domestic violence

ઘરનો મોભી બન્યો ઘરેલુ અત્યાચારનો ભોગ, શું પત્ની આપી રહી છે પતિને ત્રાસ?

કોરોનાના કારણે અનેક લોકો આર્થિક રીતે તૂટી ગયા છે એતો સૌ કોઈ જાણતા હશે પરંતુ આવક ન હોવાના કારણે અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે

Jun 15, 2021, 01:58 PM IST

બાળકો સામે માતાએ કાપ્યું તેમના પિતાનું ગળું, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ઓસ્ટ્રેલિયાના (Australia) સિડનીમાં (Sydney) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે, અહીં એક માતાએ બાળકો સામે તેમના પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા (Wife Killed Husband In Front Of Her Children) કરી છે

Mar 29, 2021, 04:37 PM IST

Domestic Violence: આ પ્રખ્યાત અભિનેત્રીઓ થઈ છે ઘરેલું હિંસાની શિકાર, એકને તો ઘરેથી કાઢી પણ મુકી હતી

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડમાં પણ એવા ઘણાં કિસ્સાઓ સામે આવી ચુક્યાં છે જેમાં મહિલાઓને ઘરેલું હિંસાનો શિકાર બનવાનો વારો આવ્યો હતો. ઘરેલું હિંસાને કારણે અનેક ઘરો તૂટ્યાં છે. ક્યારેક તેમાં દહેજની માંગણીની વાત હોય તો ક્યારેક પતિ-પત્ની વચ્ચેની આપસી તકરાર. જોકે, કારણ કોઈપણ પણ હોય પણ અંતે આવા કિસ્સાઓમાં સહન કરવાનો વારો તો મહિલાઓનો જ આવે છે. બોલીવુડના આવા જ કેટલાંક કિસ્સાઓ અંગે અહીં વાત કરવામાં આવી છે.

Mar 21, 2021, 05:55 PM IST

વહુએ સાસુ પર સળગતો પ્રાઈમસ ફેંકવાની રાજકોટની ચકચારી ઘટનામાં સાસુનું મોત

  • વહુએ ઉશ્કેરાઈને સળગતો પ્રાઈમસ ઉપાડીને સાસુ પર ફેંક્યો હતો 
  • આગ ઠારવા દોડેલો વૃદ્ધાનો પુત્ર શંકર પણ દાઝયો હતો. 

Mar 18, 2021, 09:59 AM IST

આયશાને ન્યાય અપાવવા મહિલાઓ બોલી, તેના ગુનેગારોને સજા આપો

  • ZEE 24 કલાકે આ આયશાને ન્યાય મળવો જોઈએ તે મામલે ઝુંબેશ શરૂ કરી
  • તમામ મહિલાઓનો એક જ મત હતો કે, આરોપી આરીફને સખ્ત સજા થવી જોઈએ

Mar 4, 2021, 04:47 PM IST

સુરતમાં આયશાવાળી થતા રહી ગઈ, રીક્ષાચાલકે મહિલાને તાપીમાં આત્મહત્યા કરતી બચાવી લીધી

  • મહિલા તાપી નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી. ત્યારે તૌસીફ શેખે પોતાની રીક્ષા થોભાવી નાંખી હતી, અને મહિલાને બચાવવા દોડી ગયા હતા
  • એક રિક્ષા ચાલકની સૂઝબૂઝના કારણે સુરતમાં આયશાની સાથે જે ઘટના બની તે ઘટના થતા રહી ગઈ

Mar 4, 2021, 04:04 PM IST

કોરોના બાદ વિચિત્ર રોગોની ભરમાર, બાળકોમાં જોવા મળી રહ્યો છે આ વિચિત્ર રોગ, જામનગરમાં 2નાં મોત

શહેરના મહેશ્વરી નગરમાં વસવાટ કરતા બે સગા ભાઇઓને ઝેરી તાવની બિમારીના કારણે મોત નિપજ્યાં હતા. બંન્ને બાળકોનાં ઝેરી તાવની બિમારીમાં મોત નીપજ્યાં છે.

Dec 26, 2020, 11:18 PM IST

કોરોનાએ તોડ્યા પરિવારો, છૂટાછેડાના પ્રમાણમાં અધધધ વધારો

એક તરફ લૉકડાઉને પરિવારોને જોડવાનું કામ કર્યું તો બીજી તરફ પરિવારો તૂટી પણ રહ્યા છે. જી હાં, લૉકડાઉનના કારણે છૂટાછેડાના પ્રમાણમાં વધારો થયો છે. સતત સાથે રહેવાથી પતિ-પત્નીમાં અંતર વધી રહ્યું છે અને જેના કારણે એક સમયે એવો આવી જાય છે કે તેઓ એકબીજાની સાથે રહેવા જ નથી માંગતા.

Dec 13, 2020, 05:02 PM IST

શહલા રશીદના પિતાએ પુત્રીના આરોપ પર કર્યો પલટવાર, પૂછ્યા આ સવાલ 

જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની શહલા રશીદના પિતા અબ્દુલ રશીદે મંગળવારે એકવાર ફરીથી તેમની પુત્રી પર આરોપ લગાવ્યા. અબ્દુલ રશીદના આરોપો પર જ્યારે શહલા રશીદે ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા તો જવાબમાં અબ્દુલ રશીદે આ  તમામ આરોપો ફગાવ્યા. તેમણે એકવાર ફરીથી શહલાના ફંડની તપાસની માગણી કરી

Dec 1, 2020, 12:29 PM IST

પાવાગઢમાં ઘર કંકાસથી કંટાળીને સગી જનેતાએ પોતાનાં 2 બાળકોની હત્યા કરી

લોકડાઉનમાં ધીરે ધીરે સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે લોકડાઉન ખુલતા જ લોકો આર્થિક સ્થિતી, માનસિક સ્થિતી વગેરે કારણોથી આત્મહત્યા, ગૃહ કંકાસ જેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ ઘર કંકાસમાં બે માસુમોએ જીવ પાવાગઢ પોલીસ સ્ટેશન હદનાં રાયણવાડિયા ગામમાં સગી માતાએ ઘર કંકાસથી કંટાળીને સગી જનેતાએ પોતાનાં બે બાળકોને કુવામાં ઘા કરી દીતે ચકચાર મચી જવા પામી છે. પાવાગઢ પોલીસ સ્ટેશન હદનાં રાયણવાડિયા ગામની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

May 21, 2020, 10:14 PM IST

Thappad Movie Review: દરેક ભારતીય મહિલાએ ખાસ જોવા જેવી ફિલ્મ

તાપસી પન્નુ (taapsee pannu) ની બહુચર્ચિત ફિલ્મ થપ્પડ (thappad) આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની હાલ ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ચર્ચિત ફિલ્મ આજે રિલીઝ થઈ છે, ત્યારે તેના રિવ્યૂ કેવા છે તે જાણી લેવા અચૂક જરૂરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિન્હા સમાજની આંખો ખોલતી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. 

Feb 28, 2020, 11:51 AM IST

ધનાઢ્ય પરિવારનો ચોંકાવનારો કિસ્સો: પતિ યુવતીને મુખમૈથુન માટે પરાણે પાડતો ફરજ અને...

મુળવડોદરાની યુવતીનાં લગ્ન વાસણામાં થયા હતા જ્યાં સાસુ, સસરા અને પતિ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો

Oct 16, 2019, 09:38 PM IST

ઘરેલું હિંસા કેસઃ મોહમ્દ શમી પોતાના વકીલના સંપર્કમાં, ગુરૂવાર ભારત આવશે

કોલકત્તાની અલીપુર કોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શમી વિરુદ્ધ ઘરેલૂ હિંસાના મામલામાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. શમી પર તેની પત્ની હસીન જહાંએ ઘરેલૂ હિંસાના આરોપ લગાવ્યા હતા. અદાલતે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવા અને જામીનની અરજી આપવાનો આદેશ આપ્યો છે. 
 

Sep 7, 2019, 06:43 PM IST

ચાર્જશીટ જોયા પહેલા શમી પર કોઈ કાર્યવાહી નહિઃ બીસીસીઆઈ

મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી ચાર્જશીટ જોયા પહેલા કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે નહીં. 

Sep 2, 2019, 09:08 PM IST

મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ, ઘરેલૂ હિંસાનો છે આરોપ

કોલકત્તા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે જો 15 દિવસની અંદર શમી કોર્ટમાં હાજર ન થાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે. 
 

Sep 2, 2019, 07:04 PM IST

Video: રાજકોટમાં સાસરીયાના ત્રાસ સામે મહિલાની ગાંધીગીરી, મંદિરમાં શરૂ કર્યા ધરણા

મહિલાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને મંદિરમાં ધરણા શરૂ કર્યા છે. 

May 20, 2018, 07:13 PM IST

શમીના ઘરે પહોંચી હસીન જહાં, બોલી - તે માફી માંગી લે, હું તેને માફ કરી દઈશ

ઉત્તર પ્રદેશના અમરોહા જનપદના સહસપુર અલી નગર ગામ નિવાસી ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. બીસીસીઆઈમાંથી રાહત મળ્યા બાદ શમી આઈપીએલમાં રમી રહ્યો છે. બીજીતરફ તેની પત્ની હસીન જહાં પોતાની પુત્રી અને વકીલની સાથે અમરોહા પહોંચી ગઈ છે. અમરોહા પહોંચતા જ હસીન જહાં હિડોલી કોતવાલી પહોંચી અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી. 

May 6, 2018, 03:34 PM IST

હસીન જહાંએ મોહમ્મદ શમી પાસે માંગ્યું માસિક 10 લાખ રૂ.નું ભરણપોષણ ભથ્થું

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર હવે પત્ની હસીન જહાંએ એક નવો કેસ દાખલ કર્યો છે.

Apr 11, 2018, 02:48 PM IST

મોહમ્મદ શમીની મુશ્કેલી વધી, હસીન જહાંએ દાખલ કરાવ્યો નવો કેસ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. પહેલા જ ઘણા આરોપ લગાવી ચુકેલી શમીની પત્ની હસીન જહાંએ હવે તેના પર નવો કેસ દાખલ કરાવ્યો છે. 

Apr 10, 2018, 04:30 PM IST