APSSB CGL 2025: અરુણાચલ પ્રદેશમાં યુવાનોને સરકારી નોકરી મેળવવાની સૌથી મોટી તક છે. અહીં સ્નાતક સ્તરે ભરતી બહાર પાડવામાં આવી છે. APSSB CGL વેકેન્સી 2025 માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ખાલી જગ્યા સંબંધિત તમામ વિગતો અહીં આપવામાં આવી રહી છે.
India Post Jobs: યુવાનો માટે આ એક મોટી તક છે, જેમાં તેમને કોઈપણ પરીક્ષા આપ્યા વિના સરકારી નોકરી મેળવવાની તક છે. અરજીની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે, ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે તેમની અરજી સબમિટ કરવી જોઈએ. અરજી કરતા પહેલા ભરતી માટે જરૂરી તમામ શરતોનું પાલન કરો...
Jobs Alert: અહીં અમે તમને આ અઠવાડિયાની કેટલીક નોકરીઓ વિશે જણાવી રહ્યા છીએ. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. જે ઉમેદવારો અત્યાર સુધી ફોર્મ ભરી શક્યા નથી, તેઓ તાત્કાલિક અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. જાણો આ સપ્તાહની ખાલી જગ્યાઓની યાદી...
SBI Jobs 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એક ભરતી નોટિફિકેશન જાહેર કરીને બંપર પદો પર ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવાર ફટાફટ અરજી કરી લો..
IDBI Jobs 2024: IDBI બેંકમાં એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેના માટે સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. અહીં છે ભરતી સંબંધિત દરેક મહત્વની માહિતી...
છત્તીસગઢમાં હોમગાર્ડની બંપર પદો પર ભરતી નીકળી છે. અત્યારે રજિસ્ટ્રેશન શરૂ થયા નથી. જાણો ક્યારથી કરી શકો છો એપ્લાય અને શું છે જરૂરી પાત્રતા. આ પદ છત્તીસગઢ નગર સેના અગ્રિશમન અને આપાતકાલીન સેવા વિભાગે કાઢી છે.
Bank Jobs 2024: જો તમે બેંકમાં નોકરી કરવા માંગો છો તો તમારી પાસે આ સુવર્ણ તક છે. હાલમાં ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે રજિસ્ટ્રેશન શરૂ છે. અહીં તમે કઈ બેંકોમાં ખાલી જગ્યાઓ છે તેની માહિતી મેળવી શકો છો.
Bank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. અહીં તમે કઈ બેંકોમાં ખાલી જગ્યાઓ છે તેની માહિતી મેળવી શકો છો.
Indian Army Nursing Officer Age Limit: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ખુશખબર મળી રહ્યા છે. ભારતીય સેનામાં નર્સિંગ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ પદો પર ભરતી માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી માટેનાં પગલાં સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવશે.
10-12 Pass Job In ISRO: ઈસરોમાં નોકરી કરવાની ઈચ્છા હોય પરંતુ માત્ર 10 પાસ કે 12 પાસસુધીનો અભ્યાસ કર્યો હોય તેમના માટે સારી તક છે. આ નોકરીમાં પગાર ધોરણ પણ સારું હશે. કઈ રીતે આ નોકરી માટે અરજી કરવી તેની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવી છે.
Sarkari Naukri 2024: રાજસ્થાન કર્મચારી સિલેકશન બોર્ડ (RSMSSB) દ્વારા જાહેર કરાયેલ એનિમલ એટેન્ડન્ટની સીધી ભરતી 2023ની સૂચના અનુસાર ઓનલાઈન અરજી પ્રક્રિયા 19 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, જે 17 ફેબ્રુઆરી, 2024 સુધી ચાલુ રહેશે. ભરતી પરીક્ષા એપ્રિલ અથવા જૂન 2024માં લેવામાં આવશે.
Sarkari Naukri Exam after 30:જો તમે 30 વર્ષની ઉંમર પછી પણ તમારી કારકિર્દીમાં સ્થિર નથી થઈ શક્યા તો હવે તમે ખાનગી નોકરીને બદલે સરકારી નોકરીની તૈયારી કરી શકો છો. ઘણા લોકો એવું વિચારે છે કે 30 વર્ષની ઉંમર પછી તેમને સરકારી નોકરી મળતી નથી.
UKPSC Recruitment 2023: ઉત્તરાખંડમાં આવતીકાલથી (શુક્રવાર) સમીક્ષા ઓફિસર અને આસિસ્ટન્ટ સમીક્ષા ઓફિસરની પોસ્ટ પર ભરતી માટેની પ્રક્રિયા શરૂ થશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકશે.
Highest Paid Govt Jobs: આજે અમે તમને ભારત સરકારની તે ટોચની નોકરીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમા સારો પગાર અને ઉત્તમ સુવિધાઓ મળે છે. આ સિવાય તમને ઘણું સન્માન પણ મળે છે.
Bank Of Baroda Recruitment 2023: બેંક ઓફ બરોડાએ બમ્પર ભરતીઓ હાથ ધરી છે. આ માટે નોકરીની સૂચના જારી કરવામાં આવી છે. આ મુજબ સ્પેશિયાલિસ્ટ ઓફિસર, IT અધિકારી અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Gujarat High Court Jobs 2023: ગુજરાત હાઈકોર્ટે બમ્પર પદ માટે ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
rectt.bsf.gov.in: આ ભરતી પ્રક્રિયા દ્વારા 247 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાંથી 217 જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર) અને 30 હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક) માટે હશે.
ભારતની શિક્ષા વ્યવસ્થામાં એવો વાયરસ લાગ્યો છે, જેણે આપણા દેશને ખોખલું કરી દીધું છે. આ વાયરસ આપણા દેશને બીમાર બનાવી ચૂક્યો છે અને દેશના આત્મનિર્ભર બનવાના રસ્તામાં સૌથી મોટો પત્થર છે. આપણા ત્યાં એવા અનેક લાખો યુવાઓ મળી જશે, જે ઉચ્ચ શિક્ષણ અને મોટી મોટી ડિગ્રીઓ મેળવ્યા છતાં એવી નોકરી કરે છે જે નોકરી તેમના ડિગ્રીને લાયક નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ સરકારી વિભાગમા નાના નાના પદની પણ કોઈ વેકેન્સી નીકળે તો, તેમાં મોટી મોટી ડિગ્રીવાળા લોકો પણ એપ્લાય કરે છે. જોકે, પરિસ્થિતિ એ છે કે, PhD નો અભ્યાસ કરી રહેલ યુવા કોઈ પણ સરકારી વિભાગમાં નોકરી મેળવવા માટે તૈયાર થઈ જાય છે. આખરે શું છે તેના પાછળનું કારણ જાણીએ....
SC/ST કર્મચારીઓને સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપવા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલ આજે મહત્વનો ચુકાદો આપ્યો છે.