covid 19 positive

બિહારના પૂર્વ CM જીતન રામ માંઝી સહિત તેમના પરિવારના 18 લોકો કોરોના પોઝિટિવ

હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય પ્રવક્તા દાનિશ રિઝવાને સોમવારે જણાવ્યુ કે, છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી અને પરિવારના કેટલાક લોકો શરદી-તાવથી પરેશાન હતા. તેને જોતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. 

Jan 3, 2022, 05:36 PM IST

કરીના કપૂર ખાનનું ઘર BMC એ કર્યું સીલ, અભિનેત્રી ઇન્સ્ટા પર શેર કરી સ્ટોરી

કરીના કપૂર ખાને આજે ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે. પોતાની નોટમાં કરીનાએ લખ્યું- હું કોવિડની ઝપેટમાં આવી છું. મેં ખુદને આઇસોલેટ કરી લીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલ ફોલો કરી રહી છું.
 

Dec 13, 2021, 10:18 PM IST

બોલીવુડની બે મોટી અભિનેત્રી કોરોના પોઝિટિવ, સુપર સ્પ્રેડર હોવાનો ખતરો

બીએમસી સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કરીના કપૂર અને અમૃતા અરોડા સુપર સ્પ્રેડર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને મિત્ર છે અને બોલીવુડના અનેક સિતારાઓ સાથે સતત તેની મુલાકાત થતી રહે છે.

Dec 13, 2021, 04:12 PM IST

ઓડિશામાં સ્કૂલ-કોલેજમાં કોરોના વિસ્ફોટ, 53 વિદ્યાર્થિનીઓ અને 22 વિદ્યાર્થીઓ કોવિડ-19 પોઝિટિવ

રાજ્યમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના કેસ વધીને 10,47,386  થઈ ગયા છે. 70 બાળકો સહિત 212 લોકોના સંક્રમણ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. 

Nov 23, 2021, 07:03 PM IST

SL vs IND: ખતરામાં પડી શકે છે ભારત-શ્રીલંકા સિરીઝ, બેટિંગ કોચ ફ્લાવર કોરોનાથી સંક્રમિત

ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જુલાઈથી વનડે સિરીઝનો પ્રારંભ થવાનો છે. પરંતુ આ પહેલા શ્રીલંકાના બેટિંગ કોચ કોરોનાથી સંક્રમિત થયા છે. 

Jul 8, 2021, 10:55 PM IST

IPL 2021: BCCI ના આદેશ બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ થઈ ક્વોરન્ટાઈન, આ છે કારણ

કોલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ આઈપીએલ-2021 પર સંકટના વાદળો છવાયા છે. 
 

May 3, 2021, 11:34 PM IST

ISSF Shooting World Cup : શૂટિંગ વર્લ્ડ કપમાં ત્રણ શૂટર્સ કોરોના પોઝિટિવ, બે ભારતીય સામેલ

ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘના સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી છે. ત્રણેય શૂટર ટીમ હોટલમાં આઇસોલેશનમાં છે. તેની સાથે રૂમમાં રહેનાર શૂટરોની પણ કોરોના તપાસ બાદ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 
 

Mar 20, 2021, 03:05 PM IST

ENG vs SA: સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત, ત્રણ આઇસોલેટ

સીએસએએ કહ્યું કે, 27 નવેમ્બરથી શરૂ થનારી નિર્ધારિત ઓવરની સિરીઝ પહેલા ખેલાડીઓ અને સગયોગી સ્ટાફને જૈવિક રૂપથી સુરક્ષિત માહોલ (બાયો-સિક્યોર)માં જગ્યા આપતા પહેલા લગભગ 50 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા. 

Nov 19, 2020, 03:10 PM IST

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બહુ જ નજીકના મહિલા સહયોગી હોપ હિક્સ (Hope Hicks) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ વ્હાઈટ હાઉસમાં ખળભળાટ મચી ગયો હતો અને તાબડતોબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ હોમ ક્વોરન્ટિન થયા હતા અને તેમના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા.

Oct 2, 2020, 10:45 AM IST

ભાજપના નેતા ઉમા ભારતીને થયો કોરોના, ઉત્તરાખંડમાં થયા ક્વૉરન્ટીન

પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ઉમા ભારતી કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ટ્વીટમાં ઉમા ભારતીએ લખ્યું છે કે તેમણે પ્રશાસનની ટીમને જાણ કરીને બોલાવ્યા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે એક સ્થાન પર પોતાને ક્વૉરન્ટીન કર્યા છે.

Sep 27, 2020, 08:32 AM IST

ક્રિસ ગેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ, ઉસેન બોલ્ટની બર્થ-ડે પાર્ટીમાં હતો સામેલ

કોરોના વાયરસની તપાસમાં જમૈકાનો સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ નેગેટિવ આવ્યો છે. ગેલે ખુદ આ વાતની જાણકારી આપી છે. ગેલે પાછલા સપ્તાહે ઉસેન બોલ્ટની જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

Aug 25, 2020, 05:55 PM IST

સ્પ્રિન્ટર ચેમ્પિયન ઉસેન બોલ્ટ કોરોના પોઝિટિવ, બર્થડે પાર્ટીમાં કર્યો હતો નિયમોનો ભંગ

જમૈકાના સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોલ્ટમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી પરંતુ તેણે ખુદને આઈસોલેટ કરી લીધો છે. 

Aug 25, 2020, 10:30 AM IST

આ અભિનેત્રી Covid-19 પોઝિટિવ હોવા છતાં આખરે ઘરે પાછી કેમ ફરી?

ટેલિવિઝન અભિનેત્રી મોહિના કુમારી (Mohena Kumari) કોરોના પોઝિટિવ (Covid-19 positive) હોવા છતાં હોસ્પિટલથી ઘરે પાછી ફરી છે. મોહિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં આ વાતની સૂચના આપી અને કહ્યું કે તે અને તેના પરિવારના બાકીના સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત છે અને ઘરમાં જ આઈસોલેશનમાં રહે છે. 

Jun 14, 2020, 10:40 AM IST

એમ્સનાં ડાયરેક્ટરે કહ્યું, કોરોના સાથે જ જીવવાની આદત પાડવી પડશે, જુનમાં હજી કેસ વધશે

દેશમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ તરફ એમ્સનાં નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, જુનનાં મહિનામાં કોરોના વાયરસનાં કેસમાં સૌથી મોટો ઉછાળો આવશે. સાથે જ તેમણે કહ્યું કે, લોકડાઉનનો ફાયદો મળ્યો છે અને લોકડાઉનનાં કારણે કોરોના કેસ વધારે વધ્યા નથી.

May 7, 2020, 05:02 PM IST