हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
260/ 10
(78.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ambalal Patel Predictions
Ambalal patel predictions News
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર રૈયા રોડ, 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ, યુનિવર્સિટી રોડ અને ઢેબર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યના 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીરસોમનાથના કોડિનાર અને જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
Jun 26,2024, 19:45 PM IST
Gujarat weather update
ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ? આ દ્રશ્યો હૈયું વલોવી નાંખશે
ભાલ પંથકમાં પાણી ભરાઈ જવાની આ સ્થિતિ પાછળ જવાબદાર રાજકીય સાંઠગાંઠ છે. કુદરતી વહેણ બંધ થઈ જતાં ભાવનગર સહિત આસપાસના ત્રણ જિલ્લાનું પાણી ભાલ પંથકમાં એકઠું થાય છે. હજારો એકર જમીન મીઠાના અગરોને ફાળવી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ થઈ શક્તો નથી.
Jun 26,2024, 17:57 PM IST
Gujarat weather update
હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે અતિભારે વરસાદ
Gujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં 35થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
Jun 26,2024, 17:01 PM IST
Gujarat weather update
ગુજરાત પર ઘેરાયું 'મહાસકંટ', દેશમાં એક નહીં બે વાવાઝોડા આવશે! ભઈ અંબાલાલનું માની જજો
Rain Alert In Gujarat: કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક હીટવેવથી હેરાનગતિ તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. હવે ફરી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલ (શનિવાર)થી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું.
May 18,2024, 9:16 AM IST
gujarat
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી ભયાનક આગાહી, ગુજરાતમા 2023 સાઇક્લોન વર્ષ બની રહેશે
Ambalal Patel Forecast: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી હતી. હોળીના વરતારા પરથી અંબાલાલ પટેલે અગાઉથી જ કહી દીધું હતું કે આ વર્ષ ભારે બની રહેવાનું છે. અને અનેક કૃદરતી પ્રકોપનો સામનો કરવો પડશે.
Jun 12,2023, 12:57 PM IST
monsoon forecast
અગાઉની તમામ આગાહી ભૂલી જાવ! ચોમાસાને લઈને અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી
Gujarat Weather Forecast: આ વર્ષે ચોમાસામાં કચ્છમાં સારી પરિસ્થિતિ ઊભી થશે. તો 400 મિ.મી કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં શરૂઆતના તબક્કાનો વરસાદ સારો રહેશે.
Apr 13,2023, 18:48 PM IST
Ambalal Patel made a big prediction
અંબાલાલ પટેલનો ફરી ભયાનક વરતારો: ઓગસ્ટ મહિનામાં શું આ જિલ્લાઓમાં પૂર આવશે?
Gujarat Monsoon 2022: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે.
Aug 12,2022, 20:04 PM IST
Trending news
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?
srinagar-state
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા
Marriage broken due to cold
લગ્નમાં ઠંડી બની વિલન! લગ્ન મંડપમાં વરરાજા ઠંડીથી થયો બેભાન, કન્યાએ ભર્યું આવું પગલુ
Vadodara Municipal Corporation
જ્યાં પાણી નથી ભરાતું ત્યાં નિકાલની વ્યવસ્થા, વડોદરા મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
diamond industry
હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી, રત્નકલાકારો મુશ્કેલીમા
government school
સાયન્સ ફેસ્ટિવલમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન મેળવ્યું
health
શિયાળામાં 'સાચી મિત્ર' બનશે ચટપટી આમલી, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને કબજિયાત થશે દૂર
gujarat government
ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવતી સરકાર, ચાવડાની ચિમકી કે CMOએ ધરણાં કરીશુ