deaths

300 વર્ષ જુની ખુરશી લઈ ચુકી છે 63 લોકોનો ભોગ! જાણો મોતની ખુરશીની કંપાવી દે તેવી કહાની

300 વર્ષ જુની ખુરશી લઈ ચુકી છે 63 લોકોનો ભોગ! જાણો મોતની ખુરશીની કંપાવી દે તેવી કહાની...સૈન હની નામના ગામમાં થૉમસનું ઘર હતું. એર રાત્રે થૉમસ પોતાના ઘરે પહોંચ્યો તે સમયે ડેનિયલ ત્યાં હાજર હતો. ડેનિયલે થૉમસને કહ્યું કે તે, થૉમસના સ્વભાવથી પરેશાન છે. જેથી તે પોતાની દિકરી એલિઝાબેથને તેના ઘર લઈ જવા માગે છે. આ વાતથી થૉમસ ગુસ્સે ભરાયો અને તેને ડેનિયલને ઘરની બહાર કાઢી તે દારૂ પીવા લાગ્યો હતો.

Nov 15, 2021, 12:17 PM IST

કોરોનાથી છેલ્લાં 24 કલાકમાં દેશમાં 338 લોકોના મોત, સામે આવ્યાં 28,591 નવા કેસ, કેરળમાં વાયરસનો કહેર

Coron Uapdates: દેશમાં હવે મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી મુજબ દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 28,591 નવા કેસ સામે આવ્યાં. આ સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 34,848 દર્દીઓ કોરોનાથી સાજા થયા. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 338 લોકોના મોત થયા છે.

Sep 12, 2021, 10:37 AM IST

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને મોતનો અધધ આભને આંબતો આંકડો

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 5469 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 5469 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2976 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,15,127 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 90.69 ટકાએ પહોંચ્યો હતો. 

Apr 11, 2021, 07:28 PM IST

કોરોના વાયરસઃ અમેરિકા માટે સૌથી ખરાબ દિવસ, એક દિવસમાં રેકોર્ડ 2500થી વધુ મોત

યુનિવર્સિટી ઓફ વોશિંગટનના મોડલ પ્રમાણે ઓગસ્ટના શરૂઆતી મહિના સુધી અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 68,800 પહોંચી શકે છે. આ મોડલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે અમેરિકા કુલ સંભવિત મોતના અડધા સુધી પહોંચ્યું નથી. 

Apr 17, 2020, 09:10 AM IST

કોરોનાનો કહેર: ઇટાલીમાં એક દિવસમાં રેકોર્ડ 627 લોકોનાં મોત નિપજ્યાં

 કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે એક વિકરાળ સમસ્યા બનતો જઇ રહ્યો છે. ચીનનાં વુહાન શહેરથી ચાલુ થયેલો આ પ્રસાર અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી વિશ્વનાં દેશ તેની ઝપટે ચડી ચુક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલના આંકડાઓ જણાવી રહ્યા છે કે, ઇટાલીમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. શુક્રવારે ઇટાલીમાં કોરોનાને કારણે 627 લોકોનાં જીવ ગયા, જ્યારે કોરોના વાયરસનાં સંક્રમણથી 5986 નવા કેસ સામે આવ્યા.

Mar 21, 2020, 02:15 AM IST
Local People Deaths In Firing By PSI Revolver In Rajkot PT8M10S

રાજકોટમાં PSIની રિવોલ્વરથી થયું ફાયરિંગ, રાહદારીનું મોત

શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહીલને ગોળી આવી ગઇ હતી. જેને પગલે દિનેશ ગોહીલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને પીએસઆઇ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં વધારે તપાસ હાથ ધરીને જરૂર પડ્યે વધારાની કલમો ઉમેરવામાં આવશે.

Jan 15, 2020, 08:45 PM IST

જૂનાગઢ: કેશોદની સાબલી નદીમાં નાહવા પડે બે ભાઇઓ સહિત ત્રણના મોત

કેશોદની સાબલી નદીમાં ડૂબી જવાથી બે સગા ભાઈ સહિત 3 યુવકના મોત થયા છે. ત્રણ યુવકોના નદીમાં ડુબી જવાને કારણે મોત થતા કેશોદ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેદરકારી સામે આવ્યાનો ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્રણ યુવકો એક સાથે નદીમાં ડૂબતા આસપાસના લોકો દ્વારા તેમને બચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ત્રણેયના મોત નિપજ્યા હતા. 

Aug 25, 2019, 11:54 PM IST
Case of Premature Death of Lions in Gujarat State PT2M31S

રાજ્યમાં સિંહોના અકાળે મોતનો મામલો, જુઓ વિગત

હાઇકોર્ટમાં કોર્ટ એમિક્સ ક્યુરીએ રિપોર્ટ કર્યો રજુ, સિંહો માટે સુવિધાઓનો અભાવ હોવાનું આવ્યું સામે. ખુલ્લા રસ્તાઓ, રેલવે લાઈનની સમસ્યાનો ઉલ્લેખ. ખુલ્લા કુવાઓની આસપાસ ઊંચી દીવાલ કરવાનું બાકી હોવાનું પણ આવ્યું સામે.

Aug 7, 2019, 06:05 PM IST

કેન્દ્રીય મેડિકલ ટીમના રિપોર્ટમાં ખુલાસો, ચામાચીડિયાથી નથી ફેલાતો નિપાહ વાયરસ

મેડિકલ ટીમ હવે નિપાહ વાયરસ ફેલાવતા અન્ય સંભવિત કારણોની તપાસ કરી રહી છે. 

 

May 26, 2018, 06:49 PM IST