૂઆત છે હજુ ઘણું શીખવાનું છેઃ બુમરાહ

ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર જસપ્રીત બુમરાહ માને છે કે હજુ તેણે માત્ર 11-12 મેચ રમી છે અને હજુ ટેસ્ટ ક્રિકેટમાં ઘણું શીખવાનું છે. 

Sep 2, 2019, 03:41 PM IST

INDvsWI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટ જીતશે તો દેશનો નંબર-1 કેપ્ટન બની જશે કોહલી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી રમાશે. ભારત પ્રથમ મેચ જીતી ચુક્યું છે. 
 

Aug 28, 2019, 03:00 PM IST

બુમરાહ એન્ડ કંપનીએ ભારતને બનાવ્યું વિશ્વ વિજેતાઃ સહેવાગ

વીરેન્દ્ર સહેવાગનું માનવું છે કે બુમરાહની આગેવાની વાળો પેસ એટેક જ ટીમ ઈન્ડિયાને નંબર 1 બનાવનાર ફેક્ટર છે. 

Aug 26, 2019, 03:49 PM IST

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 વિકેટ ઝડપીને જસપ્રીત બુમરાહે બનાવ્યો એશિયન રેકોર્ડ

જસપ્રીત બુમરાહે રવિવારે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈનિંગમાં 5 વિકેટ પોતાના નામે કરી, તો તે પ્રથમ એશિયન બોલર બની ગયો, જેણે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં 5 વિકેટ પોતાના નામે કરી હોય. 
 

Aug 26, 2019, 03:00 PM IST

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધન પર વિરાટ કોહલીએ લખ્યો ભાવુક સંદેશ

ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીના નિધન પર વિરાટ કોહલી સિવાય વીરેન્દ્ર સહેવાગ, શિખર ધવન, ઇશાંત શર્મા, વીવીએસ લક્ષ્મણ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરો અને બીસીસીઆઈએ શોક વ્યક્ત કર્યો છે. 
 

Aug 24, 2019, 06:30 PM IST

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આજે કાળી પટ્ટી બાંધીને રમશે, આ છે કારણ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

Aug 24, 2019, 05:46 PM IST

IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફાઇનલ ટક્કર, શ્રેણી વિજય પર ટીમ ઈન્ડિયાની નજર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની ત્રીજી અને ફાઇનલ વનડે પોર્ટ ઓફ સ્પેનમાં આજે રમાશે. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સતત ચાર મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ મોટી ઈનિંગ રમવા માટે ઉત્સાહિત હશે. 

Aug 14, 2019, 03:00 PM IST

IND vs WI: કુલદીપ યાદવના નિશાન મોહમ્મદ શમીનો રેકોર્ડ, માત્ર 4 વિકેટ દૂર

ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવના નિશાન પર એક ખાસ રેકોર્ડ હશે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ વનડે ક્રિકેટમાં વિકેટોની સદીથી માત્ર ચાર વિકેટ દૂર છે. 

Aug 14, 2019, 02:48 PM IST

પૂર્વ ભારતીય બેટ્સમેનની ભવિષ્યવાણી, વિરાટ કોહલી વનડે મેચોમાં ફટકારશે આટલી સદી

11 વનડે ઈનિંગ બાદ વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વનડે મેચમાં વિરાટ કોહલીએ 1255 બોલમાં 120 રન બનાવ્યા હતા.

Aug 12, 2019, 08:19 PM IST

ભુવનેશ્વરે કર્યો ખુલાસો- વિરાટ કોહલી માટે કેમ ખાસ હતી આ સદી

કોહલીએ યજમાન ટીમ વિરુદ્ધ બીજી મેચમાં 120 રન બનાવ્યા અને ડકવર્થ-લુઇસ નિયમના આધાર પર ભારતને 59 રનથી જીત મળી હતી. 
 

Aug 12, 2019, 03:46 PM IST

રિષભ પંતે રોહિત શર્માને પાછળ છોડીને બનાવ્યો આ રેકોર્ડ, બન્યો ભારતનો પ્રથમ ખેલાડી

India vs West Indies ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

Aug 7, 2019, 04:37 PM IST

પોલાર્ડ પર દંડ, અમ્પાયરનો આદેશ ન માનવા પર ડિમેરિટ પોઈન્ટ

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી પોલાર્ડ પર ભારત વિરુદ્ધ ફ્લોરિડામાં બીજી ટી20 મેચ દરમિયાન અમ્પાયરની સૂચનાનું પાલન ન કરવાને કારણે મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

Aug 6, 2019, 03:19 PM IST

વિરાટને આશા- વોશિંગટન સુંદર બનશે ટીમ ઈન્ડિયાનો એક્સ ફેક્ટર

ટી20 સિરીઝના શરૂઆતી બે મુકાબલામાં પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી છાપ છોડનાર યુવા ખેલાડી વોશિંગટન સુંદરથી કેપ્ટન કોહલી પણ પ્રભાવિત છે. 
 

Aug 5, 2019, 03:40 PM IST

રોહિત શર્માના નામે છે T20 આંતરરાષ્ટ્રીયમાં આ 5 રેકોર્ડ્સ

ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વાધિક સિક્સની દોડમાં યૂનિવર્સ બોસ ક્રિસ ગેલને પાછળ છોડી ચુકેલ રોહિત શર્મા આ ફોર્મેટમાં કેટલાક વધુ મામલામાં અવ્વલ છે. આંકડામાં જુઓ રોહિત શર્મા ક્યા-ક્યા મામલામાં છે નંબર-1. 

Aug 5, 2019, 03:02 PM IST

નવદીપ સૈનીનું પર્દાપણ મેચમાં શાનદાર પ્રદર્શન, હાસિલ કર્યો આ ખાસ મુકામ

સૈની ભારત તરપથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં પોતાની પ્રથમ ટી20 મેચની પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપનાર બીજો બોલર બની ગયો છે.
 

Aug 3, 2019, 09:57 PM IST

નવા કોચ પર બોલ્યો કેપ્ટન કોહલી- રવિ ભાઈ ફરી કોચ બને તો ખુશી થશે

કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, સીએસીએ હજુ સુધી મારો સંપર્ક કર્યો નથી. રવિ ભાઈની સાથે અમે સારૂ કામ કર્યું છે. 

Jul 29, 2019, 07:54 PM IST

પત્રકાર પરિષદમાં બોલ્યો કોહલી- રોહિત સાથે મતભેદની વાત માત્ર અફવા

ભારતીય ક્રિકેટ ટીમ 3 ઓગસ્ટથી પોતાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો પ્રારંભ કરશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. 
 

Jul 29, 2019, 06:51 PM IST