हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Deepfake video
Deepfake video News
gujarat
ચેતી જજો! નિર્મલા સીતારમણના ડીપફેક વીડિયોને લઇને ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
નાણાંમંત્રી નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો પર મોટી કાર્યવાહી કરી છે. નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો શેર કરનાર વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. જીએસટી મુદ્દે નિર્મલા સિતારમણનો ડીપ ફેક વીડિયો પોસ્ટ કર્યો હતો.
Jul 9,2024, 23:19 PM IST
DEEPFAKE
Deepfake થી ખુદને કઈ રીતે બચાવશો? આ ટિપ્સથી તમારો ડેટા રહેશે સુરક્ષિત
How to Keep Data Safe from Deepfake: તાજેતરના વર્ષોમાં ડીપફેક ટેક્નોલોજી એક મોટી ચિંતાનું કારણ બની છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ, જાણીતી સેલિબ્રિટીના ફોટો અને વીડિયોમાં હેરફેર કરવામાં આવે છે. આજે અમે કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે તમારો ડેટા સુરક્ષિત રાખી શકો છો.
Mar 23,2024, 20:19 PM IST
Aishwarya rai
રશ્મિકા મંદાના, સારા બાદ હવે ઐશ્વર્યા રાય બની ડીપફેકનો ભોગ, ડાન્સ Video વાયરલ
Viral Video: ડીપફેક વીડિયોઝ અંગે ખુબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પહેલા રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ઝડપથી વાયરલ થયો અને ત્યારબાદ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ તેની જાળમાં ફસાઈ. સેલેબ્સની સાથે સાથે આમ સોશિયલ મીડિયા યૂઝર્સે પણ ડીપફેકને લઈને ચિંતા વ્યક્ત કરી અને તેના પર કાયદો લાવવાની અપીલ કરી. જો કે આ બધા વચ્ચે હવે એશ્વર્યા રાય બચ્ચનનો પણ એક ડીપફેક વીડિયો વાયરલ થયો છે.
Nov 11,2023, 15:23 PM IST
sara tendulkar
રશ્મિકા-કૈટરીના પછી Sara Tendulkar બની ડીપફેક ફોટોનો શિકાર, શુભમન સાથેનો ફોટો વાયરલ
Sara Tendulkar: સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો ડીપફેક ફોટો મોડી સાંજથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેક ફોટોમાં સારા તેંડુલકર ક્રિકેટર શુભમન ગિલ સાથે જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકરનું નામ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે.
Nov 8,2023, 10:34 AM IST
Trending news
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
gudkhar
ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે આ દુર્લભ પ્રાણી! જો ના જોયું હોય તો, કાઢો ગાડી
breaking news
અબ્બાસ-મસ્તાનની થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે એવો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો!
Navratri 2024
પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યો
breaking news
વડોદરા ગેંગ રેપ કેસમાં પોલીસને મોટી સફળતા, ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા
Budh Nakshatra Gochar
Budh Nakshatra Gochar: સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ 5 રાશિઓને અચાનક ધનલાભ કરાવશે
Haryana Elections results
હરિયાણા ચૂંટણીના પરિમાણો વિશે UP માં થઈ સૌથી મોટી ભવિષ્યવાણી, આ પાર્ટી જીતી રહી છે
gujarat news
વડોદરા ગેંગરેપના આરોપીઓને શોધવા 200 સુપરકોપ્સ કામે લાગ્યા! આરોપીઓ ફરાર
Anil Ambani
2 લોકોએ પલટી દીધું અનિલ અંબાણીનું સૂતેલું નસીબ, 20474 કરોડ પર પહોંચાડ્યો કારોબાર