સાઇબર ક્રાઇમ

ટેક્નોલોજીના જમાનામાં સાયબર ક્રાઈમના ગુનાઓથી મહિલાઓએ કેવી બચવું? નિષ્ણાંતોએ આપી માહિતી

છેલ્લા અમુક વર્ષોથી મહિલાઓ સાઈબર સંબંધીત ગુન્હાઓમાં ભોગ બની રહી છે અને આ ગુન્હાઓ દીનપ્રતિદિન વધી રહયા છે. સરકાર દ્રારા આ પ્રકારના ગુન્હાઓ પર અંકુશ મેળવવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

Oct 15, 2020, 05:53 PM IST

Lock Down દરમિયાન સસ્તા લાલચમાં સાઇબર ક્રાઇમનો શિકાર બન્યા ગુજરાતીઓ

સાયબર છેતરપીંડીનો ભોગ બનનારાની ફરિયાદનાં આધારે તાત્કાલીક પગલાં લેવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ છે. અત્યાર સુધીમાં 15300 જેટલી ફરિયાદો સાયબર ક્રાઇમને મળી છે.

Aug 20, 2020, 10:49 PM IST

ઑનલાઇન શોપિંગ દરમિયાન થઈ રહ્યો છે મોટો સ્કેમ, સરકારી એજન્સીએ આપી ચેતવણી

ભારત સરકારની કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ  (CERT-In) તરફથી એક પબ્લિક વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે, જે ઓનલાઇન શોપિંગ દરમિયાન થઈ રહેલા ફ્રોડ સાથે જોડાયેલી છે. 

Jul 19, 2020, 10:45 AM IST

બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરવો પડ્યો ભારે, ખાતામાંથી ગુમાવ્યા 43 હજાર રૂપિયા

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લોકોના રૂપિયા ચાઉં થઈ જતા હોવાની અનેક ફરિયાદો થઈ છે. પણ અમદાવાદ શહેરમાં ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

Jun 29, 2020, 04:47 PM IST

કોઈ તમને સીમકાર્ડ અપગ્રેડ કરવાનું કહે તો ચેતી જજો, બાકી બેન્ક ખાતું થઈ જશે ખાલી

સાયબર ક્રાઇમ કરતાં ગઠિયાઓએ હવે સિમ કાર્ડ અપગ્રેડ કરવાનું કહીને છેતરપિંડી કરવાની એક નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે.
 

Jun 4, 2020, 10:59 PM IST

લૉકડાઉનમાં સાવધાન, સાઇબર ક્રિમિનલ્સના નિશાના પર તમે, એક ભૂલ અને એકાઉન્ટ થશે ખાલી

સાઇબર ક્રિમિનલ્સ કોરોના વાયરસ દરમિયાન વધેલા ડિજિટલ પેમેન્ટનો ફાયદો ઉઠાવતા ગ્રાહકોને નિશાન બનાવી રહ્યાં છે. એકાઉન્ટ ઇન્ફોર્મેશન અપડેટ કરવા સાથે જોડાયેલ મેસેજ મોકલીને ગ્રાહકોના બેન્કિંગ ડેટાની ચોરી કરવામાં આવી રહી છે. 

Apr 12, 2020, 09:25 AM IST

એક તરફી પ્રેમમાં યુવતિને પાઠ ભણાવવા શિક્ષક દંપતિના પુત્રએ કર્યું ન કરવાનું કામ

એકતરફી પ્રેમમાં રહેલા યુવકે ન કરવાનું કામ કરતા આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. યુવતિ સોશિયલ મિડીયામાં મિત્રો રાખતી અને વાતચીત કરતી હતી. તે વાત યુવકને નહિ ગમતા યુવતીને સબક શીખવાડવા માટે 20 ડુપ્લીકેટ એકાઉન્ટ યુવતીના નામના બનાવી બિભત્સ લખાણો લખ્યા હતા. આખરે યુવતિએ કંટાળીને ફરિયાદ કરતા પોલીસે ગવર્નમેન્ટ ટીચર દંપત્તિના પુત્રને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.

Jan 29, 2020, 04:47 PM IST

Cyber Security: બેંકોને ખાલી કરવાની ફિરાકમાં હતી આ ટોળકી, 122 ચીની હેકરને ઝડપી લેવાયા

Cyber Security: બેંકોને મોટો ચૂનો લવાગવાની ફિરાકમાં હતી આ ટોળકી, સાઇબર સિક્યુરિટીની ટીમે સતર્કતા બતાવતાં 122 જેટલા ચીની હેકરોને ઝડપી લેવાયા છે. આ ટોળકી બેંકો સાથે મોટાપાયે ઠગાઇ કરવાની ફિરાકમાં હતી. 

Dec 24, 2019, 06:53 PM IST
Cyber crime in Ahmdeabad PT1M48S

અમદાવાદમાં સાઇબર ક્રાઇમ મામલામાં ઝડપાયા નાઇજિરીયન્સ

અમદાવાદમાં સાઇબર ક્રાઇમ મામલામાં ઝડપાયા નાઇજિરીયન્સ. તેઓ મોટાપાયે પૈસાની છેતરપિંડી કરતા હતા.

Jun 23, 2019, 11:30 AM IST

સ્પેશિયલ 26: ક્રેડિટ કાર્ડના નામે લૂંટતી દિલ્હીની ગેંગ, સાઇબર ક્રાઇમના હાથે ઝડપાઇ

અમદાવાદ સાયબર ક્રાઈમેં દિલ્હીથી લોકોને ફોન કારી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનો ભરોસો આપી ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ તથા ઓટીપી મેળવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના 26 આરોપીઓને સાયબર ક્રાઈમેં દિલ્હીથી ઝડપી પાડ્યા છે.

May 10, 2019, 09:38 AM IST

ઓનલાઇન નોકરી શોધવામાં યુવક લૂંટાયો, સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

નોકરી મેળવવા માટે ઓનલાઈન ઉપર નોકરી શોધતા લોકોની સાથે છેતરપિંડી કરતા આરોપીઓને સાઈબર ક્રાઈમએ ઝડપી પાડ્યા છે. હાલના સમયમાં સારી તેમ જ ઉચ્ચ પગારની નોકરી મળવીએ ખુબ જ અઘરુ કાર્ય છે.

May 10, 2019, 08:55 AM IST

કસ્ટમર કેરમાં કોલ કે ફરિયાદ કર્યા પછી તમારી સાથે થઇ શકે છે છેતરપિંડી, જાણો કઇ રીતે

બદલાતા જમાના સાથે ગઠિયાઓએ પણ લોકોને લૂટવા માટેની પદ્ધતિ બદલી દીધી છે. પહેલા ગઠિયાઓ લોકોને લૂંટવા માટે તેની પાસે જતા હતા. પરંતુ હવે લોકો ગઠિયાઓ પાસે જઈ રહ્યા છે અને લૂટાઈ રહ્યા છે.

May 8, 2019, 02:54 PM IST

નાનકડી ભૂલથી તમારું ATM કાર્ડ થઇ જશે હેક, ઓનલાઇન શોપિંગમાં વર્તો આ સાવધાનીઓ

ઓનલાઇન શોપિંગ દુનિયામાં ખૂબ ઝડપથી વધી રહી છે. ભારતમાં ઇ-કોમર્સ માર્કેટ 2022 સુધી 150 અરબ ડોલરનો થઇ જશે. જેમ-જેમ ઓનલાઇન સાઇટો પર ખરીદી વધી રહી છે. તેનાથી સાઇબર ક્રાઇમ પણ સક્રિય થઇ ગયા છે. તે ગ્રાહકોની બેંક ડિટેલ ચોરીને તેમના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સાઇબર ક્રાઇમે ફોર્મજેકિંગ શરૂ કરી છે.

Feb 23, 2019, 06:27 PM IST

વગર વ્યાજની લોન આપવાનો ફોન આવ્યો, અને વેપારીને 10લાખ લૂંટાયા

અમદાવાદનો એક વેપારી ફરી એક વખત વગર વ્યાજે લોન મેળવવાના ચક્કરમાં લૂંટાયો છે. અને આ વ્યાપારીને અજાણ્યા નંબરથી આવેલો ફોન દસ લાખ રૂપિયામાં પડ્યો. જેને લઇ હવે સોની વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. વેપારી રાજેન્દ્ર સોની છેલ્લા ઘણા સમયથી ખાડિયામાં સોના-ચાંદીના દાગીના બનાવવાનો ધંધો વ્યવસાય કરે છે. જોકે ધંધા માટે તેને પૈસાની જરૂરિયાત પડતા વ્યાજે રૂપિયા લેવાનું ઉચિત સમજ્યું હતું. 

Feb 4, 2019, 07:07 PM IST

અભ્યાસના નામે ગુજરાતમાં આવતા નાઇઝીરિયનોએ કર્યું સાઇબર ફ્રોડ

વિદેશીઓને જોબ અને અભ્યાસ માટે આકર્ષવા ભારત ઘણી છૂટછાટ આપી રહ્યું છે. પરંતુ તેનો ગેરલાભ લઇ ગુજરાત આવતા નાઈઝીરિયન લોકો પૈકીના ઘણા ગોરખધંધા ચાલુ કરી દે છે. અલગ-અલગ પદ્ધતિના ઓનલાઈન ફ્રોડ દ્વારા કરોડો રૂપિયા પડાવી ઘણા નાઈઝીરિયન ગુનેગારો અહી ડ્રગ્સ સીન્ડીકેટ પણ ચલાવે છે. આખરે કેવી રીતે ગુનાને અંજામ આપે છે? તે અંગે થોડી વિસ્તૃત માહિતી જાણીએ.  

Feb 1, 2019, 06:41 PM IST

કેન્સરની દવા મંગાવાની લાલચ આપી સોશિયલ મીડિયામાં કરોડોનું ચિટિંગ, 6ની ધરપકડ

કેન્સરની દવા બનાવવાનું લિકવિડ મંગાવવા ના બહાને દેશ વ્યાપી કૌભાંડ કરતા 3 નાઇજિરીયન શખ્સો સહિત 6 લોકોની ધરપકડ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Dec 10, 2018, 05:36 PM IST

બેંકીંગ એપ દ્વારા ટ્રાજેક્શન કરતા લોકો થઇ જાવ સાવધાન, નહિ તો...

માહિતી ટેકનોલોજી ક્ષેત્રે કામ કરનારી આઇટી સિક્યુરિટી ફર્મ Sophos Labsના એક રીપોર્ટ અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પર ધણી બધી બન્કોની ખોટી એપ આવેલી છે, આ બેંકીંગ એપનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે. 

Oct 29, 2018, 11:43 AM IST

‘મહિલાઓ અને બાળકો સામે ઓનલાઇન દૂરપયોગ સમાજ માટે સંકટ’

મહિલાઓ અને બાળકોની સામે ઓનલાઇન દુરપયોગની વધતી પ્રવૃત્તિઓ આપણા સમાજ માટે સંકટ રૂપ બની રહ્યું છે

Sep 16, 2018, 10:25 AM IST

અમદાવાદના વિદ્યાર્થીનું કારસ્તાન, ‘સેક્સી ભાભી’ના નામે ટીચર પર બનાવ્યું ફેક એકાઉન્ટ

ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનું કારસ્તાન ,વિદ્યાર્થીએ રીના સેક્સીભાભી નામનું ટીચરનું બનાવ્યું ફેક એકાઉન્ટ

Sep 4, 2018, 08:30 AM IST