chandigarh

'ફ્લાઈંગ શીખ' મિલ્ખા સિંહ પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર

મિલ્ખા સિંહે શુક્રવારે રાત્રે 11.30 કલાકે ચંડીગઝની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષીય મિલ્ખા સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા. 
 

Jun 19, 2021, 06:02 PM IST

Kangana ranaut એ ભાઈ-બહેનોને આપી આટલા કરોડની ભેટ, ચંદીગઢમાં ખરીદ્યા 4 ફ્લેટ

Kangana ranaut gifts 4 flats to rangoli chandel and other cousins: કંગના રનૌતે પોતાની બહેન રંગોલી ચંદેલ, ભાઈ અક્ષત અને બે અન્ય કઝિન્સને ફ્લેટ ગિફ્ટ કર્યા છે. આ ફ્લેટ્સ હજુ અન્ડર કંસ્ટ્રક્શન છે અને વર્ષ 2023 સુધી બની તૈયાર થઈ જશે. 

Feb 2, 2021, 10:18 PM IST

ચંડીગઢ PGI માં કોરોના દર્દીઓ પર કરવામાં આવી કુષ્ટ રોગની દવાનું ટ્રાલય, પરિણામ સારુ પણ...

દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલા સંક્રમણ વચ્ચે ચંડીગઢ પીજીઆઇથી શનિવારે રાહતના સમાચાર આવ્યા છે. ચંડીગઝ પીજીઆઇમાં કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓ અંગે કુષ્ટ રોગની દવા માઇકોવૈક્ટેરિયમ ડબ્યુ વૈક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું. તમામ દર્દીઓના સ્વાસ્થયમાં સુધારો જોવા મળ્યો છે. રાહતની વાત એ પણ છે કે, તેમને કોઇ પણ સાઇડ ઇફેક્ટ એટલે કે દુષ્પ્રભાવત જોવ નથી મળ્યો.  જો કે ચંડીગઢ પીજીઆઇનાં સીનિયર ડોક્ટરે કહ્યું કે, હાલ શરૂઆત છે, એટલા માટે કંઇ પણ કહેવું ઉતાવળ ગણાશે. 

Apr 26, 2020, 01:09 AM IST

Kashvee Gautam: કાશવી ગૌતમે વન ડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, બની પ્રથમ મહિલા ક્રિકેટર, ICC એ પણ કરી સલામ

Kashvee Gautam: કાશવી ગૌતમ પ્રથમ મહિલા ક્રિકેટર બની છે કે જેણે એક જ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 16 વર્ષિય આ ક્રિકેટર કાશવી ગૌતમે U-19 વન ડે ટ્રોફી મેચમાં હેટ્રીક સાથે 10 વિકેટ લેવાની સિધ્ધિ મેળવી છે.

Feb 26, 2020, 01:17 PM IST

ગ્રાહક પાસેથી કેરી બેગના વસૂલ્યા આટલા રૂપિયા, બિગ બજારને ફટકાર્યો 11,500 રૂપિયાનો દંડ

કંઝ્યૂમર ફોરમે (Consumer forum) બિગ બજાર (Big Bazaar) પર ગ્રાહક પાસેથી કેરી બેગ માટે અલગથી પૈસા વસૂલવા પર દંડ ફટકાર્યો છે. ફોરમ વિભાગે બિગ બજાર (Big Bazaar) ને દસ હજાર રૂપિયા કંઝ્યૂમર લીગલ એડ એકાઉન્ટમાં જમા કરાવવાની સાથે ફરિયાદકર્તાને 500 રૂપિયાનો કેસ ખર્ચ આપવાનો આદેશ આપ્યો છે.

Nov 28, 2019, 11:20 AM IST

આ શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તો થશે 5 વર્ષની જેલ, ભરવો પડશે 1 લાખ દંડ

સિંગલ યૂઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ બેનને લઇને લોકોને જાગૃત કરવા માટે પ્રોટોકોલ ગાઇડલાઇન પણ વહેંચવામાં આવી છે, જેથી લોકોને ખબર પડે કે પ્લાસ્ટિકની કઇ વસ્તુના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે અને કઇ વસ્તુ પર 3 મહિના બાદ બેન લાગશે. 

Oct 3, 2019, 02:18 PM IST

રાહુલ બોઝનાં 442નાં 2 કેળાની થશે તપાસ, ડેપ્યુટી કમિશ્નરે આપ્યા આદેશ

જો કે 442 રૂપિયાનાં માત્ર બે કેળા સામે કમિશ્નરને કોઇ વાંધો નથી તેમને વાંધો માત્ર એટલો જ છે કે જીએસટી કેમ લગાવ્યો ?

Jul 25, 2019, 05:52 PM IST

કોંગ્રેસે કર્યા 20 ઉમેદવારના નામ જાહેર, ચંડીગઢથી પવન બંસલને મળી ટિકિટ

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019ને લઇ મંગળવાર મોડી રાત્રે 20 ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી. તેમાં સૌથી મુખ્ય નામ પૂર્વ મુખ્યમંત્રી પવન બંસલનું છે. કોંગ્રેસે ફરીથી એકવાર તેમને ચંડીગઢથી મેદાનમાં ઉતાર્યા છે.

Apr 3, 2019, 08:08 AM IST

પ્લેનમાં હજારો ફુટ ઉંચાઇ પર યાત્રીની છાતી પર પડ્યો બ્લેક કોબ્રા, પછી શું થયું ?

ચંડીગઢથી મુંબઇ જઇ રહેલી ઇંડિગોના વિમાનમાં અચાનક યાત્રી પર બ્લેક કોબરા પડ્યો, વિમાન કંપની અને કર્મચારીઓનું આશ્ચર્યજનક વર્તન

Aug 5, 2018, 07:53 PM IST

સ્વચ્છતા સર્વેમાં ઈન્દોર બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર, ઝારખંડ સર્વશ્રેષ્ઠ રાજ્ય

નવી દિલ્હીઃ સરકારના સ્વચ્છતા સર્વેમાં ઈન્દોર ફરી એકવખત સૌથી સ્વચ્છ શરેહ બનીને સામે આવ્યું છે. ત્યારબાદ સફાઇના મામલે ભોપાલ અને ચંદીગઢ ક્રમશઃ બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. ગત વર્ષએ પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોર અને ભોપાલ પ્રથમ અને બીજા નંબરે હતા. 

May 16, 2018, 08:19 PM IST

રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા કામના માટે છે આ ન્યૂઝ

જો તમે આ ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે આ સમાચાર કામના છે. ચંદીગઢ એરપોર્ટને સમારકામ માટે 31 મે (શનિવાર) સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. 

May 13, 2018, 10:30 AM IST