સોનાક્ષી સિન્હા

જેએનયૂ હિંસા અને દીપિકાની મુલાકાત પર સોનાક્ષી સિન્હાએ કર્યું ટ્વીટ

જેએનયૂમાં થયેલી હિંસા અને ત્યાં પીદિકા પાદુકોણની મુલાકાતને લઈને બોલીવુડના લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે. કાર્તિક આર્યન બાદ સોનાક્ષી સિન્હાએ તેની પ્રશંસા કરી છે. 

Jan 8, 2020, 08:21 PM IST

જુઓ, 'હુડ-હુડ દબંગ'ની શૂટિંગનો વીડિઓ, MPના ઘાટ પર મસ્તી કરતો જોવા મળ્યો સલમાન

ફિલ્મ દબંગ 3  (Dabangg 3)'ને લઈને લોકોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે ફિલ્મના ટાઇટલ સોંગ 'દબંગ-દગંબ'ના મેકિંગનો વીડિઓ ધૂમ મચાવી રહ્યો છે. 

Nov 18, 2019, 07:14 PM IST

'દબંગ 3'ના ટ્રેલરમાં ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ રહી છે સલમાનની ફિલ્મ ટ્રોલ

સલમાન ખાનની ફિલ્મ દગંબ 3નું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં જ્યાં સલમાન પોતાના જાણીતા અંદાજમાં દેખાઈ રહ્યો છે તો ફિલ્મના મેકર્સની એક ભૂલને કારણે દબંગ 3ને ટ્રોલ કરવામાં આવી રહી છે.

Oct 24, 2019, 06:08 PM IST

VIDEO: દબંગ-3નું ટ્રેલર રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન ખાન

સલમાન ખાની બહુચર્ચિત ફિલ્મ દબંગ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાન ચુલબુલ પાંડેના રોલમાં એકદમ ધમાદેકાર અંદાજમાં દેખાઈ રહ્યો છે. 
 

Oct 23, 2019, 06:37 PM IST

સલમાન ખાને બિલકુલ અલગ અંદાજમાં લોન્ચ કર્યું 'દબંગ 3'નું નવું પોસ્ટર

થોડા દિવસ પહેલાં કડવા ચોથના દિવસે (Sonakshi Sinha) એ પોતાના રજ્જોવાળા અવતરામાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટરમાં રજ્જો ચાંદ તરફ ચારણી વડે જોઇ રહી હતી. તેનો અર્થ એ છે કે ફિલ્મમાં ચુલબુલ પાંડે માટે રજ્જો તમને 'કડવા ચોથ'નું વ્રત રાખતી જોવા મળી રહી છે.

Oct 22, 2019, 11:09 AM IST

આ દિવસે રિલીઝ થશે 'દબંગ 3'નું ટ્રેલર, સલમાન ખાન ફેન્સને આપશે સરપ્રાઇઝ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ઘણા મોશન પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે પરંતુ હજુ તેનું ટ્રેલર લોન્ચ થયું નથી. પરંતુ હવે લાગે છે કે ફેન્સનો ઇંતજાર ઝડપથી પૂરો થવા જઈ રહ્યો છે.
 

Oct 20, 2019, 08:44 PM IST

ચુલબુલ પાંડે માટે રજ્જોએ રાખ્યું 'કડવા ચોથ'નું વ્રત, જુઓ 'દબંગ 3'નું નવું પોસ્ટર

સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની 'દબંગ 3  (Dabangg 3)' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ કડવા ચોથના દિવસે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ પોતાના રજ્જોવાળા અવતારમાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જે 'દબંગ 3'નું નવું પોસ્ટર છે.

Oct 18, 2019, 03:12 PM IST

'લાલ કપ્તાન'ના ટ્રેલરમાં ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે સેફ અલી ખાન

સેફ અલી ખાનની ફિલ્મ 'લાલ કપ્તાન' ચર્ચામાં છે અને ફેન્સ તેના રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે તેના ટ્રેલરનો પ્રથમ ભાગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

Sep 24, 2019, 04:41 PM IST

KBCમાં સોનાક્ષીએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, 'રામાયણ' સંબંધિત સવાલનો ન આપી શકી જવાબ

કોન બનેગા કરોડપતિના શુક્રવારના સ્પેશિયલ એપિસોડમાં કેબીસી કર્મવીરમાં રાજસ્થાનના બાડમેરની રહીશ રૂમા દેવી આવ્યાં હતાં. જેમને રાષ્ટ્રપતિના હાથે નારીશક્તિ પુરસ્કાર પણ મળેલો છે. તેમની બાજુમાં બોલિવૂડ સેલિબ્રિટી સોનાક્ષી સિન્હા પણ બેઠેલી જોવા મળી હતી જે તેમને સપોર્ટ કરવા આવી હતી. સોનાક્ષીએ જોકે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે કેબીસીના એપિસોડમાં એક સવાલનો જવાબ ન આવડવાને કારણે તેને સોશિયલ મીડિયામાં આટલી બધી ટ્રોલ કરવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે સોનાક્ષી સિન્હા, જેમના પિતા શત્રુધ્ન સિન્હા છે અને તેઓ પોતે રામાયણ નામના બંગલામાં રહે છે. રામાયણ સંબંધિત એક સરળ પ્રશ્નનો જવાબ સોનાક્ષીને આવડ્યો નહતો. 

Sep 21, 2019, 11:23 AM IST

ક્રિસમસ પર 'દબંગ 3' લાવી રહ્યો છે સલમાન ખાન, 4 ભાષામાં થશે ચુલબુલ પાન્ડેનું સ્વાગત

આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે એકવાર ફરી તેની પત્નીના રૂપમાં સોનાક્ષી સિન્હા જોવા મળી રહી છે. આ સિવાય અરબાઝ ખાન, માહી ગિલ, પંકલ ત્રિપાઠી, મહેશ માંજરેકર જેવા કલાકાર જોવા મળશે.

Aug 21, 2019, 04:37 PM IST

BOX OFFICE: 100 કરોડની ક્લબમાં સામેલ થઈ અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ'

જગન શક્તિ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નૂ, કાર્તિ કુલ્હારી, શરમન જોશી, નિત્યા મેનન, સંજય કપૂર અને જીશાન અયૂબ પણ મહત્વની ભૂમિકાઓમાં છે. 
 

Aug 20, 2019, 04:48 PM IST

Khandaani Shafakhana: પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નબળી રહી સોનાક્ષી સિન્હાની આ ફિલ્મ

અભિનેત્રી સોનાક્ષી સિન્હાના લીડ રોલ વાળી ફિલ્મ 'ખાનદાની શફાખાના' રિલીઝ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર તેની ઓપનિંગ નબળી રહી છે. 
 

Aug 3, 2019, 06:06 PM IST

ફિલ્મ 'ખાનદાની શફાખાના'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો, જુઓ VIDEO

આ સ્ક્રીનિંગ ખાસકરીને સોનાક્ષીની ફેમિલી અને તેમના ખાસ મિત્રો માટે રાખવામાં આવી હતી. આ સ્ક્રીનિંગમાં બોલીવુડમાંથી સોનાક્ષીના કેટલાક મિત્રો પણ સામેલ થયા હતા. કેટલાક ખાસ સેલેબ્રિટી જેમ કે સુપરસ્ટાર અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, બાદશાહ અને ઋચા ચઢ્ઢા જેવા ને ઘણા એક્ટર ફિલ્મની સ્ક્રિનિંગમાં જોવા મળ્યા હતા. આ બધા ફિલ્મને લઇને એક્સાઇટેડ જોવા મળ્યા હતા. 

Aug 2, 2019, 12:27 PM IST

સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો કેસ, મુંબઇ પહોંચી મુરાદાબાદની પોલીસ ટીમ, ઘરે ન મળી અભિનેત્રી

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિરૂદ્ધ છેતરપિંડીના કેસમાં મુરાદાબાદની પોલીસ ટીમ મુંબઇ પહોંચી, પરંતુ અહીં પોલીસ ટીમને સોનાક્ષી સિન્હા ન મળી. મળતી માહિતી અનુસાર સોનાક્ષી હાલમાં શૂટિંગના કામકાજે હૈદ્વાબાદમાં છે. તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા પર એક કાર્યક્રમના નામે લાખો રૂપિયા લઇને કાર્યક્રમમાં ન આવવાનો આરોપ છે અને મુરાદાબાદના પોલીસ મથકમાં સોનાક્ષી સહિત 5 લોકો વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસની તપાસના મુદ્દે મુરાદાબાદ પોલીસની 3 ટીમ મુંબઇ પહોંચી હતી. 

Jul 12, 2019, 11:34 AM IST

7 વર્ષ બાદ અક્ષય કુમાર બનશે 'રાઉડી રાઠોડ'! ટૂંક સમયમાં બનશે બ્લોક બસ્ટરની સિક્વલ

હાલમાં બોલીવુડમાં સતત સુપરહિટ ફિલ્મોની સીક્વલ સામે આવી રહ્યા છે, ઇન્ડીયન સિનેમાના ફેન્સ પણ આ બ્લોકબસ્ટર ફિલ્મોના સીક્વલ્સને જોરદાર એન્જોય કરે છે, એવામાં બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે પણ પોતાના ફેન્સ માટે એક જોરદાર સરપ્રાઇઝ આપવા માટે કમર કસી લીધી છે. સીક્વલ્સના આ દૌરમાં અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની જોરદાર એક્શન કોમેડી રોમેન્ટિક તડકાવાળી ફિલ્મ 'રાઉડી રાઠોડ'નો આગામી નંબર લાગવાનો છે. 

Jun 7, 2019, 12:29 PM IST

રાહુલે સોનિયા ગાંધી પાસેથી લીધી છે લોન, મુલાયમ, શત્રુઘ્ન પણ છે સંતાનોના દેવાદાર

ભાજપે હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુઘ્ન સિન્હા પુત્રી સોનાક્ષી, કિરણ ખેર પોતાનાં પુત્ર સિકંદર પાસેથી લોન લીધી છે

May 5, 2019, 10:20 PM IST

શું આ એક્ટરને ડેટ કરી રહી છે સોનાક્ષી સિન્હા? સોશિયલ મીડિયા પર વાઇરલ થયો PHOTO

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હંમેશા પોતાની બબલી ઇમેજને લઇને ચર્ચામાં રહે છે. સોનાક્ષી સિન્હાની ફિટનેસ મેકઓવર પન સમાચારોમાં રહે છે. સોનાક્ષી સિન્હાની પ્રોફેશનલ લાઇફ તો ખૂબ ચર્ચામાં રહે છે પરંતુ તેની પર્સનલ લાઇફ વિશે ઓછું છપાઇ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે સોનાક્ષી સિન્હાની લાઇફમાં કોઇ આવી ગયું છે અને તે કોઇ બીજું નહી 'નોટબુક'ના ચાર્મિંગ હીરો ઝહીર ઇકબાલ છે. સોનાક્ષી અને ઝહીરનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

Apr 10, 2019, 04:03 PM IST

'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા'માં અજય દેવગન બાદ સંજય દત્ત, સોનાક્ષી, પરિણીતિ અને રાણા દગ્ગુબતીની એન્ટ્રી

ફિલ્મમાં કોણ કઈ ભૂમિકા નિભાવશે તેની જાણકારી પરિણીતિ ચોપડાએ પણ પોતાના ટ્વીટર પર શેર કરી છે. તેણે તમામ સિતારાના ફોટાનો એક કોલાજ શેર કર્યો છે.

Mar 20, 2019, 06:50 PM IST

સોનાક્ષી સિન્હાએ અમેઝન પર મગાવ્યા 18,000ના હેડફોન, જૂઓ શું આવ્યું બોક્સમાં

સોનાક્ષીએ ઓનલાઈન હેડફોન મગાવ્યા હતા અને જ્યારે તેણે ઘરે આવેલું બોક્સ ખોલ્યું તો તેમાં સડેલો લોખંડનો ટૂકડો નિકળ્યો હતો, સોનાક્ષી સિન્હાએ જ્યારે આ પોસ્ટ શેર કરી તો લગભગ 9,000થી વધુ લોકોએ તેને લાઈ કરી હતી અને 1500થી વધુ લોકોએ તેની રીટ્વીટ કરી હતી 

Dec 13, 2018, 07:35 PM IST

સોનાક્ષી સિન્હા પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર કેસ

ઇન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડડ તેની ફિલ્મ સોનાક્ષી અને તેના મનેજર સહિત અન્ય પાંચ લોકો પર છેતરપંડિનો આરોપ લગાવ્યો છે.

Nov 25, 2018, 02:15 PM IST