हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાઈબર ક્રાઈમ
સાઈબર ક્રાઈમ News
gujarat
આ રીતે પણ થઈ શકે છે તમારી સાથે સાઈબર ક્રાઈમ! એક ક્લિક કરતા જ કોઈનું પણ વોટ્સએપ હેક
વિશ્વમાં અનેક પ્રકારની સાયબર ક્રાઇમની ઘટના બનતી હોય છે. ત્યારે એક લિંક ક્લિક કરવાથી બેંક એકાઉન્ટ સફાચટ કરી નાખતા ગુનેગારો પણ સક્રિય થયા છે. અમદાવાદમાં એક 27 વર્ષીય યુવકે વોટ્સએપ હેક કરીને યુઝર્સના મિત્રો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ હતી.
Jan 23,2024, 21:54 PM IST
Cyber crime
આ 10 જિલ્લાઓમાં ચાલે છે ઓનલાઈન સ્કેમના અડ્ડા, અહીં છુપાયેલાં છે 'ચોરના ભઈ ઘંટી ચોર'!
Cyber Crime: દેશમાં સતત વધી રહ્યાં છે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ. એમાંય આવા મોટાભાગના ફેંક કોલ્સ, બોગસ લિંક્સ અને વોટ્સએપ મેસેજ અને એસએમએસ આ જિલ્લાઓમાંથી જ આવે છે.
Sep 27,2023, 7:45 AM IST
Ahmedabad
અમદાવાદ પોલીસ કમિશનરનું મહત્વપૂર્ણ જાહેરનામું, ક્રાઈમ રેસિયો વધતા નિયમો કડક કર્યા
આ સિવાય પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, અમદાવાદમાં મોબાઈલ સિમ કાર્ડની ખરીદી પર લીગલ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ અસામાજિક તત્વો સિમકાર્ડનો ઉપયોગ નાણાકીય સાયબર ક્રાઈમમાં કરે છે, જેના કારણે ગુનાખોરો નકલી ડોક્યુમેન્ટ આપી સાઈબર ક્રાઈમ આચરતા આ નિર્ણય લેવાયો છે.
Apr 28,2022, 9:40 AM IST
Vadodra
વડોદરા: સાઈબર ક્રાઈમમાં અનેક લોકોએ કરી વ્હોટ્સએપ હેક થવાની ફરિયાદ
જો તમે વ્હોટસએપ વાપરતા હોવ તો તમારા માટે આ સમાચાર ખૂબ મહત્વના છે.સૌથી સુરક્ષિત સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ માનવામાં આવતુ વ્હોટસએપ પણ હવે સુરક્ષિત નથી રહ્યું કારણ કે તમારા વ્હોટસએપ નંબર પર હેકર્સની નજર છે. વડોદરામાં વ્હોટસએપ હેક થયાની અનેક બુમો સંભળાઈ રહી છે તેવામાં એક યુવતીએ તેનું વ્હોટસએપ નંબર કોઈ વ્યક્તિએ હેક કર્યાની ફરિયાદ સાયબર ક્રાંઈમમાં નોંધાવી છે.
Aug 21,2019, 16:25 PM IST
Vadodra
તમારા વ્હોટસએપ નંબર પર છે હેકર્સની નજર! ચોરાઈ શકે છે તમારો અંગત ડેટા
જો તમે વ્હોટસએપ વાપરતા હોવ તો તમારા માટે આ સમાચાર ખૂબ મહત્વના છે.સૌથી સુરક્ષિત સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ માનવામાં આવતુ વ્હોટસએપ પણ હવે સુરક્ષિત નથી રહ્યું કારણ કે તમારા વ્હોટસએપ નંબર પર હેકર્સની નજર છે. વડોદરામાં વ્હોટસએપ હેક થયાની અનેક બુમો સંભળાઈ રહી છે તેવામાં એક યુવતીએ તેનું વ્હોટસએપ નંબર કોઈ વ્યક્તિએ હેક કર્યાની ફરિયાદ સાયબર ક્રાંઈમમાં નોંધાવી છે.
Aug 21,2019, 13:05 PM IST
Vadodra
વ્હોટસએપ વાપરનારાઓ થઈ જાઓ સાવધાન! ચોરાઈ શકે છે તમારો અંગત ડેટા
વડોદરામાં સાઈબર ક્રાઈમમાં 9 લોકોના વ્હોટસએપ હેક થવાની ફરિયાદ થઈ છે.
Aug 20,2019, 18:25 PM IST
surat
સુરત : વીડિયો પર યુવતી સામે બિભત્સ ચેનચાળા કરતો યુવક આખરે પકડાયો
સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના ગુનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયેલા મોટેભાગના યુવાનો દ્વારા સોશ્યલ મીડિયાના ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી બીજાને બદનામ કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આવો જ વધુ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે.
Jul 27,2019, 8:58 AM IST
અમદાવાદ
સાઈબર ક્રાઈમનું નવું સોફ્ટવેર, હવે ફરિયાદીએ નહીં ખાવા પડે ધક્કા, જાણો વિગત
અમદાવાદમાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ વધુ બની રહ્યા છે. સાયબર ક્રાઇમ પણ તેનું કામ કરી રહી છે, પણ ક્યારેક એવું બને છે કે ભોગ બનનાર અરજી કરે પછી તેને સાયબર ક્રાઇમમાં ધક્કા ખાવા પડે છે અને પોલીસનો કડવો અનુભવ થતો હોય છે.
May 19,2019, 18:00 PM IST
સાઈબર ક્રાઈમ
બ્રેકએપ થતા પ્રેમી બન્યો વિલન, પ્રેમિકાને બદનામ કરવા મેસેજ અને ફોટા વાઈરલ
અમદાવાદમાં પ્રેમિકાએ બ્રેકઅપ કરી દેતા પ્રેમીએ સોશિયલ મિડીયા પર બિભત્સ મેસેજ અને ફોટો વાયરલ કરીને પ્રેમિકાને બદનામ કરતા ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઈમે ફરિયાદને આધારે આરોપી પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સાઈબર ક્રાઈમે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.
May 18,2019, 21:06 PM IST
બેંક ડેટા
બેંકમાં ખાતું છે? તો આ મહત્વના સમાચાર તમારા માટે.. નહીં વાંચો તો
સાઈબર ક્રાઈમની ટીમને દિલ્હીથી પકડેલી ગેંગના લેપટોપમાં ગુજરાત સહિત 12 રાજ્યોના લોકોનો બેંક ડેટા મળી આવ્યો છે. ગેંગના લેપટોપમાં બેંકના ગ્રાહકોના એકાઉન્ટ નંબરથી લઈ બેંકલોનના હપ્તાની રકમ સહિતનો ડેટા મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હાલ તો જપ્ત કરાયેલુ લેપટોપ FSLમાં તપાસ માટે મોકલી દેવાયુ છે. સાથે જ સાયબર ક્રાઈમની ટીમે કઈ કઈ બેંકમાંથી અને કેવી રીતે ડેટા ચોરાયો છે તેની તપાસ શરૂ કરી દીધી છે
Sep 6,2018, 15:59 PM IST
Trending news
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
oil sector
જુલાઈની શરૂઆતમાં જ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ
Flood Alert
નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી
Australia
ઓસ્ટ્રેલિયામાં ભણવું હવે સપનું બની જશે! સ્ટુડન્ટ વિઝા ફીમાં તોતિંગ વધારો ઝીંકાયો
Floot Alert
જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!