committed suicide

સુરત: મહિલા વકીલે ફાંસો ખાઇને આપઘાત કર્યો, આત્મહત્યા પહેલા ફોન ફોર્મેટ થયો

શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે પોલીસ તપાસમા મહિલાનો ફોન ફોર્મેટ કરેલો હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ આપઘાતનું કારણ પણ અકબંધ છે. અમરોલી વિસ્તારમાં આવેલી શ્લોક રેસિડેન્સીમાં ધૃતિ રસિક કથીરિયા પરિવાર સાથે રહેતી હતી અને વકીલાતનો અભ્યાસ કરતી હતી. 

Aug 1, 2020, 07:05 PM IST

મહેસાણા: તારંગા હીલ પર 3 વર્ષનાં બાળક સહિત મહિલા અને પુરૂષે આત્મહત્યા કરી

સતલાસણા તાલુકાના તારંગા ડુંગર નજીક પરિણીતાએ 3 વર્ષના દીકરા અને પ્રેમી સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ખેરાલુ તાલુકાના પ્રેમી પંખીડાએ આજે રીક્ષામાં તારંગા ડુંગર પહોંચ્યા હતા. ત્યાર બાદ દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ મુદ્દે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Jul 30, 2020, 11:51 PM IST

વડોદરા: આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા યુવાને સુશાંત સિંહની જેમ ઇન્સ્ટા પોસ્ટ મુકી આત્મહત્યા કરી

શહેરના ગોત્રી વિસ્તારમાં અમેરિકાની એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાતનુ કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પહેલા પોતાની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એકના એક પુત્રએ આત્મહત્યા કરતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું. પાંચ મહિના પછી ડિસેમ્બરમાં તેના લગ્ન પણ હતા.

Jul 9, 2020, 11:02 PM IST

હું જાઉ છું મારા પરિવારનું ધ્યાન રાખજો, કોરોનાએ પરોક્ષ રીતે વેપારીનો ભોગ લીધો

કોરોનાએ વધારે એક પરોક્ષ રીતે જીવ લીધો છે. વાયરસનાં કારણે લાગેલા લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ છે. જેના માટે વેપાર-ઉદ્યોગ બંધ રહેતા મોટા ભાગનાં વેપારીઓની સ્થિતી વિપરિત છે. તેવામાં આર્થિક ચક્ર જ ફસાયેલું છે. જેના કારણે વેપારીઓને ન તો ક્યાંયથી પૈસા આવે છે કે ન તો તેઓ ચુકવી શકે છે. જો કે સુરતનાં વેપારી માટે આ આર્થિક બોજો અસહ્ય બનતા તેણે રસ્તો ટુંકાવ્યો હતો. 

Jun 1, 2020, 11:35 PM IST

વડોદરા: સાવલીની મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા ચકચાર, કારણ અકબંધ

સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સાવલી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. ઉપરાંત તેના પરિવારનાં લોકોને પણ જાણ કરવમાં આવી છે.

May 14, 2020, 07:31 PM IST

સુરત: પોલીસે લોકડાઉનનાં નિયમોનું ભંગ કરનારને ઉઠક બેઠક કરાવતા, વેપારીની આત્મહત્યા

કોરોના વાયરસને પગલે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જો કે સોશિયલ ડિસ્ટન્સ નહી રાખતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાનાં દુકાનદારની પોલીસે ધરપકડ કરી હતી. તેમને ઘરની નજીક ઉઠક બેઠક કરાવી હતી. 4 હજાર રૂપિયા લઇને જામીન પર છોડ્યો હતો. જો કે આ બાબતે તેમને ખુબ જ લાગી આવ્યું હતું. આખરે તેમણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી  લેતા ચકચાર મચી જવા પામી છે.

May 12, 2020, 11:45 PM IST

રાજકોટમાં બીડી નહી મળવાનાં કારણે 95 વર્ષીય વૃદ્ધે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી

રાજકોટનાં એક આધેડે ઘરનાં રૂમમાં ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે. કુંવરજીભાઇ નામનાં વ્યક્તિએ પોતાનાં ઘરના રૂમમાં કાંધીના લોખંડના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે જાણ થતા ગામના સરપંચ સંજય પીપળીયા સહિતના લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

May 11, 2020, 11:48 PM IST
Protest By Families In Kagdapith Police Station Youth Committed Suicide PT8M39S

અમદાવાદ: કસ્ટોડિયલ ડેથ મામલે પરિવારજનોનો બેનર સાથે વિરોધ

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં યુવકના આત્મહત્યા મામલે યુવકની ઉંમર અંગે પ્રશ્નાર્થ પરિવાર જનોના જણાવ્યા મુજબ યુવક સગીર છે. પોલીસ કંટ્રોલ મેસેજના આધારે યુવકને પોલીસ સ્ટેશન લાવી હતી. પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. પોસ્ટમોર્ટમ બાદ પરિવાર દ્વારા મૃતદેહ પોલીસ સ્ટેશન લઈ જવામા આવશે.

Feb 25, 2020, 09:00 PM IST
Youth Committed Suicide In Ahmedabad Kagdapith Police Station PT3M15S

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત, જુઓ CCTV ફૂટેજ

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં યુવકના આત્મહત્યા મામલે યુવકની ઉંમર અંગે પ્રશ્નાર્થ પરિવાર જનોના જણાવ્યા મુજબ યુવક સગીર છે. પોલીસ કંટ્રોલ મેસેજના આધારે યુવકને પોલીસ સ્ટેશન લાવી હતી. પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. પોસ્ટમોર્ટમ બાદ પરિવાર દ્વારા મૃતદેહ પોલીસ સ્ટેશન લઈ જવામા આવશે.

Feb 25, 2020, 06:25 PM IST

પતિ પુલાવ લઇને મોડો પહોંચતા યુવતીએ આત્મહત્યા કરી લીધી

અલકાપુરી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. જો કે આ આત્મહત્યા પાછળનું કારણ ખુબ જ વિચિત્ર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઇદડા પુલાવ લેવા માટે ગયેલો પતિ વહેલો ઘરે નહી આવતા રિસાયેલી પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ તો કારણ જાણીને પોલીસ પણ ચોકી ઉઠી છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ આદરવામાં આવી છે. 

Feb 16, 2020, 06:25 PM IST
Woman Committed Suicide On Railway Track In Kheda PT5M

ખેડા: રેલ્વે ટ્રેક પર મહિલાનો આપઘાત, મળી સુસાઇટ નોટ

ઠાસરા પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર મહિલા આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. મૃતક મહિલા પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં આણંદ ગ્રામ્ય પોલીસ અને અન્ય ત્રણ વ્યક્તિઓ દ્વારા ટોર્ચર કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Feb 7, 2020, 09:15 PM IST
Architecture Student Committed Suicide In Rajkot PT5M23S

રાજકોટમાં આર્કિટેકનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનો આપઘાત, મળી સુસાઇટ નોટ

રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. માત્ર વીસ વર્ષની આ વિદ્યાર્થીની આર્કિટેક્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ વિદ્યાર્થીનીના સુસાઇડ પછી તેની સુસાઇડ નોટ પણ મળી આવી છે.

Feb 6, 2020, 06:30 PM IST
Settlement Of Rabari Samaj Movement In Junagadh PT16M20S

જૂનાગઢમાં રબારી સમાજના આંદોલનનું સમાધાન, જુઓ Video

જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રોષે ભરાયેલા રબારી સમાજને સમજાવવા માટે પોરબંદર અને જૂનાગઢના સાંસદ દોડી આવ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. રબારી સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પોરબંદરના સાંસદ અને જુનાગઢ સાંસદ સાથે ધર્મગુરુઓની હાજરીમાં મુખયમંત્રી સાથે ટેલીફોનીક ચર્ચા થયા બાદ આંદોલનનું સામાધાન થયું હતું.

Jan 18, 2020, 04:55 PM IST
Politics On Junagadh LRD Examiner Father Death Case PT8M11S

જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રાજકારણ ગરમાયું

જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રોષે ભરાયેલા રબારી સમાજને સમજાવવા માટે પોરબંદર અને જૂનાગઢના સાંસદ દોડી આવ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની પ્રયત્ન કર્યો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા પ્રયત્ન કર્યો હતો.

Jan 18, 2020, 03:50 PM IST
CM Vijay Rupani's Big Statement On Junagadh LRD Examiner Father Death Case PT12M37S

જૂનાગઢ આપઘાત કેસને લઇ મુખ્યમંત્રી વીજય રૂપાણીનું મોટું નિવેદન

જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં પુત્રોને થયેલ અન્યાયને લઈને આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એલઆરડીમાં પાસ થયા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન મુદ્દે બન્ને પુત્રોને અન્યાય થતા આધેડને લાગી આવ્યું હતું. મ્યાજર હુણ નામના વ્યક્તિએ સરકારી કચેરીમાં જ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો. જ્યાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

Jan 18, 2020, 03:15 PM IST
Rabari Samaj Designers Will Resign From BJP In Junagadh Suicide Case PT7M37S

જૂનાગઢ આપઘાત કેસ: રબારી સમાજના હોદ્દેદારો ભાજપમાંથી આપશે રાજીનામું

જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં પુત્રોને થયેલ અન્યાયને લઈને આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એલઆરડીમાં પાસ થયા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન મુદ્દે બન્ને પુત્રોને અન્યાય થતા આધેડને લાગી આવ્યું હતું. મ્યાજર હુણ નામના વ્યક્તિએ સરકારી કચેરીમાં જ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો. જ્યાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

Jan 18, 2020, 12:50 PM IST
BJP Yuva Morcha Pramukh Of Dwarka Resigns PT5M36S

જૂનાગઢ આપઘાત કેસ: ભાજપના યુવા મોરચાના પ્રમુખનું રાજીનામું

જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં પુત્રોને થયેલ અન્યાયને લઈને આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એલઆરડીમાં પાસ થયા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન મુદ્દે બન્ને પુત્રોને અન્યાય થતા આધેડને લાગી આવ્યું હતું. મ્યાજર હુણ નામના વ્યક્તિએ સરકારી કચેરીમાં જ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો. જ્યાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

Jan 18, 2020, 12:50 PM IST
People Together In Junagadh LRD Examiner's Father Death Case PT10M17S

જવાબદાર કોણ? LRD પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યા મામલે મોટી સંખ્યામાં લોકો થયા એકઠા

જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં પુત્રોને થયેલ અન્યાયને લઈને આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એલઆરડીમાં પાસ થયા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન મુદ્દે બન્ને પુત્રોને અન્યાય થતા આધેડને લાગી આવ્યું હતું. મ્યાજર હુણ નામના વ્યક્તિએ સરકારી કચેરીમાં જ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો. જ્યાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

Jan 18, 2020, 11:50 AM IST
Family Refused To Accept Body In Junagadh LRD Examiner's Father Death Case PT6M33S

જૂનાગઢમાં LRD પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યા મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર

જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં પુત્રોને થયેલ અન્યાયને લઈને આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એલઆરડીમાં પાસ થયા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન મુદ્દે બન્ને પુત્રોને અન્યાય થતા આધેડને લાગી આવ્યું હતું. મ્યાજર હુણ નામના વ્યક્તિએ સરકારી કચેરીમાં જ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો. જ્યાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

Jan 18, 2020, 11:45 AM IST
Middle-Aged Man Committed Suicide In Junagadh Government Offices PT6M37S

જૂનાગઢમાં LRD ભરતીમાં અન્યાય થતા સરકારી કચેરીમાં આધેડે કર્યો આપઘાત

જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં પુત્રોને થયેલ અન્યાયને લઈને આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એલઆરડીમાં પાસ થયા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન મુદ્દે બન્ને પુત્રોને અન્યાય થતા આધેડને લાગી આવ્યું હતું. મ્યાજર હુણ નામના વ્યક્તિએ સરકારી કચેરીમાં જ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો. જ્યાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

Jan 17, 2020, 04:10 PM IST