bhavnagar

બે માસથી જીવન સામે ઝઝૂમી રહી છે ભાવનગરની બાળકી, વરસ્યો દયા અને દુઆનો ધોધ

 આજથી બે માસ પૂર્વે ભાવનગરનાં કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઈ દવેની ૫ વર્ષની માસુમ દીકરી પૂર્વા સાથે પરિવારજનો સાથે જમ્પિંગની મજા માણવા ગયેલી પૂર્વા જમ્પિંગમાંથી પડી જતા તેને આંતરિક ગંભીર ઈજા થવા પામી હતી.

Jul 1, 2018, 02:09 PM IST

“સિલસિલા બદલતે રિશ્તોં કા”ની દ્રષ્ટિ ધામી બની અમદાવાદની મહેમાન

અમદાવાદમાં પાછા ફરવા બાબતે હું ખૂબ જ ઉત્તેજીત છું. હું જેટલી વખત અહીંની મુલાકાત લઉં છું શહેરને બદલાતું જોઉં છું અને હું આજે અહીં કેટલોક સમય વીતાવવાની છું, શહેરમાં મારી મનપસંદ જગ્યાઓની મુલાકાત લઇશ.

Jul 1, 2018, 09:17 AM IST

પ્રથમ વરસાદે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ, ભરૂચ જિલ્લામાં 12 કલાકમાં 42 ઇંચ વરસાદ

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં લગભગ 42 ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ નેત્રંગ, વાલિયામાં નોંધાયો. જ્યારે આમોદ અને ઝઘડિયા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

Jun 26, 2018, 09:18 AM IST

જનતાએ ભાજપ પર ભરોસો મુક્યો: જીતુ વાઘાણી

Regional President Jitu Vagani's press conference

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 20, 2018, 05:11 PM IST

વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી

વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોગ્રેસના ત્રણ સભ્યો ઈલા ચૌહાણ, માયા જોષી અને અંબાલાલ દેલવાડએ બળવો કર્યો. જેમાં કોગ્રેસના બળવાખોર ઈલા ચૌહાણે ભાજપના ટેકાથી પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું. પરંતુ કોગ્રેસના બાકીના 19 સભ્યો મકકમ રહેતા ચૂંટણીમાં કોગ્રેસના પ્રમુખ ઉમેદવાર પન્નાબેન ભટ્ટ અને ઉપપ્રમુખ ઉમેદવાર મુબારક પટેલની જીત થઈ હતી.

Jun 20, 2018, 05:07 PM IST

ભાવનગરના મહુવામાં ભાજપે સત્તા મેળવી

ભાજપમા પ્રમુખની દાવેદારી કરેલ દુલાભાઈ ઓઘડ ભાઈ ભલીયા પ્રમુખ તરીકે ચૂંટાયા તેમજ ઉપ પ્રમુખ તરીકે  મધુભાઈ જસાભાઈ નગવાડિયા  ઉપ પ્રમુખ તરીકે ચુંટાયા

Jun 20, 2018, 05:01 PM IST

PM મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ' કરાયો બંધ

ભાવનગરના ઘોઘા દહેજ વચ્ચે શરૂ થયેલી રોરો ફેરી સર્વિસ સપ્ટેમ્બર સુધી ફરી એકવાર બંધ થઈ છે. સરકારે ઉતાવળમાં ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ આ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. આ મામલે GMBએ દરિયાઈ હવામાન ખરાબ હોવાનું કારણ આપ્યું છે.

Jun 15, 2018, 08:55 AM IST

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મળતું ભોજનમાંથી મળી ઇયળો...

Bhavnagar's Sir T Hospital serves worm in food to patient

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 14, 2018, 04:16 PM IST

બિજલ પટેલ બન્યા અમદાવાદના મેયર

Bijal Patel is Ahmedabad's new mayor

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 14, 2018, 02:37 PM IST

બીજલ પટેલ બન્યા અમદાવાદના 34મા મેયર, જુઓ અન્ય પરિણામ

આજે પ્રદેશ ભાજપની એજન્ડા બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયર સહીતના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

Jun 14, 2018, 11:00 AM IST

ભાવનગર: અધિકારી દ્વારા મહિલા કંડક્ટર પાસે અભદ્વ માંગતી કરતી ઓડિયો ક્લિપ થઇ વાયરલ

પહેલા તેણે ટીફીનની માંગ કરી પછી બદલીની લાલચ અને છેલ્લે ફરવા આવવા દબાણ કર્યું. આ રીતે પોતાના હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને બરવાળા ડેપોની એક મહિલા કંડકટર પર ઇમોશ્નલ દબાણ લાવી પોતાની નજીક લાવીને ફોન પર અજૂગતી અને અવ્યવહારુ માંગણી કરવા બદલ તેમ જ મહિલાની ધ્વનિ માધ્યમથી જાતિય સતામણી કરવા બદલ ભાવનગર એસટીના ડીવીઝનલ કંટ્રોલર આર.વી. માલીવાલને સસ્પેન્ડ કરી દેવાયા છે.

Jun 6, 2018, 03:45 PM IST

અધિકારીની આડોડાઇ: મહિલા કંડક્ટર પાસે અભદ્વ માંગણી કરવી મોંઘી પડી

Big News |Officer's inhibition (અધિકારીની આડોડાઈ) 6th June 2018
Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 6, 2018, 03:19 PM IST

રાજ્યના વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં બે ઇંચ વરસાદ

Heavy Rain in Amreli District, Car dipped in water due to flood in Navali River

Jun 2, 2018, 07:57 PM IST

અમરેલી-ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ, નદીના વહેણમાં કાર તણાઇ

રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો સૌરાષ્ટ્ર સ્થિત અમરેલી અને ભાવનગર આસપાસના વિસ્તારોમાં શનિવારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. 

Jun 2, 2018, 06:41 PM IST

તજાળા નજીક અકસ્માત, 19 લોકોના મોત, ગામ આખું હિબકે ચઢ્યું

ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામમાં સામાન્ય અને મધ્યમ વર્ગના મજુરો લોકો વસવાટ કરે છે. આ ગામના દરેક સમાજ ના લોકો પોતાનું પેટ્યું રળવા માટે બીજા ગામ તરફ હિજરત કરતા હોય છે ત્યારે આવીજ રીતે ગઈ કાલે તળાજાના સરતાનપર ગામેથી ખેડા ખાતે પોતાનું પેટનું ભરણપોષણ માટે ૨૫ જેટલા નાના મોટા તેમજ મહિલા ઓ સહીતના લોકો સરતાનપરથી ખેડા જવા એક સિમેન્ટ ભરેલી ટ્રકમાં ઓછા પૈસા થાય અને વહેલા પોચાડે તેવા હેતુ થી આ મજુરો આ ટ્રકમાં બેઠા હતા. પરંતુ ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે આ પંક્તિ ને સર્થક કરતો કિસ્સો ભાવનગર નજીક બાવળીયાલી ગામે બનવા પામ્યો હતો.

May 21, 2018, 03:11 PM IST

ભાવનગરની જાનવીએ યોગક્ષેત્રે રોશન કર્યું ભારતનું નામ, બની મિસ યોગીની ઓફ વર્લ્ડ 2018

જાનવી મહેતા નાજુક અને નમણી દેખાતી આ યુવતીએ યોગ ક્ષેત્રે તેની ઉમંર કરતાં બમણા રેકોર્ડ પોતાના નામે અંકે કર્યા છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ યોગને વેશ્વિક ફલક પર પહોંચાડવાનું કામ કર્યું છે. 

May 16, 2018, 03:02 PM IST

ભાવનગર પડવા જમીન સંપાદન મામલે ઘર્ષણ, ટીયર ગેસ છોડાયા

ભાવનગરની પડવા જમીન સંપાદન મામલો વધુ ગંભીર બન્યો છે. ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા છતાં પોલીસે લાઠીઓ વરસાવી તેથી હવે રોષે ભરાયેલા ખેડૂતોએ ભગતસિંહના માર્ગે લડત કરવાનું નક્કી કર્યું છે. પોલીસના લાઠીચાર્જમાં બાળકો અને મહિલાઓ પર પણ અત્યાચાર થતાં ખેડૂતો પોતાના આંદોલનનો માર્ગ બદલશે. મહત્વનું છે કે, પડવા ગામ સહિત 12 ગામના 500થી વધુ ખેડૂતો આજે જમીન સંપાદન મામલે રેલી કાઢી હતી. જે દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો અને પોલીસે ખેડૂતો પર હળવા લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. 

May 13, 2018, 02:34 PM IST

સરકારે ધ્યાન નહી આપતા આખરે ખેડૂતોએ જાતે બંધારો બાંધવાની શરૂઆત કરી...

Irked with apathetic attitude of govt,villagers begin construction of check dams in Bhavnagar

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Apr 6, 2018, 05:11 PM IST

Video : ભાવનગરમાં CAએ મારી મોતની છલાંગ, બહાર આવ્યા ચોંકાવનારા CCTV ફુટેજ

ભાવનગરના મોટાભાગના ઉદ્યોગપતિઓ સાથે પણ તેમનો ઘરોબો હતો

Apr 3, 2018, 04:43 PM IST