Mithun Chakraborty Warn Bilawal Bhutto: અભિનેતામાંથી રાજનેતા બનેલા અને ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીએ મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો આવી વાત કરશે અને અમારી ખોપડી છટકી ગઈ તો પછી એક પછી એક બ્રહ્મોસ ચાલશે.
Bilawal Bhutto on Indus Waters Treaty: પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી છે કે, જો ભારત સિંધુ જળ સંધિ રદ કરશે અને સિંધુ નદી પર બંધ બનાવવાનો પ્રયાસ કરશે તો યુદ્ધ થશે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ ટિપ્પણી હઝરત શાહ અબ્દુલ લતીફ ભીટ્ટાઈના 282મા ઉર્સ દરમિયાન કરી હતી. તેઓ ભીત શાહમાં 'શાહ લતીફ એવોર્ડ' સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.
India Pakistan Relations: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે તેમના દેશને વિશ્વાસ વધારવાના પગલા તરીકે તપાસ હેઠળના વ્યક્તિઓને ભારત પ્રત્યાર્પણ કરવા સામે કોઈ વાંધો નથી.
Bilawal Bhutto: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો હતો. સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. મોટા નેતાઓના પરિવારો પણ દેશ છોડીને ભાગી રહ્યા છે.
Pahalgam Terror Attack: પહેલગામ હુમલામાં ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ બંને દેશોને વિવાદોના ઉકેલ માટે વાતચીતનો આશરો લેવા વિનંતી કરી છે.
Pahalgam Terrorist Attack: પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સતત એક્શન મોડમાં છે. પાકિસ્તાનને એવો પાઠ ભણાવવા માંગે છે કે નાની યાદ આવી જાય. જે હેઠળ સિંધુ જળ સંધિ હાલ સ્થગિત કરતા પાકિસ્તાન ધૂંધવાયું છે. નેતાઓ એલફેલ નિવેદનો કરી રહ્યા છે.
ICC ODI World Cup 2023: ભારતની મેજબાનીમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ રમાવવાનો છે. પરંતુ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આ આઈસીસી ટુર્નામેન્ટ રમવા માટે ભારત આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સુધર્યા નથી. બંને ટીમો અનેક વર્ષોથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમ્યા નથી.
એસસીઓના આઠ ૂપર્ણ સભ્ય છે, જેમાં છ સંસ્થાપક સભ્યો, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાઝિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સામેલ છે. ભારત અને પાકિસ્તાન 2017માં પૂર્ણ સભ્યના રૂપમાં સામેલ થયા હતા.
Shashi Tharoor: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈને દેશમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયું હતું. આ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ પણ બિલાવલના નિવેદનની નિંદા કરી છે.
Pakistan Threaten To India: પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી છે. તેણે કહ્યું કે અમારૂ ન્યૂક્લિયર સ્ટેટસ મૌન રહેવા માટે નથી. તેણે ભારતને યુદ્ધની ધમકી પણ આપી છે.
Bilawal Bhutto Comment: ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના અધ્યક્ષ હજરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોને જડબાતોડ જવાબ આપ્યો અને જાણો મુસલમાનો વિશે શું કહ્યું?
Bilawal Bhutto's 'uncivilised' remarks on PM: પ્રધાનમંત્રી મોદી અંગે અણછાજતી ટિપ્પણીથી બિલાવલ ભુટ્ટો સામે ગુજરાત સહિત દેશભરમાં રોષ.... ભાજપના કાર્યકરોએ ઠેરઠેર કર્યું વિરોધ પ્રદર્શન......
India - Pakistan Relations: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સારું હોત કે પાકિસ્તાના વિદેશ મંત્રી પોતાની 'કુંઠા' પોતાના દેશમાં આતંકવાદી સંગઠનોના મુખ્ય સાજિશકર્તાઓ પર નિકાળે.
Pakistani foreign minister makes a personal attack on PM Modi to counter India’s terror charge against Pakistan, repeats false and baseless allegations
India-Pakistan Relations: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતની ફટકારથી ધૂંધવાઈ ઉઠેલા પાકિસ્તાને હવે કોઈ ચારો ન બચતા પીએમ નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી નાખી. પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના એક આપત્તિજનક નિવેદનમાં પાડોશી દેશની અકળામણ સ્પષ્ટ નજરે ચડી.આ અગાઉ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ચીન અને પાકિસ્તાન તરફથી અપનાવવામાં આવી રહેલા આતંકવાદને લઈને બેવડા માપદંડ પર નિશાન સાધ્યું.
Pakistan's counterattack on America:અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે જદ્દોજહેમત કરી રહેલા પાકિસ્તાનને અચાનક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાન માટે શરમથી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ થઈ ગઈ. જો કે આ નિવેદન પર હવે તેણે પલટવાર પણ કર્યો છે. જાણો શું કહ્યું.
દેશના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સાદા સમારોહમાં 33 વર્ષીય બિલાવલને શપથ અપાવ્યા છે. આ તકે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ હાજર રહ્યા હતા.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની કેબિનેટમાં સૌથી વધારે PML-Nના 14 મંત્રી છે. તેના પછી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના 9 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે JUIના 4, MQMના 2 અને એક-એક મંત્રી BAP અને જમ્હૂરી વતન પાર્ટીમાંથી લેવામાં આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે લંડન સ્થિત નવાઝ શરીફના આવાસની બહાર તેમના સમર્થકો ભેગા થયા હતા, આ વચ્ચે ત્યાં ઇમરાન ખાનના સમર્થકો પહોંચી ગયા. ત્યારબાદ બંને જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું.
Pakistan Political Crisis: અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા અને પીએમની ખુરશી ગુમાવ્યા બાદ ઇમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઇમરાન ખાને ટ્વીટ કરી કહ્યુ કે, આઝાદીની લડાઈ ફરી શરૂ થઈ ગઈ છે.
શાહબાઝ શરીફે કહ્યુ કે, અમે ભારતની સાથે શાંતિ ઈચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદનું સમાધાન થવા સુધી સંભવ નથી. શાહબાઝ શરીફ સોમવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવાના છે.