સેલ્ફી

ભાઈજાનના વર્તનથી ફેન્સ આઘાતમાં, જેણે આ VIDEO જોયો તે સલમાન પર કાળઝાળ!

વાઈરલ વીડિયોમાં જોઈ શકો છો કે સલમાન ખાન એરપોર્ટથી બહાર આવી રહ્યો છે. અચાનક ત્યારે જ એક ફેન પોતાના મોબાઈલથી સલમાન ખાન સાથે તસવીર લેવાનો પ્રયત્ન કરે છે. સલમાન આ જોઈને અચાનક ભડકી જાય છે અને તે પેલા ફેનનો મોબાઈલ પોતાના હાથથી છીનવી લે છે અને મોબાઈલ પોતાની સાથે લઈને જતો રહે છે.

Jan 29, 2020, 10:24 AM IST

જીભ નિકાળતી સુહાના ખાનની સેલ્ફી થઇ વાયરલ, લોકો કરી રહ્યા છે આવી-આવી કોમેન્ટ

બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ની પુત્ર સુહાના ( Suhana Khan) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મોટાભાગે તેમની પોતાના મિત્રો સાથે ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. હવે સુહાનાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જીભ કાઢીને ઉભી છે. તે આ ફોટામાં મસ્તીના અંદાજમાં જોવા મળી રહી છે.

Jan 20, 2020, 03:17 PM IST
Sagbaras People Takes Selfie Near Suicide Man PT2M36S

માનવતા ભૂલી લોકોએ લટકતી લાશ સાથે ખેંચી સેલ્ફી

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો, ત્યારે લોકો તેની આગળ ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા. સોશિયલ મીડિયાની લ્હાયમાં લોકો મોતનો મલાજો પણ જાળવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા જ વહેલી સવારે ગ્રામજનો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનેનો મૃતદેહ ઝાડ પર લટકતો જોઈ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરંતુ સોશિયલ મીડિયાના તૂતે મોતનો પણ મલાજો ના જાળવ્યો. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

Jan 17, 2020, 01:30 PM IST

ઝાડ પર લટકતી હતી યુવાનની લાશ, અને લોકો આગળ સેલ્ફી પડાવી રહ્યા હતા...

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો, ત્યારે લોકો તેની આગળ ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા. સોશિયલ મીડિયાની લ્હાયમાં લોકો મોતનો મલાજો પણ જાળવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા જ વહેલી સવારે ગ્રામજનો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનેનો મૃતદેહ ઝાડ પર લટકતો જોઈ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરંતુ સોશિયલ મીડિયાના તૂતે મોતનો પણ મલાજો ના જાળવ્યો. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.  

Jan 17, 2020, 01:03 PM IST

અમદાવાદ: સેલ્ફીની ઘેલછામાં યુવતી સાબરમતીમાં પડી ગઇ, ફાયરની ટીમે બચાવી લીધી

સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા યુવતીનો પગ લપસ્યો હતો અને તે નદીમાં પડી ગઇ હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે તત્કાલ પહોંચીને યુવતીને બચાવી લીધી હતી. ફાયર ટીમની સજાગતાને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો. આજે બપોરે 7થી 8 યુવક અને યુવતીઓનું ગ્રુપ વલ્લભ સદન ખાતે બોટિંગ સ્ટેશન પાસે વોકવે પર ફરી રહ્યા હતા. આ ગ્રુપ પાળી પર ચડીને સેલ્ફી લેવા દરમિયાન ધરા રામી નામની એક યુવતી સેલ્ફી લેવા જતા નદીમાં પડી ગઇ હતી. 

Jan 2, 2020, 04:42 PM IST

યુવાઓના મનને સ્પર્શી ગઈ સુધીર ચૌધરીની આ ખાસ વાત, મોકલી રહ્યાં છે #SelfieWithMummyPapa

 #SelfieWithMummyPapa: ઝી ન્યૂઝના ચેનલ હેડ અને CEO સુધીર ચૌધરી (Sudhir Chaudhary) એ પોતાના કાર્યક્રમ DNAમાં એક એવો ઈમોશનલ મુદ્દો ઉઠાવ્યો જે દેશના સીનિયર સિટીઝન્સ સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં અન્ય એક બિલ પણ રજુ થયું અને તે હતું માતા પિતા અને સિનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટેનું બિલ. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને જેલની સજા પણ થઈ શકે છે. 

Dec 14, 2019, 06:43 PM IST

દિલ્હી મેટ્રોમાં એક છોકરીએ દીપક કલાલને ઘસી દીધો તમાચો, વાયરલ થયો VIDEO

ટીવી શો 'ઇન્ડીયા ગોટ ટેલેન્ટ' દ્વારા પોતાની ઓળખ બનાવનાર યૂટ્યૂબ બ્લોગર દીપક કલાલ (Deepak Kalal) પોતાની હરકતોના લીધે સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ દીપક હાલ દિલ્હીમાં હતા, જ્યાં તે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે એક છોકરી સાથે છેડતી કરવા લાગ્યો, જેથી કંટાળીને તે છોકરીએ દીપકને ગાળ પર તમાચો લગાવી દીધો હતો

Nov 15, 2019, 09:58 AM IST
Selfie becomes a disease for young people PT6M39S

સર્વેમાં થયું સાબિત ‘વધુ પડતી સેલ્ફી લેવી એક ‘બિમારી’, જુઓ વીડિયો

સર્વેમાં થયું સાબિત ‘વધુ પડતી સેલ્ફી લેવી એક ‘બિમારી’, જુઓ વીડિયો

Nov 13, 2019, 07:35 PM IST

દ્વારકાના ગોમતી ઘાટ પર ભયજનક મોજા ઉછળ્યા, સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા

હાલ ક્યાર વાવાઝોડાના કહેરની અસરને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દિવાળી નિમિત્તે દ્વારકાના દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રિકોમાં હાલાકી જોવા મળી રહી છે

Oct 28, 2019, 02:05 PM IST

Video: ફ્લાઇટમાં પહોંચેલા ISRO ચીફને જોઈને ખુશીનો માહોલ, એર હોસ્ટેસે લીધી સેલ્ફી

કે સિવનના ફ્લાઇટમાં પહોંચ્યા બાદ જે નજારો હતો, તે હવે સોશિયલ મીડિયાથી લઈને ટીવી પર વાયરલ થઈ રહ્યો છે. કે સિવનનો આ વીડિયો ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

Oct 6, 2019, 05:04 PM IST
Alpesh Thakor Meet Jitu Vaghani, Selfie Viral In Social Media PT22M43S

BJP પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અલ્પેશ ઠાકોરની સેલ્ફી વાઈરલ

કોંગ્રેસની અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની રજૂઆત વચ્ચે BJP પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અલ્પેશ ઠાકોરની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થતા સર્જાયા તર્ક વિતર્ક

May 8, 2019, 02:10 PM IST

અલ્પેશ ઠાકોરની ભાજપ નેતા સાથે સેલ્ફી બની ચર્ચાનો વિષય, કોંગ્રેસ પણ હરકતમાં આવ્યું

લોકસભા ચૂંટણી પહેલા જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશે ઠાકોર સમાજ અને ગરીબ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. ત્યારે આજે ભાજપના નેતાઓ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે

May 8, 2019, 01:51 PM IST
Alpesh Thakor Selfie Viral With Jitu Vaghani and Pradipsinh Jadeja PT1M25S

અલ્પેશ ઠાકોરની ભાજપના નેતાઓ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં થઇ વાયરલ

અલ્પેશ ઠાકોરના પ્રદિપસિંહ જાડેજા અને જીતુ વાઘાણી સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં ફરતી થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો અલ્પેશનો જીતુ વાઘાણી સાથે સેલ્ફી પાડતો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ તેવી શક્યતા જણાઈ રહી છે. અલ્પેશના ઘરે પ્રસંગ હોવાથી ભાજપના બંને નેતાઓએ હાજરી આપી હતી. જ્યાં અલ્પેશે બંને નેતાઓ સાથે પાડેલા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે.

May 8, 2019, 12:30 PM IST
Rajkot Selfie With Modi PT3M25S

તમને મળી શકે છે પ્રધાનમંત્રી સાથે સેલ્ફી લેવાનો ચાન્સ, જાણો વિગત

પ્રધાનમંત્રી મોદીનો ક્રેઝ છે ત્યારે ભાજપે પોતાના પ્રચાર માટે એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે જેમાં રાજકોટમાં યોજાયેલા ભાજપના યુવા મોર્ચાના સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યુ હતુ અને પ્રધાનમંત્રીના સ્ટેચ્યુ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા

Apr 17, 2019, 03:00 PM IST

આચાર સંહિતામાં ફોટો-સેલ્ફી લેવાના આ નિયમોને ગાંઠ વાળીને યાદ રાખજો, નહિ તો મર્યા સમજો

 ઈલેક્શન આયોગે રવિવારે લોકસભા ઈલેક્શન 2019 માટે ઈલેક્શનના તારીખની જાહેરાત કરી છે. આ સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. આચાર સંહિતા લાગુ થવાની સાથે જ રાજનીતિક પાર્ટીઓ, ઉમેદવારો, સત્તાધારી પાર્ટીઓ અને મંત્રી-પ્રતિનિધિઓને ઈલેક્શન પંચના સૂચનો મુજબ જ કામ કરવાનું રહેશે. આચાર સંહિતા લાગુ થયા બાદ દેશમાં અનેક પ્રકારના કાર્યો કરી શકાતા નથી. જેમાં એક છે સેલ્ફી લેવી કે ફોટો પાડવો. આજકાલ લોકોમાં સેલ્ફીની જે ઘેલછા છે તે જોતા તેમણે આ આચાર સંહિતાને ખાસ જાણી લેવું પડશે.

Mar 11, 2019, 10:46 AM IST

ડિયર જિંદગી : બધાને બદલવાની જીદ!!!

બીજાને આપણે હંમેશા આપણી જેમ જોવા માંગીએ છીએ. જેવુ આપણને ગમે છે, તેવા જોવા માગીએ છીએ. તેમના વિચારો આપણા જેવા હોય. સંબંધોમાં આ વિચારોનું વધવુ, તણાવ, નિરાશા, હતાશાની તરફ ધકેલે છે. 

Mar 5, 2019, 09:03 AM IST

જાણો શા માટે ચર્ચામાં છે રોનાલ્ડોનું આ સ્ટેચ્યુ, છોકરીઓ માટે બન્યું સેલ્ફી પોઈન્ટ

ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કાસાંની પ્રતિમા આજકાલ ખૂબ જ ચર્ચામાં આવી છે, જેનું કારણે તેના બોડીનો એક ખાસ પાર્ટ છે, રોનાલ્ડોના સ્ટેચ્યુને જોતાંની સાથે જ લોકોની નજર હાઈલાઈટ થઈ રહેલા રોનાલ્ડોના આ વિશેષ બોડી પાર્ટ તરફ જતી રહે છે....

Jan 7, 2019, 08:04 PM IST
Panchmahal Class 10 boy dies while clicking selfie PT2M40S

પંચમહાલ: 10માં ધોરણના વિદ્યાર્થી માટે સેલ્ફી બની મોતનું કારણ

પંચમહાલ: 10માં ધોરણના વિદ્યાર્થી માટે સેલ્ફી બની મોતનું કારણ

Jan 6, 2019, 03:20 PM IST

હાલોલ: પથ્થર સાથે સેલ્ફી લેવી પડી ભારી, સુરતથી પ્રવાસમાં આવેલા વિદ્યાર્થીનું મોત

 સુરતથી પ્રવાસમાં હાલોલ આવેલા આવેલા એક વિદ્યાર્થીનું પથ્થર સાથે સેલ્ફી લેતા પથ્થર પર પડવાથી એક વિદ્યાર્થીનું મોત થયું છે. હાલોલ તાલુકાના દેવ ડેમ નજીક આવેલા ઇકોટુરિઝમમાં પ્રવાસમાં આવેલા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પથ્થર પર પટકાતા વિદ્યાર્થીને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. 
 

Jan 5, 2019, 08:35 PM IST

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોસ્ટ કરી સૈફ સાથેની સેલ્ફી, કરી મોટી વાત

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની હાલમાં ભારતીય રાજનીતિમાં મોટું નામ છે

Dec 14, 2018, 05:34 PM IST