Team India Captaincy: સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ તેની T20 ટીમની કેપ્ટનશીપ છીનવવાનું કારણ બની શકે છે. સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો છે, પરંતુ હવે સિલેક્ટર આગળનું વિચારી રહ્યા છે.
Abhishek Sharma : ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યાકુમાર યાદવે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અભિષેક શર્માના રમવા અંગે મોટો ખુલાસો કર્યો છે. સૂર્યાએ જણાવ્યું છે કે અભિષેક શર્મા પાકિસ્તાન સામેની મેચમાં રમવા માટે તૈયાર છે.
India vs New Zealand: શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને ન્યુઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યુઝીલેન્ડે આપેલા પહાડ જેવા ટાર્ગેટના જવાબમાં ટીમ ઈન્ડિયા જબરદસ્ત અંદાજમાં પોતાની બીજી T20 મેચ પણ જીતવામાં સફળ રહી હતી.
India vs South Africa 2nd T20I: સાઉથ આફ્રિકા સામેની 5 T20 મેચોની સિરીઝની બીજી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આફ્રિકાની ટીમે 51 રને જીત મેળવી છે.
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવનો ફ્લોપ શો પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. કેપ્ટનશીપ સંભાળ્યા પછી જાણે સૂર્યાની ફોર્મ ગાયબ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૂર્યકુમાર માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વરસાદના કારણે રદ થયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 29 રનની અણનમ ઇનિંગ દરમિયાન કમાલ કર્યો. તેમણે 'હિટમેન' રોહિત શર્માને પાછળ છોડીને એક મોટો રેકોર્ડ બનાવ્યો અને ઇતિહાસ રચ્યો છે.
Suryakumar Yadav: એશિયા કપમાં 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલા ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાને લઈ ખૂબ જ વિવાદ થયો, આ વિવાદ સતત વધતો જાય છે. સુપર 4 મેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે સામસામે આવી ગયા છે.
India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 4ની ચોથી મેચ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર મેચ કરતા વધારે ચર્ચા હેન્ડશેકનેને લઈ થઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને બાંગ્લાદેશી કેપ્ટનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
Suryakumar Yadav: ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેમની આ 'રિટાયરમેન્ટ' પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
India vs England: ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પુણેમાં રમાયેલી મેચમાં હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 15 રને જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ જીતી લીધી છે. હવે છેલ્લી મેચ મુંબઈમાં રમાશે.
Team India Captain Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવે બીજી ટી20 મેચમાં 12 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે છેલ્લી 10 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે, શું સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મને કારણે પોતાને ડ્રોપ કરશે કે નહીં.
Team India: 3 બેટ્સમેન એવા છે જે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસની પહેલી બેવડી સદી ફટકારી શકે છે. આવો એક નજર કરીએ એવા 3 બેટ્સમેનો પર...
India vs Bangladesh Sanju Samson Suryakumar Yadav: ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 297 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં કોઈપણ ICCના ફુલ ટાઈમ દેશ દ્વારા આ સૌથી વધુ સ્કોર છે. અગાઉ અફઘાનિસ્તાને 2019માં આયર્લેન્ડ સામે 278/3નો સ્કોર કર્યો હતો.
India vs Bangladesh T20: ટેસ્ટ સીરીઝ બાદ ટી20 સીરીઝમાં બાંગ્લાદેશનો સૂપડા સાફ કરવા માટે ટીમ ઈન્ડિયાએ કમર કસી લીધી છે. થોડાક કલાકોમાં રમત શરૂ થઈ જશે અને તેના પહેલા રેકોર્ડ્સની ચર્ચા ચાલી રહી છે કારણ કે પહેલી મેચની મેજબાની રેકોર્ડધારી ગ્લાલિયરના મેદાન પર થઈ રહી છે. સૂર્યાની પાસે પણ હાર્દિકની કેપ્ટનશિપમાં બનેલા રેકોર્ડ તોડવાનો ગોલ્ડન ચાન્સ હશે.
Team India Announced: ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની કોચિંગવાળી સ્પેશિયલ ટીમ પોલિસી લાગૂ થઈ ચૂકી છે. બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં ઘણા ખેલાડીઓની કિસ્મત ચમકી છે તો કોઈને ખરાબ સમાચાર મળ્યા છે. જેમાં એક નામ હાર્દિક પાંડ્યાનું પણ છે.
SURYAKUMAR YADAV: ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનો સમયગાળો ચાલુ છે. T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને સૌથી પહેલા નવો હેડ કોચ મળ્યો. રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો અને તેના સ્થાને ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવી. T20 ફોર્મેટમાં રોહિત શર્માની નિવૃત્તિ બાદ હવે કેપ્ટનની જગ્યા ખાલી છે. આ માટે હાર્દિક પંડ્યાનું નામ સૌથી આગળ હતું. તે ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો, પરંતુ અચાનક ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવા પર વિચાર કરી રહ્યા છે. અહીં અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જે સૂર્યકુમારના કેપ્ટન બન્યા બાદ વાઈસ-કેપ્ટન બની શકે છે.
Suryakumar Yadav: વિશ્વ અને ભારતના નંબર વન T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે તેની ઈજા અંગે અપડેટ આપતા તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ક્રેચના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન હોવાના કારણે સૂર્યા ભાઉનીજવાબદારી માત્ર જીતવાની નહીં બલ્કે ટીમના યુવા ખેલાડીઓમાં રહેલાં હિડન ટેલેન્ટને ઓળખાવની અને યોગ્ય તક અપાવવાની પણ છે.આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે પણ સૂર્યકુમારે ટીમ સાથે અહીંથી જ તૈયારીઓ કરવાની રહેશે.
IPL 2023: હવે IPL 2023ની છેલ્લી મેચ બાકી છે. IPL 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 28 મેના રોજ રમાશે. આ દરમિયાન એક પૂર્વ ક્રિકેટરે IPLના ટોપ-5 બેટ્સમેનોની પસંદગી કરી છે, પરંતુ તેમાં વિરાટ કોહલી અને શુભમન ગિલનું નામ નથી.
IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં રમનાર સૂર્યકુમાર યાદવે એક મોટો રેકોર્ડ બનાવ્યો. તે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાથી થોડા જ રન દૂર હતો.
Sourav Ganguly On Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સૂર્યકુમારની ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પસંદગી ન થવા પર પ્રતિક્રિયા આવી છે. તેમનું કહેવું છે કે સૂર્યનો પણ સમય આવશે.
બુધવાર 28 ઓક્ટોબરે રમાયેલા મુકાબલામાં બેંગલોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે 19.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર જીત હાસિલ કરી હતી.