સુપર 30 0

જાણિતા ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહના જીવન પર બાયોપિક બનાવશે ફરહાન અખ્તર

તાજેતરમાં બિહારના જાણિત ગણિતજ્ઞ આનંદ કુમાર પર રિતિક રોશને બાયોપિક બનાવી હતી. તેનું નામ 'સુપર 30' હતું. હવે બિહારના જ વધુ એક જાણિત ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ પર રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર એક બાયોપિક બનાવવા જઇ રહ્યા છે. વશિષ્ઠ નારાયણ સિંહનું તાજેતરમાં જ નિધન થયું હતું.

Dec 4, 2019, 09:59 AM IST

ફિલ્મ સુપર 30થી પ્રેરણા મેળવી આ શાળા શ્રેષ્ઠ વિદ્યાર્થીને ‘ફ્રીમાં કરાવશે હવાઇ યાત્રા’

વડોદરા(Vadodara)ની શિક્ષણ સમિતિ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. બોલીવુડની સુપરહિટ ફિલ્મ સુપર 30(Super 30) માંથી શિક્ષણ સમિતિએ પ્રેરણા લઈને અનોખું આયોજન કર્યું છે. પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસમાં જે વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે તેવા કુલ ત્રણ વિદ્યાર્થીઓને તેના વાલી સાથે દિલ્હી(Delhi)ના પ્રવાસે લઈ જવાશે. આ પ્રવાસ(travel)નો સંપૂર્ણ ખર્ચ પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉઠાવશે.

Sep 25, 2019, 04:38 PM IST

સાજીદ નડિયાદવાલાએ પોતાના 'છીછોરે' મિત્રો સાથે ઉજવ્યો ગણેશોત્સવનો તહેવાર, જુઓ PIC

આ દરમિયાન ફિલ્મ નિર્માતાએ ગણપતિ પંડાલમાં પૂજા કરી અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરતાં તેમની સાથે ફોટા પણ પડાવ્યા અને ગણપતિ પંડાલમાં ખૂબ આનંદ માણ્યો હતો. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં ફિલ્મ નિર્માતાએ પોતાના 'છીછોરે' મિત્રો માટે સમય કાઢ્યો અને જૂની યાદોને ફરીથી તાજી કરી હતી.

Sep 10, 2019, 03:32 PM IST

Super 30 મહારાષ્ટ્રમાં પણ ટેક્સ ફ્રી, અત્યાર સુધી આ રાજ્યોમાં મળી છે છૂટ

મહારાષ્ટ્ર પહેલા સુપર 30 દિલ્હી, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી જાહેર કરી દેવામાં આવી છે.

Jul 30, 2019, 10:15 PM IST

ગુજરાતમાં પણ ‘સુપર 30’ના આનંદ કુમારની જેવા શિક્ષક, ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચે છે પોતાની બધી આવક

‘રાજાનો દીકરો રાજા નહિ બને, પરંતુ જે હકદાર છે તે જ રાજા બનશે...’ જી હાં, આ જબરદસ્ત ડાયલોગવાળી ૠત્વિક રોશન અભિનિત ફિલ્મ ‘સુપર 30’ રિલીઝ થઈ છે. બિહારના આનંદ કુમાર પર આ બાયોપિક બની છે, ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી અને જેઈઈમાં પ્રવેશ અપાવવા માટેની આનંદકુમારે કરેલી કામગીરીથી સૌ કોઈ વાકેફ થયા છે. ત્યારે સુરતમાં પણ આનંદ કુમારની માફ એક યુવક પોતના આવકના રૂપિયા ખર્ચીને ગરીબ અને અનાથ બાળકોનું સીએ બનવાનું સપનું સાકાર કરી રહ્યો છે. તેમનું નામ છે સીએ રવિ છાવછરીયા. રવિએ સીએ સ્ટાર્સ નામથી ગરીબ અને વંચિત બાળકો માટે પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેનો લાભ અત્યાર સુધીમાં 180 જેટલા વિદ્યાર્થીઓને મળ્યો છે.

Jul 21, 2019, 11:54 AM IST

હૃતિક રોશન કઈ રીતે  શીખ્યો કડકડાટ બિહારી ? જુઓ મજેદાર VIDEO

હાલમાં હૃતિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો હતો

Jul 19, 2019, 03:56 PM IST

5 દિવસમાં 60 કરોડને પાર સુપર 30, બીજા વીકએન્ડમાં કરી શકે છે શાનદાર કમાણી

ઋૃતિક રોશનની ફિલ્મ સુપર 30ને દર્શકો પસંદ કરી રહ્યાં છે. ફિલ્મ વીકડેઝમાં પણ વોક્સ ઓફિસમાં મજબૂતી સાથે ટકેલી છે. સુપર 30ની 5 દિવસની કુલ કમાણી 64.07 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

Jul 17, 2019, 03:56 PM IST

Super 30 Box Office પર હિટ, રિતિક રોશને લીધા આનંદ કુમારના આશીર્વાદ

સુપર 30 ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ બતાવી રહી છે. આ સંજોગોમાં ગુરૂપૂર્ણિમા પર્વ પર અભિનેતા રિતિક રોશને આનંદ કુમારના આશીર્વાદ લીધા હતા અને કહ્યું કે, સંઘર્ષના દિવસોમાં જીવન કેવી રીતે જીવી શકાય એ કલા આનંદ સર પાસેથી શીખવા જેવી છે. 

Jul 17, 2019, 12:02 PM IST

ઋૃતિકની 'સુપર 30' જોઈને ભાવુક થયા શેખર કપૂર, આપ્યું આ નિવેદન

ઋૃતિકના ફેન્સ અને ક્રિટિક્સ અભિનેતાના અભિનયની પ્રશંસા કરતા થાકી રહ્યાં નથી. આ વચ્ચે જાણીતા ફિલ્મમેકર શેખર કપૂરે પણ ફિલ્મ જોયા બાદ ઋૃતિકની પ્રશંસા કરતા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટ કરી છે. 

Jul 16, 2019, 08:15 PM IST

'સુપર 30'ની આંધીમાં ઉડી BOX OFFICE, ત્રીજા દિવસે થઈ સૌથી વધારે કમાણી

આ ફિલ્મમાં હૃતિક રોશન ગણિતશાસ્ત્રી આનંદ કુમારના રોલમાં છે 

Jul 15, 2019, 04:36 PM IST

FILM REVIEW : કેવી છે હૃતિકની આજે રિલીઝ થયેલી સુપર 30? જાણવા કરો ક્લિક

આ ફિલ્મમાં હૃતિક બિહારના ખ્યાતનામ ગણિતજ્ઞ આનંદકુમારના રોલમાં છે

Jul 12, 2019, 01:10 PM IST

VIDEO: જેના પર કરોડોનાં ખર્ચે બની છે ફિલ્મ, તે આનંદ કુમાર પાસે ઓપરેશનનાં પૈસા નથી !

ડોક્ટર્સના અનુસાર માથામાં જ્યાં ટ્યુમર છે તે ખુબ જ નાજુક સ્થળ પર છે, જો તેમાં નાનકડી પણ ચુક થઇ તો શરીરને લકવા મારી શકે છે

Jul 11, 2019, 05:51 PM IST

VIDEO: આ ગંભીર બિમારીનો શિકાર છે 'સુપર 30' વાળા અસલી આનંદ કુમાર, વર્ણવી પીડા

દેશના વિખ્યાત ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ 'સુપર 30' આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના લીધે હાલમાં ચારેતરફ આનંદ કુમારની ચર્ચા થઇ રહી છે. પરંતુ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં આનંદ કુમારના ઇન્ટરવ્યુંનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકોને ખૂબ આઘાત લાગ્યો છે. આ વીડિયોમાં આનંદ કુમારે જણાવ્યું કે તે એક ગંભીરની ચપેટમાં છે. 

Jul 11, 2019, 01:16 PM IST

આનંદ કુમારની સંઘર્ષગાથા, શરૂઆતના દિવસોમાં પાપડ વેચી ગુજાર્યા હતા દિવસો

સુપર 30ના આનંદ કુમારે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં શેર કર્યું કે કેવી રીતે તેમણે પોતાના જીવનના શરૂઆતના દિવસોમાં રોડ પર પાપડ વેચીને પસાર કર્યા હતા અને આ તેમના જીવનનો સૌથી કઠીન સમય હતો. રસપ્રદ એ છે કે ઋત્વિક રોશને સંઘર્ષ અને તણાવનો અનુભવ કરવા માટે ઠીક તે જ પ્રકારે દ્વશ્યને શૂટ કરવામાં આવે છે.  

Jul 1, 2019, 02:28 PM IST

લંડનમાં વસતા ભારતીયો પણ આ ફિલ્મની આતુરતાપૂર્વક જોઇ રહ્યા છે રાહ

આનંદ કુમાર હાલમાં ભારતીય સમુદાય માટે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં લંડન ગયા હતા, જ્યાં તેમણે લંડનમાં વસતા બધા ભારતીયો સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત પણ કરી. આનંદ કુમારે તાજેતરમાં જ કેટલાક ફોટા શેર કર્યા છે જેને જોઇને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે વિદેશમાં વસતા દર્શકો વચ્ચે ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહ છે. ફક્ત ભારતીયો જ નહી પરંતુ સ્થાનિક લોકો પણ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. 

Jun 25, 2019, 04:41 PM IST

'સુપર 30'ના નિર્માતા નાલંદા યૂનિવર્સિટીમાં લોન્ચ કરવામાં માંગતા હતા ફિલ્મનું ટ્રેલર, જાણો કારણ

ઋત્વિક રોશન અભિનીત ''સુપર 30''ના ટ્રેલરમાં અભિનેતાના ધમાકેદાર પ્રદર્શન અને ફિલ્મની મજબૂત કહાણી માટે ચારેતરફથી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરને સુપરહિટ અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મના નિર્માતા ટ્રેલરને દુનિયાની સૌથી મોટી યૂનિવર્સિટી અને ભારતની સમૃદ્ધ વિરાસત, જ્ઞાનનું કહેવાતા બિહારના નાલંદા યુનિવર્સિટીમાં રિલીઝ કરવા માંગે છે.

Jun 21, 2019, 09:26 AM IST

Video: રિલીઝ થતાં જ ટ્રેંડ લિસ્ટમાં સામેલ થયું 'સુપર 30'નું ટ્રેલર, ટીચર બની છવાયો ઋત્વિક

ફિલ્મના ટ્રેલરને ઋત્વિક રોશને પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યું છે અને એક્ટર ઉપરાંત ફિલ્મની ટીમે પણ ટ્રેલરને પોસ્ટ કર્યું છે.

Jun 4, 2019, 04:57 PM IST

Super 30 માં ઋત્વિક રોશનના લુકને Leak થતાં આ રીતે બચાવતા હતા ડાયરેક્ટર!

દુનિયાના સૌથી સેક્સીમાંથી એક, ઋત્વિક રોશન મોટાભાગે પોતાની ફિલ્મો માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દે છે અને હાલમાં આ વર્ષની સૌથી પ્રતિક્ષિત ફિલ્મ માટે તૈયાર છે. રાજસ્થાનમાં પોતાની આગામી ફિલ્મ સુપર 30ના શૂટિંગ દરમિયાન નિર્માતા મોટાભાગે ઋત્વિકના લુકને લીક થતાં બચાવવા માટે સેટના પડદાને કવર કરી દેતા હતા, જેથી ફિલ્મના અભિનેતાનો લુક ગુપ્ત રાખવામાં આવે. 

May 21, 2019, 08:35 AM IST

કંગનાની હૃતિકને ધોબીપછાડ, વેરવિખેર કરી નાખ્યું પર્ફેક્ટ પ્લાનિંગ 

કંગનાએ એકતા કપૂરના વખાણ કરતા કહ્યું છે કે  આ નિર્ણયનું તે ખૂબ જ સન્માન કરે છે કારણ કે, ઈન્ડસ્ટ્રી પર તો પુરુષોનું વર્ચસ્વ હાવી છે. આવામાં ફિલ્મની ડેટ શિફ્ટ કરાવી શકવી આસાન કામ નહોતું. હું તેના સાહસનું સન્માન કરું છું.

May 10, 2019, 10:46 AM IST

''સુપર 30''ના શૂટિંગ દરમિયાન ઋત્વિક રોશન આ રીતે કરતા હતા ટાઇમ પાસ!

 અભિનેતા ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ ''સુપર 30'' સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં અભિનેતા એક શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે જે 30 હોશિયાર બાળકોને આઇઆઇટીની એન્ટ્રસ એક્ઝામ માટે તૈયાર કરે છે. ઋત્વિક રોશન ફક્ત ફિલ્મમાં જ બાળકો સાથે સમય વિતાવતા નથી પરંતુ શૂટિંગ દરમિયાન પણ અભિનેતા પોતાની ફ્રી ટાઇમમાં બાળકો સાથે ગેમ રમીને સમય પસાર કરે છે. 

Mar 27, 2019, 04:52 PM IST