Get Rid of Mud Stains from Cloths: વરસાદ પછી રસ્તા પર થયેલા કિચડના છાંટા કપડા પર ઉડે ત્યારે તેના ડાઘ કપડા પર પડી જાય છે. કિચડના છાંટા ઉડ્યા પછી દેખાતા ડાઘ સાફ કરવા માટે બેકિંગ સોડા, લીંબુ અને વિનેગર ઉપયોગી સાબિત થાય છે. ચાલો જાણીએ ડાઘ કાઢવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કઈ રીતે કરવો.
Hard Water Stain Removal Hacks: તમારા ઘરના બાથરુમ અને રસોડાના નળ પર ક્ષારના કારણે ડાઘ પડી ગયા હોય તો તેને સાફ કરવા માટે તમે આ ઉપાયો અપનાવો. આ ઉપાયની મદદથી નળ પરથી ડાઘ સરળતાથી નીકળી જાય છે.
Cleaning Hacks: બારીમાં જે ગ્રીલ અને રેલિંગ લગાવેલી હોય તેની સફાઈ સૌથી મુશ્કેલ લાગે છે. પરંતુ આ કામ એકદમ સરળ રીતે થઈ શકે છે. જો તમને આ સીક્રેટ વિશે ન ખબર હોય તો ચાલો તમને જણાવીએ દઈએ બારીની ગ્રીલ સાફ કરવાનું મુશ્કેલ લાગતું કામ સરળતાથી કઈ રીતે કરવું ?
Get Rid Of Sink Drain Flies: રસોડાની સિંકની નીચે દિવાલ પર અને સિંકની અંદર બ્રાઉન રંગની ઝીણી ઝીણી માખીઓ ચોંટેલી રહેતી હોય છે. આ માખીઓને ડ્રેઇન ફ્લાઈસ કહેવાય છે. એટલે કે ગટરની માખીઓ. આ માખીઓનો સફાયો કરવો જરૂરી હોય છે નહીં તો તે બીમારી ફેલાવે છે. આ માખીઓથી છુટકારો મેળવવાની રીત જાણી લો.
Cleaning Hacks: ફ્રીજની સફાઈની સાથે ફ્રીજના દરવાજામાં જે રબ્બર હોય છે તેને સાફ કરવું પણ જરૂરી છે. આ રબ્બરમાં ધૂળ, કચરા અને ફુગ જામી જાય છે. ફ્રીજના દરવાજાના રબ્બરને ફટાફટ કેવી રીતે સાફ કરવું અને તેમાંથી કચરો કેવી રીતે કાઢવો આજે જાણીએ.
Cleaning Hacks: માટીના વાસણને સ્ટીલના વાસણની જેમ ઘસી ઘસીને સાફ કરી શકાતા નથી. રસોઈ માટે જો માટીના વાસણનો ઉપયોગ કર્યો હોય તો પછી તેને સાફ કઈ રીતે કરવું ચાલો જાણીએ.
Cleaning Hacks: ઘરમાં ઘી બનાવ્યા પછી ગૃહિણીઓની સૌથી મોટી કસોટી શરુ થાય છે. આ કસોટી ઘી બનાવ્યું હોય તે વાસણ સાફ કરવાની. ઘી બનાવતી વખતે તપેલું હોય કે કડાઈ નીચેથી બળી જાય છે, વાસણ ચીકણા થઈ જાય છે. ઘી કર્યા પછી બળેલા અને અતિશય ચીકણાં થયેલા વાસણ કેવી રીતે સાફ કરવા જોઈએ ચાલો જાણીએ.
Washing Machine Cleaning Hacks: ફ્રંડ લોડ વોશિંગ મશીનનો ઉપયોગ કરતાં હોય તેમના માટે આજે ઉપયોગી જાણકારી આપીએ. આજે તમને ઘરે જાતે વોશિંગ મશીનની સર્વિસ કરવાના સિંપલ સ્ટેપ્સ વિશે જણાવી દઈએ. આ સ્ટેપ્સ ફોલો કરી મશીન ક્લીન કરી લેશો તો સર્વિસ કરાવવા કોઈને બોલાવવા નહીં પડે.
Cleaning Hacks: બાળકો હોળી રમીને ઘરે આવે એટલે મમ્મીઓનું ટેન્શન તેમના કપડાને જોઈને વધી જાય. બાળકો એવી રીતે ધુટેળીમાં રંગથી રમે કે તેમણે પહેરેલા કપડા સાફ થશે કે નહીં તેવી ચિંતા વધી જાય છે. તો આ વર્ષે આવી ચિંતા કરતાં નહીં. કારણ કે રંગવાળા કપડા કેવી રીતે ધોવા તેનો નુસખો તમને જણાવી દઈએ. આ નુસખો 100 ટકા કામ કરશે.
Cleaning Hacks: શાક અને ફળનો ઉપયોગ કરતાં પહેલા તેને પાણીથી સાફ કરવામાં આવે છે. પરંતુ કેટલાક ફળ અને શાકભાજીને થોડી સેકન્ડ માટે નળ નીચે રાખી ધોઈ લેવાથી તેના પરના હાનિકારક કેમિકલ સાફ થતા નથી. શાક અને ફળ પર લાગેલી ગંદકી અને કેમિકલ સાફ કરવા માટે શાકને ખાસ રીતે સાફ કરવા જરૂરી છે. આ રીતે કઈ છે ચાલો જાણીએ.
Lifehacks: નળ પર જામેલા પાણીના સફેદ ડાઘ અને ક્ષારને સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી શકો છો. એલ્યુમિનિયમ ફોઈલના એક ટુકડાથી નળ નવા હોય તેવા સાફ થઈ જશે. તો ચાલો જાણીએ કેવી રીતે નળની સફાઈ કરવી.
Cleaning Hacks: ચાની ગરણીનો ઉપયોગ દિવસમાં 2, 3 વખત થતો હોય છે જેના કારણે તેની જાળીમાં ધીરેધીરે બ્લોકેજ થવા લાગે છે અને ગરણી કાળી દેખાવા લાગે છે. આજે તમને ચાની ગરણીની બ્લોક થયેલી જાળીને સાફ કરવાની સરળ રીત જણાવીએ. જેનાથી 1 મિનિટમાં ગરણી સાફ થઈ જશે.
Cleaning Hacks For Moms: ઘરમાં નાનું બાળક હોય ત્યારે ઘરની દિવાલો સાફ રહે તે શક્ય નથી. બાળકો ક્યારેક પેન્સિલથી દિવાલ પર લખાણ કરે છે તો ક્યારેય કલર વડે ચિત્રકામ કરે છે. બાળકોના આવા પરાક્રમ પર તેના પર ગુસ્સો નથી કરી શકાતો પરંતુ દિવાલ પર પડેલા ડાઘને આ ટ્રિક્સ અપનાવી સરળતાથી સાફ કરી શકાય છે.
Oil Stains Removal Hack: ઘરમાં ડાયનિંગ ટેબલ લાડકાનું હોય તો તેના પર વારંવાર તેલના ડાઘ થતા હોય છે. તેલના ડાઘ જો તુરંત સાફ કરવામાં ન આવે તો તે લાડકાની અંદર ઉતરી જાય છે અને તેના કારણે લાડકાની ચમક ખરાબ થઈ જાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે આજે તમને 3 સ્ટેપ ક્લીનિંગ હૈક્સ જણાવીએ જેની મદદથી તમે લાડકાના ફર્નીચર પરથી તેલને સાફ કરી શકો છો.
Cleaning Hacks: બાથરુમની ટાઈલ્સ પર જામેલો મેલ અને સાબુના ડાઘને કાઢવા મુશ્કેલ કામ લાગે છે. નોર્મલ સફાઈથી આ ડાઘ જતા નથી. તેને દુર કરવા માટે ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જે ટાઈલ્સ પર જામેલા મેલને ઢીલો કરી ફટાફટ સાફ કરી શકે છે.
Jacket Cleaning Tips: શિયાળામાં પહેરાતા પફર જેકેટ સાફ કેવી રીતે કરવા તે મોટાભાગના લોકો જાણતા નથી. આજે તમને સરળ રીત જણાવીએ જેને અપનાવી જેકેટ સાફ કરશો તો જેકેટ નવું હોય એમ ચમકી જશે અને વર્ષો સુધી એવું ને એવું રહેશે.
Bathroom Bad Smell Removal: બાથરુમની સફાઈ રોજ થતી હોય તો પણ ઘણીવાર વાસ આવતી હોય છે, આ વાસનું કારણ ભેજ અને બેક્ટેરિયા હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે તમે માસીચ અને ચારકોલ પાવડરનો યુઝ કરી શકો છો.
Mattress Cleaning Tips: બેડશીટ તો દરેક ઘરમાં થોડા થોડા દિવસે બદલાઈ જતી હોય છે. પરંતુ ગાદલાની સફાઈ થતી નથી. વર્ષોથી બેડ પર સેટ થયેલા ગાદલા ધૂળ ખાતા હોય છે. આ ગાદલા સાફ કરવાની રીત અને તેના પર ડાઘ કાઢવાની જોરદાર રીત આજે તમને જણાવીએ.
Mirror Cleaning Hacks: ઘરના બાથરુમમાં લગાવેલો અરીસો ઝડપથી ખરાબ થઈ જતો હોય છે. અરીસા પર ક્ષારવાળા પાણીના ડાઘ પડી જાય છે. જો તેને સાફ કરવામાં ન આવે તો અરીસો બગડી જાય છે. આજે તમને બાથરુમના અરીસા પર દેખાતા સફેદ ડાઘ કાઢવાની સૌથી સરળ રીત જણાવી દઈએ. આ ટ્રીકની મદદથી 5 મિનિટમાં અરીસો સાફ થઈ જશે.
Cleaning Hacks: સ્લાઈડિંગ ડોર અને વિંડોના કાચ તો સરળતાથી સાફ થઈ જાય છે પરંતુ તેના ટ્રેકમાં જામેલી ધૂળ અને કચરો સાફ કરવા મુશ્કેલ કામ લાગે છે. આ મુશ્કેલ કામને સરળ બનાવવું હોય તો એકવાર સફાઈ કરવાની આ રીત ટ્રાય કરજો.
Cleaning Hacks: રસોડામાં પ્લેટફોર્મ ઉપરની ટાઈલ્સ અને સિંક ઉપરની ટાઈલ્સ સૌથી વધારે ખરાબ થતી હોય છે. અહીં તેલ, મસાલાના ડાઘ સૌથી વધુ દેખાતા હોય છે. તેને સાફ કરવાના સરળ ઘરેલુ નુસખા આજે તમને જણાવીએ જેની મદદથી તમે ટાઈલ્સ ઝડપથી સાફ કરી શકશો.
Kitchen Hacks: આજે તમને 4 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને લગાડવાથી તવાની કિનારી પર અને તળીયે જમા થયેલો કાળો મેલ, મેશ અને તેલની ચિકાશ બધું જ સાફ થઈ જશે. વર્ષો જુનુ વાસણ પણ નવું હોય એવું ચમકવા લાગશે.