created

જો હવે વરસાદ નહી પડે તો વડોદરામાં ભયાનક સ્થિતિનું સર્જન થશે, મેયરે મંત્રીને પત્ર લખ્યો

વરસાદ ખેંચાતા વડોદરા કોર્પોરેશન તંત્ર મુસીબતમાં મુકાયું છે, કેમકે આજવા સરોવરની હાલ સપાટી 212 ફૂટ હોવી જોઇએ, તેની જગ્યાએ ફક્ત 206.3 ફૂટ સુધી પાણીનું લેવલ હોવાથી મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલને પત્ર લખી વિના મૂલ્યે નર્મદાનું પાણી વડોદરાને આપવામાં આવે તેવી માંગ કરી છે.

Aug 23, 2021, 06:36 PM IST

આ કાશ્મીર નથી ગુજરાત છે, વરસાદ આવતા જ સર્જાયું સ્વર્ગીય વાતાવરણ

જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. ત્યારે ગીરનાર અને આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે. ગીરનાર અને આસપાસનાં વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. રોપવે સેવાના કારણે કુદરતી સૌદર્યને નજીકથી માણવા ઇચ્છતા પ્રવાસીઓને વધારે તક મળે છે. 

Jun 21, 2021, 12:38 AM IST

CORONA ને પછાડવા માટે NASA દ્વારા બનાવાયું અમોઘ શસ્ત્ર, ડોક્ટર ઘરે બેઠા કરી શકશે સારવાર

કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેન્ટિલેટરની બુમ પડી છે. પરિણામે માર્કેટમાં વેન્ટીલેટરની અછત ઉભી થઇ છે. જેને ધ્યાને રાખીને નાસા દ્વારા વેન્ટિલેટરની એક ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હાલ આ ડિઝાઇન અનુસારના વેન્ટિલેટર પણ બની રહ્યા છે. 

May 15, 2021, 11:46 PM IST

રસીકરણ માટે તંત્ર પકડાવે છે ઉંધા કાન, બનાવ્યો એવો વિચિત્ર નિયમ કે નાગરિકો હેરાન પરેશાન

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જેમાં જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તાર અને તાણા ગામમાં ધંધા-રોજગાર કરતી વ્યક્તિઓએ કોવિડ નેગેટીવ રીપોર્ટ ધંધાના સ્થળે રાખવો પડશે.જોકે આ જાહેરનામા બાદ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે કલેકટરે આવું જાહેરનામુ બહાર પાડતાં પહેલા વેપારીઓ સાથે પ્રરામશ કરીને જાહેરનામું બહાર પાડવું જોઈતું હતું.

Apr 20, 2021, 08:31 PM IST

કડીમાં નકલી IT અધિકારીઓનાં દરોડા, અચાનક સામાન્ય બાબતમાં ફૂટ્યો ભાંડો પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો

બુડાસણ જી.આઈ.ડી.સીમાં  આવેલ આર.જે.પ્રોટીન્સ નામની તેલના ડબ્બા ભરવાની ફેકટરીમાં શુક્રવાર બપોરના સમયે ચાર જેટલા અજાણ્યા માણસો ઇન્કમટેક્સ અને જી.એસ.ટી.અધિકારીઓ તરીકેની ઓળખ આપી ફેકટરીમાં પડેલી ફાઇલો તેમજ લોકરમાં પડેલ રૂ.1,83,350/- લઈ આઈકાર્ડ માગતા બહાર ગાડીમાં બેસી ભાગવા જતા એક ઈસમ ઝડપાઇ ગયો હતો. જ્યારે બીજા ત્રણ ઈસમ ફરાર થઈ ગયા હતા. 

Mar 7, 2021, 08:12 PM IST

દિલ્હી તોફાનો થકી આખા દેશને ભડકે બાળીને મોદી સરકારને ઉથલાવવાનું હતુ ષડયંત્ર

ભારત સરકાર (મોદી સરકાર) ને ઉથલાવી પાડવાનાં ષડયંત્ર હેઠળ દિલ્હી તોફાનો (Delhi Riots) નું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. દિલ્હી હિંસાની તપાસ કરી રહેલા અધિકારીઓએ પુરાવાના આધારે આ દાવો કર્યો છે. તેમણે જણઆવ્યું કે, ષડયંત્રકારીઓએ પૈસા અને લોજિસ્ટિકને એક સમજી વિચારીને રચાયેલા કાવત્રા હેઠળ ઉપયોગ કરીને તોફાનીનો સ્ક્રિપ્ય તૈયાર કરી હતી.

Sep 22, 2020, 06:19 PM IST
Woman Pilot Created History PT1M58S

એરફોર્સની 3 મહિલા જવાનોએ રચ્યો ઈતિહાસ, જુઓ વીડિયો

પારુલ ભારદ્વાજ, અમન નિધિ અને હીના જયસ્વાલ - આ ત્રણેય એરફોર્સની મહિલા જવાનો મધ્યમ લિફ્ટ હેલિકોપ્ટર ઉડાવનાર દેશની પ્રથમ 'ઓલ વિમેન ક્રૂ' બની ગઈ છે, દક્ષિણ પશ્ચિમ હવાઈ કમાન્ડમાં ફોરવર્ડ એર બેઝ પર પ્રતિબંધિત વિસ્તારોમાંથી ઉતરાણ કરવા માટે આ ત્રણેય મહિલા જવાનોએ MI-17- V5 હેલિકોપ્ટરમાં યુદ્ધ ઇનોક્યુલેશન ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી.

May 28, 2019, 08:25 PM IST
Mayavati Created Question On EC PT1M23S

પ્રતિબંધ પૂર્ણ થતાં જ EC પર વરસી માયાવતી, જુઓ શું કહ્યું

પ્રતિબંધ પૂર્ણ થતાં જ EC પર વરસી માયાવતી TWEET કરી EC પર ઉઠાવ્યાં સવાલ કહ્યું જો આવો જ ભેદભાવ રહ્યો તો નિષ્પક્ષ ચૂંટણી અસંભવ,યોગી આદિત્યનાથની મંદિરોની મુલાકાત પર ઉઠાવ્યાં સવાલ

Apr 18, 2019, 02:20 PM IST
Banaskantha Patidar Created Interference In BJP Sabha PT1M46S

બનાસકાંઠામાં પાટીદાર યુવાનોએ ભાજપની સભામાં મચાવ્યો હોબાળો, જુઓ વીડિયો

બનાસકાંઠાના ગઢમાં પાટીદાર યુવાનોએ ભાજપની લોકસભાની ચૂંટણી મામલે યોજાયેલ સભામાં જઈ મચાવ્યો હોબાળો, યુવાનોએ સભામાં જઈ ભાજપના નેતાઓ પાસેથી માઈક છીનવ્યાં

Apr 17, 2019, 06:30 PM IST
Chhotaudaipur Women Boycott Election For Water And Created Clatter PT2M5S

છોટાઉદેપુર: પાણીને લઈ મહિલાઓનો વિરોધ, જુઓ વિગત

છોટાઉદેપુર: પાણીને લઈ મહિલાઓનો પાલિકા કચેરીએ માટલા ફોડી કર્યો વિરોધ, પાણી નહીં તો વોટ નહીંના કર્યા સૂત્રોચ્ચાર કર્યો

Apr 14, 2019, 04:00 PM IST
Ahmedabad Ex Contractor Of Metro Project Created Disorder Near Gyaspur PT2M9S

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ : કોન્ટ્રાક્ટ કર્મીઓનો હોબાળો, જાણો કારણ

અમદાવાદ ગ્યાસપુરમાં મેટ્રો પ્રોજેક્ટના પૂર્વ કોન્ટ્રાક્ટર કર્મીઓ એકઠા થઈ હોબાળો કરતા નારોલ પોલીસ સ્થળ પર પહોંચી હતી, જૂના કોન્ટ્રાક્ટરે નાદારી નોંધાવતા મેટ્રોએ જૂના કોન્ટ્રાક્ટરને ટર્મીનેટ કર્યો હતો ત્યારે નવો કોન્ટ્રેક્ટ આપતા સમયે જૂના કર્મચારીઓએ હોબાળો કર્યો

Apr 12, 2019, 02:20 PM IST