हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CDSCO
Cdsco News
Medicines
આ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળી
53 Medicines Failed : શું તમે પેરાસિટામોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે ફ્લૂકોનાઝોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે પલ્મોસિલ ગોળી ખાઈ રહ્યા છો? શું તમે ગ્લાઈમેપિરાઈડ દવા લઈ રહ્યા છો? શું તમે ક્લેવમ 625 નામની ગોળી લઈ રહ્યા છો? જો, તેનો જવાબ હા છે... તો તે તમારા માટે મોટા ખતરાની ઘંટી છે. કેમ કે આ 5 સહિત કુલ 53 જેટલી દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થઈ છે.
Sep 26,2024, 19:50 PM IST
health
બ્લડ બેંકોના 'ધંધા' પર સકંજો! દાનમાં લીધેલું લોહી વેચી નહીં શકાય, લેવાયો મોટો નિર્ણય
Blood Dispensing New Rules Released: કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર બ્લડ બેન્ક કે હોસ્પિટલો હવે લોહી આપવા માટે ફક્ત પ્રોસેસિંગ ફી જ વસૂલી શકશે. આ ઉપરાંત જે ચાર્જ વસૂલાતા હતા તે હવે વસૂલી નહીં શકાય. સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી છે.
Jan 4,2024, 15:29 PM IST
Health Care Tips
આ 59 દવાઓ તપાસમાં ફેલ થતાં હડકંપ! જેણે ગોળીઓ ગળી એનું શું? તમે તો નથી લેતાને આ દવાઓ?
CDSCO Medicine Alert: ઘણી મોટી કંપનીઓની 59 દવાઓના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જોવા મળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
Dec 5,2023, 10:59 AM IST
ban on 48 medicine
ટેસ્ટમાં ફેલ થઈ 48 દવાઓ.. માર્કેટમાંથી પાછી ખેંચી લેવાનો આદેશ છૂટ્યો
ban on 48 medicine : CDSCO એ 48 જેટલી દવાઓને નબળી ગુણવત્તાની જાહેર કરી છે. સાથે જ આ દવાઓને માર્કેટમાંથી પાછી ખેંચી લેવાનો આદેશ કરાયો છે. CDSCO એ દવાના બેચ નંબર સાથે 48 દવાના નામ જાહેર કર્યાં છે. સાથે જ તેની એક્સપાયરી પણ જાહેર કરી
Sep 23,2023, 10:20 AM IST
CDSCO
ટેસ્ટમાં ફેલ થઈ 48 દવાઓ.. શું તમે પણ આ દવાઓનો કરી રહ્યા છો ઉપયોગ? કરી લેજો ચેક
તમામ ડ્રગ ઈન્સ્પેક્ટરને ફાર્મા કંપનીઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓને બજારમાંથી પાછી ખેંચી લેવાની પણ વાત થઈ છે.
Apr 27,2023, 16:35 PM IST
DCGI
હવે બજારમાં વેચાણમાં ઉપલબ્ધ થશે Covishield અને Covaxin, આટલી હો શક છે કિંમત
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ એન્ટિ-કોવિડ-19 રસીઓ કોવિશિલ્ડ( Covishield) અને કોવેક્સિન (Covaxin) ના નિયમિત બજારમાં વેચાણની મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રએ તેની જાણકારી આપી છે.
Jan 27,2022, 16:04 PM IST
Corbevax
દેશમાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે એક જ દિવસમાં લેવાયા 3 મહત્વના નિર્ણય
કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની એક દવા અને બે નવી રસીને મંજૂરી આપી દીધી છે.
Dec 28,2021, 12:18 PM IST
Coronavirus
ભારતમાં જલદી આવશે બાળકો માટેની કોરોના રસી, આ મોટી કંપનીએ માંગી ટ્રાયલની મંજૂરી
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણ અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક સારા સમાચાર છે. જલદી દેશમાં બાળકો માટેની રસી(Corona Vaccine for Children) આવી શકે છે.
Aug 20,2021, 12:05 PM IST
Corona vaccine
આ કોરોના રસીનો ફક્ત એક જ ડોઝ પૂરતો!, ભારતમાં જલદી મળી શકે છે આ રસીને મંજૂરી
જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસીને જો ઉપયોગ માટે મંજૂરી મળી જશે તો તે સિંગલ ડોઝવાળી પહેલી રસી હશે.
Aug 6,2021, 18:32 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા