cji

લખીમપુર ખીરી હિંસામાં સુપ્રીમ કોર્ટે લીધો સુઓમોટો, ગુરૂવારે સુનાવણી કરશે CJI ની બેંચ

લખીમપુર ખીરી હિંસાના પડઘા દેશભરમાં પડી રહ્યાં છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. હવે ગુરૂવારે સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે સુનાવણી કરશે. 

Oct 6, 2021, 09:52 PM IST

Pegasus spyware: પેગાસસ કાંડ પર CJIએ કહ્યુ- જો રિપોર્ટ સાચા તો આરોપ ગંભીર, સિબ્બલે કહ્યુ- કેન્દ્રને નોટિસ ફટકારે કોર્ટ

ચીફ જસ્ટિસે કહ્યુ- અમે જાણીએ છીએ કે આ એક ગંભીર વિષય છે. પરંતુ એડિટર્સ ગિલ્ડને છોડી બધી અરજી અખબાર પર આધારિત છે. તપાસના આદેશ આપવા માટે કોઈ મજબૂત આધાર જોવા મળી રહ્યો નથી. 
 

Aug 5, 2021, 01:05 PM IST

CBSE Board Exams 2021: ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરાવવાની માંગ સાથે 300 વિદ્યાર્થીઓએ CJIને લખ્યો પત્ર

વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું કે, કોરોના મહામારી વચ્ચે સીબીએસઈ તરફથી ભૌતિક રૂપ (ઓફલાઇન) થી પરીક્ષાના આયોજનના નિર્ણય પર પ્રતિબંધ લગાવવામાં આવે. 

May 25, 2021, 07:42 PM IST

જસ્ટિસ NV Ramana બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ અપાવી શપથ

સીજેઆઇના રૂપમાં જસ્તિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022 સુધી હશે. 17 ફેબ્રુઆરી 2014ના રોજ સુપ્રીમ કોર્ટમાં પોતાના પ્રમોશનથી પહેલાં જસ્ટિસ રમના દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.

Apr 24, 2021, 01:56 PM IST

Justice N V Ramana દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે લેશે શપથ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ 23 એપ્રિલના રોજ રિટાયર થાય છે. જસ્ટિસ એનવી રમન્ના 24મી એપ્રિલથી કાર્યભાર સંભાળશે. તેઓ ચીફ જસ્ટિસ તરીકે એક વર્ષ અને ચાર મહિના કાર્યરત રહેશે. 

Apr 6, 2021, 11:27 AM IST

ખેડૂત પરિવારમાંથી આવતા Justice N V Ramana હશે આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા

ભારતના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કેન્દ્ર સરકારને એન વી રમન્નાને પોતાના ઉત્તરાધિકારી અને દેશના 48માં ચીફ જસ્ટિસ બનવાની ભલામણનો પત્ર મોકલી દીધો છે. પરંપરા મુજબ જસ્ટિસ બોબડેએ વિધિ અને ન્યાય મંત્રાલયને પત્ર લખ્યો છે. 

Mar 24, 2021, 02:11 PM IST

જામિયા-AMU હિંસા: સુપ્રીમમાં દોડી આવેલા અરજીકર્તાઓની CJIએ બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું? 

નાગરિકતા કાયદા વિરુદ્ધ જામિયા અને એએમયુમાં થયેલા વિરોધ પ્રદર્શન સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સુપ્રીમમાં અરજીઓ દાખલ થઈ હતી જેના પર આજે સુનાવણી થઈ. 

Dec 17, 2019, 04:21 PM IST

હૈદરાબાદ એન્કાઉન્ટર: CJIનું મોટું નિવેદન, 'બદલાની ભાવનાવાળો ન્યાય પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી બેસે છે'

Hyderabad Encounter: આ મામલે હવે ભારતના CJI શરદ અરવિંદ બોબડેએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે જો બદલાના ઈરાદે કરવામાં આવ્યું હોય તો તે ન્યાય ક્યારેય ન્યાય હોઈ શકે નહીં. જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો ન્યાય પોતાનું ચરિત્ર ગુમાવી બેસે છે. CJIએ જો કે સીધો કોઈ ઘટનાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ તેમના આ નિવેદનને હૈદરાબાદ એન્કાઉન્ટર સાથે જોડીવામાં આવી રહ્યું છે. 

Dec 7, 2019, 04:39 PM IST

જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, 47મા CJI બન્યા

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad arvind bobde) એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના 47મા ચીફ જસ્ટિસ (CJI)ના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) તેમને શપથ અપાવ્યા હતા. ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ લગભગ 17 મહિનાનો હશે, તે 23 એપ્રિલ 2021ના રોજ નિવૃત થશે. 

Nov 18, 2019, 10:32 AM IST

અયોધ્યા કેસ પછી 3 દિવસમાં આ 4 મહત્વના ચૂકાદા સંભળાવશે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ

આ અઠવાડિયે સોમવાર અને મંગળવારના રોજ ગુરૂનાનક જયંતિ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં રજા છે. 16 અને 17 નવેમ્બર શનિ-રવિની રજા આવે છે. આ કારણે મુખ્ય ન્યાયાધિશને ચૂકાદો સંભળાવા માટે માત્ર 13, 14 અને 15 નવેમ્બર એમ ત્રણ જ દિવસ મળવાના છે. 
 

Nov 12, 2019, 04:47 PM IST

Ayodhya Verdict : 929 પાનાનાં ચુકાદામાં 5માંથી એક જજે ઉમેર્યા હતા 116 પાનાં, જાણો શું છે ખાસ..

આમ, સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો કુલ 1045 પાનાંનો થયો છે. જેમાં 116 પાનામાં હિન્દુ ધર્મની શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે.

Nov 10, 2019, 12:09 AM IST

જસ્ટિસ બોબડે બનશે સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ, 18 નવેમ્બરે લેશે પદના શપથ

રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના જજ એસએ બોબડેને સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યા છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બર 2019ના રોજ ચીફ જસ્ટિસ પદના શપથ લેશે. જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટમાં હાલ ચીફ જસ્ટિસ બાદ સૌથી વરિષ્ઠ જજ છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમનો કાર્યકાળ 18 મહિનાનો રહેશે. તેઓ 23 એપ્રિલ 2021 સુધી મુખ્ય ન્યાયાધીશના પદ પર રહેશે. 

Oct 29, 2019, 11:14 AM IST

રંજન ગોગોઈ બાદ આ ન્યાયમૂર્તિ બનશે આગામી CJI, કાયદા મંત્રાલયને કરાઈ ભલામણ 

સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi)એ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad Arvind Bobde)ને આગામી CJI બનાવવાની ભલામણ કાયદા મંત્રાલયને મોકલી છે.

Oct 18, 2019, 11:36 AM IST

મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા નકશો ફાડવાની ઘટનાઃ હિન્દુ સેનાએ CJIને લખ્યો પત્ર

અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી. 

Oct 17, 2019, 05:21 PM IST

અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પુરી થઈ શકે છે સુનાવણી, CJIએ આપ્યા સંકેત

મહંત સુરેશ દાસ તરફથી દલીલ રજુ કરતા વકીલ કે. પરાસરને સુપ્રીમમાં કહ્યું કે, અયોધ્યામાં 50-50 મસ્જિદ આવેલી છે, જ્યાં મુસ્લિમો નમાજ પઢી શકે છે, પરંતુ હિન્દુઓ ભગવાન રામનું જન્મસ્થળ કેવી રીતે બદલી શકે? 
 

Oct 15, 2019, 06:31 PM IST

SCએ ફારુક અબ્દુલ્લાની અટકાયત અંગેની અરજી ફગાવી, CJIએ કહ્યું-'હવે આ કેસમાં કઈ બાકી નથી'

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાના આરોપવાળી MDMK નેતા વાઈકોની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

Sep 30, 2019, 01:45 PM IST

કલમ 370: જરૂર પડી તો હું પોતે કાશ્મીર જઈશ: CJI રંજન ગોગોઈ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવવા સંબંધિત એક અરજી પર સુનાવણી  કરતા આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી.

Sep 16, 2019, 01:40 PM IST

ઉન્નાવ રેપ કેસ: આરોપી MLA કુલદીપ સેંગરને BJPએ પાર્ટીમાંથી કર્યો સસ્પેન્ડ

યુપી પોલીસે પીડિતાના કાકાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ સેંગર સહિત અન્ય લોકો પર હત્યાનો કેસ નોંધ્યો, પરંતુ પીડિત પરિવાર અને વિપક્ષની માગના કારણે ભાજપે ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.

Jul 30, 2019, 02:41 PM IST

ઉન્નાવ રેપ કેસ: પીડિતાએ અકસ્માત પહેલા CJIને લખ્યો પત્ર, કરી હતી આ માગ

ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલે નવા મોમલો સામે આવ્યો છે. અકસ્માત પહેલા રેપ પીડિતા અને તેની માતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને આરોપી દ્વાર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે

Jul 30, 2019, 02:20 PM IST

CJI એ અલ્હાબાદ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસને હટાવવા PM મોદીને લખ્યો પત્ર

અલ્હાબાદ હાઇકોર્ટે જસ્ટિસ એસ. એન શુક્લાને એક આંતરિક તપાસ સમિતી દ્વારા કદાચારનાં દોષીત સાબિત થયા બાદ મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) રંજન ગોગોઇએ વડાપ્રધાનને પત્ર લખીને તેમને હટાવવાની કાર્યવાહી ચાલુ કરવાની અપીલ કરી

Jun 23, 2019, 10:03 PM IST