हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SCO summit
Sco summit News
SCO summit
SCO બેઠકમાં PM મોદીનો દુનિયાને ખાસ મંત્ર, આ સાથે જ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
PM Narendra Modi host SCO Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વર્ચ્યુઅલ શિખર સંમેલનની મેજબાની કરતા આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ફરીથી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર અરીસો દેખાડ્યો છે. આ સાથે જ તેમણે દુનિયાને એક ખાસ મંત્ર આપ્યો અને કહ્યું કે આપણે મળીને વિચાર કરવો જોઈએ કે શું આપણે એક સંગઠન સ્વરૂપે આપણા લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવામાં સમર્થ છીએ?
Jul 4,2023, 15:12 PM IST
SCO summit
ભારતે એસસીઓની બેઠકમાં ભાગ લેવા મોકલ્યું આમંત્રણ તો શું બોલ્યું પાકિસ્તાન?
એસસીઓના આઠ ૂપર્ણ સભ્ય છે, જેમાં છ સંસ્થાપક સભ્યો, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાઝિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સામેલ છે. ભારત અને પાકિસ્તાન 2017માં પૂર્ણ સભ્યના રૂપમાં સામેલ થયા હતા.
Jan 26,2023, 22:42 PM IST
SCO summit
SCO સમિટમાં પીએમ મોદીએ પુતિનને કહ્યું, યુદ્ધનો જમાનો નથી, શાંતિ પસંદ કરો
સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ છે. બંને નેતાઓની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર હતી.
Sep 16,2022, 19:06 PM IST
SCO summit
SCO Summit: પીએમ મોદી ઉઝ્બેકિસ્તાન માટે રવાના, આ નેતાઓ સાથે કરશે મુલાકાત
Uzbekistan SCO Summit: ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં એસસીઓ સમિટનું આયોજન થઈ રહ્યું છે. ઉઝબેકિસ્તાન એસસીઓનું વર્તમાન અધ્યક્ષ છે.
Sep 15,2022, 19:29 PM IST
narendra modi
શી જિનપિંગ કે શાહબાઝ શરીફને મળશે પીએમ મોદી? SCO સંમેલનમાં થશે આમનો-સામનો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરે એસસીઓ સંમેલનમાં સામેલ થવા માટે ઉઝ્બેકિસ્તાન જઈ રહ્યાં છે. ચીનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ આ સંમેલનમાં હાજરી આપશે.
Sep 11,2022, 21:17 PM IST
narendra modi
SCO સમિટમાં પીએમ મોદી સાથે બેઠક કરી શકે છે પાક પ્રધાનમંત્રી શરીફઃ રિપોર્ટ
પાકિસ્તાની ન્યૂઝપેપર ડેલી જંગ પ્રમાણે એસસીઓ શિખર સંમેલન 15-16 સપ્ટેમ્બરના ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં થશે. અહીં આ સંગઠનના નેતા પ્રાદેશિક પડકાર પર ચર્ચા કરવા માટે એક સાથે બેઠક કરશે.
Aug 11,2022, 15:59 PM IST
SCO summit
SCO સમિટમાં અફઘાનિસ્તાન પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- વધતો કટ્ટરવાદ એક મોટો પડકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ શુક્રવારે (17 સપ્ટેમ્બર) તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠક (SCO Summit) ને ડિજિટલ માધ્યમથી સંબોધી હતી, જેની અધ્યક્ષતા તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમાને કરી હતી
Sep 17,2021, 12:49 PM IST
એસસીઓ સમિટ
ભારતે હંમેશા, આતંકવાદ, ગેરકાયદેસર હથિયારો અને મની લોન્ડ્રિંગના વિરોધમાં અવાજ ઉઠાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટ (Shanghai Cooperation Organisation, SCO Summit)ની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાક પીએમ ઇમરાન ખાન સહિત વિશ્વના અન્ય નેતા જોડાયા હતા.
Nov 10,2020, 17:07 PM IST
narendra modi
PM મોદી અને PAK વડાપ્રધાન વચ્ચે માત્ર અભિવાદન, કોઇ વાતચીત નહી: સુત્ર
કિર્ગિસ્તાનની રાજધાનીમાં આયોજીત શંઘાઇ સહયોગ સંગઠન શીખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે માત્ર અભિવાદન થયું
Jun 14,2019, 23:03 PM IST
SCO સમિટ
જુઓ SCO સમિટમાં PM મોદીએ શું કહ્યું
ગઇકાલે PM મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે કરી હતી મુલાકાત.ચીન બાદ રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ કરી હતી બેઠક. SCO સમિટની સાથે દ્વિપક્ષીય વાર્તા પર પણ પીએમ મોદીનું જોર.
Jun 14,2019, 18:25 PM IST
શાંઘાઈ સહયોગ સંગઠન
પીએમ મોદી માટે ડિનરમાં કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિએ બનાવી આ 'સ્પેશિયલ વેજ ડિશ
શાંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા આવેલા તમામ નેતાઓએ 45 મિનિટના આ રાત્રીભોજમાં સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ લીધો હતો. પ્રારંભમાં 6 કોર્સ ભોજનની યોજના બનાવાઈ હતી, પરંતુ સમયના અભાવના કારણે તેને ઘટાડી દેવાઈ હતી
Jun 14,2019, 15:31 PM IST
SCO સમિટ
SCO સમિટનો આજે બીજો દિવસ, PM મોદીએ કર્યું સમિટમાં સંબોધન
ગઇકાલે મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે કરી હતી મુલાકાત.ચીન બાદ રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ કરી હતી બેઠક. SCO સમિટની સાથે દ્વિપક્ષીય વાર્તા પર પણ પીએમ મોદીનું જોર.
Jun 14,2019, 12:40 PM IST
એસસીઓ સમિટ
SCO Summit : ઈમરાન ખાનની સામે જ મોદીએ કહ્યું, "આતંકનો સફાયો જરૂરી"
કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ચાલી રહેલી શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો
Jun 14,2019, 13:04 PM IST
SCO સમિટ
SCO સમિટનો આજે બીજો દિવસ, PM મોદી કરશે સમિટમાં સંબોધન
ગઇકાલે મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે કરી હતી મુલાકાત.ચીન બાદ રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ કરી હતી બેઠક. SCO સમિટની સાથે દ્વિપક્ષીય વાર્તા પર પણ પીએમ મોદીનું જોર.
Jun 14,2019, 11:50 AM IST
બિશ્કેક
SCO Summit : પીએમ મોદી-ઈમરાન વચ્ચે કોઈ મુલાકાત નહીં, હાથ પણ ન મિલાવ્યા
સમાચાર એજન્સી ANIએ દ્વારા સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, બંને નેતાઓ વચ્ચે આ સંમેલનમાં દુઆ-સલામ પણ થયા નથી
Jun 14,2019, 11:24 AM IST
narendra modi
VIDEO: PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં એસસીઓ શિખર સમ્મેલનથી અલગ રશિયાનાં રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન સાથે મુલાકાત યોજી. વડાપ્રધાન મોદીએ રશિયામાં મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો અને સાથે કામ કરવા માટે આભાર વ્યક્ત કર્યો. વાતચીત પહેલા મોદી અને પુતિન ગળે મળ્યા હતા. .
Jun 13,2019, 20:37 PM IST
narendra modi
VIDEO: PM મોદીએ શી જિનપિંગને આપી જન્મદિવસની શુભકામના, મળીને આગળ વધીશું
વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારત આવવા માટેનું આમંત્રણ આપ્યુ, મસુદ અઝહર મુદ્દે આભાર વ્યક્ત કર્યો
Jun 13,2019, 18:49 PM IST
PM મોદી
PM મોદીએ વાવાઝોડા અંગે CM રૂપાણી સાથે કરી વાતચીત, જુઓ વિગત
PM મોદીએ વાવાઝોડા અંગે CM રૂપાણી સાથે કરી વાતચીત.
Jun 13,2019, 15:40 PM IST
SCO સમિટ
SCO સમિટ માટે કિર્ગિસ્તાન પહોંચ્યા PM મોદી , જુઓ વીડિયો
SCO સમિટ માટે કિર્ગિસ્તાન પહોંચ્યા PM મોદી.
Jun 13,2019, 15:30 PM IST
બિશ્કેક
કિર્ગિસ્તાનમાં 2 દિવસનું SCO સંમેલન આજથી, બિશ્કેક માટે રવાના થયા પીએમ મોદી
આ સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ તેમાં ભાગ લેવા પહોંચી ગયા છે. એવું કહેવાય છે કે, આ સંમેલન દરમિયાન પીએમ મોદી આ નેતાઓ સાથે બેઠક કરી શકે છે
Jun 13,2019, 8:01 AM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ