f 16

China ના હાડકા ખોખરા કરવાના મૂડમાં છે આ ટચુકડો દેશ, અમેરિકાને કહ્યું- જલદી આપો F-16 ફાઈટર જેટ 

હવે આ ટચુકડા દેશે ચીન સાથે આ પાર કે પેલે પાર કરી નાખવાનું મન બનાવી નાખ્યું છે. આ જ કારણ છે કે પોતાની સુરક્ષા કારણસર તે પહેલા કરતા વધુ તૈયાર દેખાઈ રહ્યું છે.

Oct 17, 2021, 09:09 AM IST
Indian Army Gave Evidence Of Crashing Pakistan's F-16 Plane PT32S

પાકિસ્તાને F-16 નો ઉપયોગ કર્યાના ભારતે આપ્યા પુરાવા, જુઓ વિડીયો

પાકિસ્તાને F-16 વિમાનનો ઉપયોગ કર્યાના ભારતે અમેરિકાને આપ્યા પુરાવા, પાકિસ્તાને પોતાના તમામ F-16 વિમાન સુરક્ષિત હોવાનો કર્યો હતો દાવો

Apr 9, 2019, 02:15 PM IST

PAK એફ-16 પર સતત ઘમસાણ, ભારતે અમેરિકાને પૂછ્યો વેધક સવાલ

એફ-16 વિમાનો અંગેનો મામલો વધુને વધુ પીચેદો બનતો જાય છે. ભારતે અમેરિકાને પૂછયુ છે કે શું 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવાની નિર્ણય બાદ તેના જે બેઝ પર એફ 16 ફાઈટર જેટ તહેનાત કરાયા હતાં ત્યાં અમેરિકી સૈન્ય અધિકારીઓ તહેનાત હતાં કે નહીં?

Apr 8, 2019, 11:01 AM IST

વાયુસેનાએ પાક.ના જુઠ્ઠાણાનો અમેરિકાને જવાબ આપ્યો, PoKમાં F-16 તોડી પડાયું

વાયુસેનાનો દાવો છે કે ઇલેક્ટ્રોનિક સિગ્નેચરથી તે વાત સ્પષ્ટ થઇ જાય છે કે, સુત્રોનું કહેવું છે કે એફ-16ને નિયંત્રણ રેખાથી 8-10 કિલોમીટર અંદર આવ્યું ત્યાર બાદ આ ફાઇટ થઇ હતી

Apr 5, 2019, 09:19 PM IST

ભારતે તોડી પાડ્યું હતું PAK એફ-16 વિમાન, પણ અમેરિકાએ કહ્યું-બધા પાકિસ્તાની જેટ સુરક્ષિત

એક અમેરિકી મેગેઝીનનું કહેવું છે કે પાકિસ્તાન પાસે જેટલા પણ એફ-16 ફાઈટર વિમાનો હતાં તેમાંથી એક પણ વિમાન 'ગુમ' નથી અને તેમાંથી કોઈને કશું નુકસાન થયું નથી.

Apr 5, 2019, 12:18 PM IST

બાલાકોટ સ્ટ્રાઈક: ભારતનો દાવો એકદમ સાચો, પહેલીવાર પાકિસ્તાને 'આ' સત્ય સ્વીકાર્યું

પાકિસ્તાને પહેલીવાર સ્વીકાર્યું કે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના સાથે થયેલા હવાઈ સંઘર્ષમાં તેણે એફ-16 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

Apr 2, 2019, 09:44 AM IST

પાકિસ્તાનની ફરી અવળચંડાઈઃ ભારતના સુખોઈ અને મિરાજે ભગાડ્યા પાક.ના F-16 વિમાન

પાકિસ્તાનના 4 F-16 વિમાન અને એક મોટું યુએવી પંજાબની સરહદની અંદર ઘુસી આવ્યું હતું, જેના જવાબમાં ભારતે સુખોઈ-20 અને મિરાજ વિમાન દોડાવ્યા હતા 
 

Apr 1, 2019, 07:43 PM IST

પાકિસ્તાન બનાવશે F16નું નવું સ્ક્વાડ્રન, ભારત-પાક બોર્ડર પર વધારશે સુરક્ષા

બાલાકોટમાં ભારતીય વાયુસેનાની તરફથી જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ખુબજ દબાણમાં છે અને હવે તેમણે આ નિર્ણય કર્યો છે કે તેઓ ભારતથી અડીને બોર્ડર પાસે તેમના ફાઇટર પ્લેનની સંખ્યા વધારશે.

Mar 20, 2019, 12:27 PM IST

PAK F-16એ 40-50 કિમીના અંતરેથી ભારતીય વિમાનો પર AMRAAM મિસાઈલો છોડી હતી

બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી હચમચી ઉઠેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ ભારતની હવાઈ સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. આ માટે તેણે એફ-16નો ઉપયોગ કર્યો અને એટલું જ નહીં તેણે સુખોઈ-30 અને મિગ-21ને નિશાન બનાવીને ચારથી પાંચ મિસાઈલો પણ છોડી.

Mar 6, 2019, 02:12 PM IST

અભિનંદનના પરાક્રમથી દુનિયા સ્તબ્ધ, 'ગજબનો બહાદુર'...મિગ 21થી F 16 વિમાન તોડી પાડ્યું 

ભારતીય વાયુસેનાના સાહસિક પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની કાબેલિયત પર આજે આખી દુનિયા મોઢામાં આંગળા નાખી ગઈ છે. લોકોને સમજમાં નથી આવતું કે આ કઈ રીતે શક્ય બની ગયું.

Mar 3, 2019, 12:42 PM IST

ભારત સામે F-16નો ઉપયોગ કરી પાકિસ્તાન મુશ્કેલીમાં મૂકાયું, અમેરિકાએ આપ્યો 'મોટો ઝટકો'

પાકિસ્તાન તરફથી બુધવારે ભારતની એર સ્પેસનો ભંગ કરી ભારતમાં ફાઈટર વિમાનો F-16 મોકલવા પર અમેરિકાએ પાકિસ્તાનને મોટો ફટકો માર્યો છે. 

Mar 2, 2019, 01:54 PM IST

આ એક તસવીરથી પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો આખી દુનિયામાં પર્દાફાશ, ભારતના સત્યનો વિજય

ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગયેલા પાકિસ્તાનના વિમાનોમાંથી એક એફ-16ને ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરની લામ ઘાટીમાં જ તોડી પાડ્યું હતું. જો કે તોડી પાડ્યા બાદ તે વિમાન પીઓકેમાં જઈને પડ્યું અને વિમાનનો પાઈલટ પણ પેરાશૂટથી કૂદતો જોવા મળ્યો હતો. આ વિમાન જાંબાઝ ભારતીય પાઈલટ કે જે હાલ પાકિસ્તાનના કબ્જામાં છે તે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને તોડ્યું હતું

Feb 28, 2019, 01:20 PM IST