finance minister

GST Council ની બેઠક આજે, Petrol-Diesel ને જીએસટી હેઠળ લાવવાનો કરી શકે છે નિર્ણય

GST Council ની 45મી બેઠક આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાશે. સવારે 11 વાગે યોજાનાર આ બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) કરશે. બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રી ભાગ લેશે

Sep 17, 2021, 09:15 AM IST

NMP: 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લીઝ પર આપશે સરકાર, નાણામંત્રીએ લોન્ચ કરી નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 6 લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇનની (National Monetisation Pipeline) જાહેરાત કરી છે. આ અંતર્ગત નાણાકીય વર્ષ 2022 થી 2025 સુધી 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ખાનગી ક્ષેત્રને ભાડે આપી શકાય છે

Aug 23, 2021, 09:41 PM IST

Bank Merger: સરકારી બેંકોના મર્જર પર સરકારે સંસદમાં કરી મોટી વાત, જાણો શું કહ્યું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2021ના રોજ બજેટ રજુ કરતા બે બેંકો અને એક સરકારી વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

Aug 2, 2021, 04:01 PM IST

PFને લઈને સરકારની મોટી જાહેરાત, કોરોના કાળ દરમિયાન નોકરી ગુમાવનારને મળશે રાહત

Atmanirbhar Bharat Rojgar Yojana: નવી જાહેરાત હેઠળ, ખાનગી કંપનીઓમાં નવી નિમણૂકોના કિસ્સામાં સરકાર પીએફ ખાતામાં કર્મચારીઓનો હિસ્સો પણ વહન કરશે.

Jun 28, 2021, 10:09 PM IST

STIMULUS package: નાણામંત્રીએ રાહત પેકેજની કરી જાહેરાત, કોરોના પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડની લોન ગેરંટીનું એલાન

STIMULUS package:કોરોના સંકટ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રીએ સ્વાસ્થ્ય સહિત અન્ય સેક્ટર માટે લોન ગેરંટી યોજનાની જાહેરાત કરી છે. 

Jun 28, 2021, 03:48 PM IST

PPF સહિત અન્ય બચત યોજનાઓ પર વ્યાજદરમાં કાપનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો, પહેલાની જેમ મળશે ફાયદો

નાની બચત  યોજનાઓ પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે. 

Apr 1, 2021, 08:24 AM IST

Petrol જો GST માં આવી જશે તો ભાવમાં થશે કેટલો ફેરફાર? જાણો નવો નિયમ લાગૂ થાય તો કેટલું સસ્તું થશે પેટ્રોલ

કેટલું સસ્તું થશે પેટ્રોલ... નાણા મંત્રીના સંકેતને આવી રીતે સમજોઃ જો પેટ્રોલની કિંમત પર સૌથી મોટો સ્લેબ એટલે 28 ટકાવાળો સ્લેબ પણ લગાવવામાં આવે તો પણ પેટ્રોલની કિંમત અત્યારની કિંમત કરતાં ઘણી ઓછી થઈ જશે.

Mar 25, 2021, 01:07 PM IST
Finance Minister Nirmala Sitharaman on a visit to Gujarat PT1M37S

નાણામંત્રી નિર્મલા સિતારમણ ગુજરાતના પ્રવાસે

Finance Minister Nirmala Sitharaman on a visit to Gujarat

Feb 25, 2021, 12:35 PM IST

Budget 2021: બજેટમાં કોરોના માટે 35,000 કરોડ ફાળવવામાં આવ્યા

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સામાન્ય બજેટ (Budget 2021) માં આત્મનિર્ભર અને સ્વસ્થ ભારત માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.આ વખતે કોરોનાનો ખર્ચ પણ બજેટમાં ફાળવવામાં આવ્યો છે.જાણ કેટલો કોરોનાને લઈને બજેટમાં શું જણાવામાં આવ્યું.

Feb 1, 2021, 04:50 PM IST

Budget 2021: જાણો આ વખતે બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું. કોરોના કાળમાં આવેલાં આ બજેટથી સામાન્ય અને મધ્યવર્ગના લોકોને ઘણી આશાઓ છે.

Feb 1, 2021, 01:46 PM IST

Budget 2021: બજેટમાં તમારી જૂની કાર અંગે મોટી જાહેરાત, આટલાં સમય પછી જૂની કાર આપવી પડશે સ્ક્રૈપમાં 

Vehicle Scrappage Policy: આ વખતના બજેટમાં તમારી જૂની ગાડીઓ અંગે પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત હવે તમે લાંબો સમય સુધી પોતાની જૂની ગાડીઓ ફેરવી નહીં શકો. સરકારે નક્કી કરેલાં નિયમાનુસાર તમારે પોતાની જૂની ગાડીઓ સ્ક્રૈપમાં આપવી પડશે.

Feb 1, 2021, 01:05 PM IST

માર્ચ પહેલા જ જાણો કેવું હશે ગુજરાતનું બજેટ, નાણામંત્રી નીતિન પટેલે શું કરી છે તૈયારી?

* સવારે ૧૧-૦૦ કલાકથી મોડી રાત સુધી વિચાર મંથન બાદ અપાયો આખરી ઓપ 
* નીતિન પટેલે રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને આખરી ઓપ આપ્યો
* સતત નવમી વાર ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
* છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર દિવસ દરમિયાન રાજ્ય સરકારના બધા ૨૬ વિભાગો સાથે અવિરત બેઠકો યોજીને કરાયો વિચાર-વિમર્શ 

Jan 28, 2021, 10:27 PM IST

Budget 2021: આમ આદમીને રાહત આપવા માટે સરકારે આ સેક્ટર્સ પર કરવું પડશે ફોકસ

એમએસએમઇ સેક્ટર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સરકારને ટેક સેન્ટર્સ બનાવી ત્યાં લોકોની સ્કિલ્સ સારી કરવા, જીએસટીના દરમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. સાથે જ એમએસએમઇ સેક્ટર માટે લોનની સીમાને વધારવી જોઇએ. 

Jan 28, 2021, 04:05 PM IST

Budget 2021ના શ્રીગણેશ: Finance Ministryમાં હલવા સેરેમની સંપન્ન, બજેટ પેપર પ્રક્રિયા શરૂ

નાણા મંત્રાલયમાં હલવા સેરેમની (Halwa Ceremony) આજે સંપન્ન થઈ ગઈ છે. આ સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેરેમનીની સાથે આજે બજેટ પેપરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે

Jan 23, 2021, 07:03 PM IST

સરકારની દિવાળી ભેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી વધુ એક રાહત પેકેજની જાહેરાત

સરકાર આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધિ રહ્યા છે. જેમાં તેમને કહ્યું કે રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો. 

Nov 12, 2020, 01:51 PM IST

દિવાળી પહેલાં મળશે વધુ એક રાહત પેકેજ, નાણામંત્રી આજે કરશે જાહેરાત !

દિવાળી (Diwali)થી પહેલાં દેશને વધુ એક રાહત પેકેજ (stimulus package)મળી શકે છે. સૂત્રોના અનુસાર આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 1.5 લાખ કરોડ રૂપિયાના વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

Nov 12, 2020, 01:06 PM IST

GST વળતર પર ન બની સર્વસંમતિ, નિર્મલાએ કહ્યું- કેન્દ્ર સરકાર ન ઉઠાવી શકે રાજ્યો માટે લોન

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્રએ રાજ્યોની સામે બે પ્રસ્તાવ રાખ્યા છે, દેશના 20 રાજ્યો ઓપ્શન-1થી સહમત છે. જ્યારે બાકી રાજ્યો કેન્દ્રના પ્રસ્તાવથી સહમત નથી. બધા રાજ્યોની સાથે વિસ્તારથી ચર્ચા થઈ. 
 

Oct 12, 2020, 11:31 PM IST

નાણામંત્રીએ જાહેર કર્યું રાજ્યનું કુલ દેવું, છેલ્લા 5 વર્ષમાં સરકારે ચુકવ્યું આટલું વ્યાજ

31 ડિસેમેબર 2019ની સ્થિતિએ રાજ્યનું કુલ જાહેર દેવું 2 લાખ 40 હજાર 652 કરોડ રૂપિયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. જેમાં 7223 કરોડ કેન્દ્ર સરકારની લોન ઉપરાંત લોનનો વ્યાજ દર 0થી લઇ 13 ટકા સુધીનો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 2184 કરોડનું વ્યાજ ચુકવ્યું છે. તેવું નાણાંમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના જવાબમાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.

Sep 23, 2020, 10:26 PM IST

પરપ્રાંતીયઓને તેમના ગામમાં જ મળશે રોજગાર, નાણા મંત્રીએ કરી આ મોટી જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ ગુરુવારે ગરીબ કલ્યાણ રોજગાર યોજના (Garib Kalyan Rojgar Abhiyaan) વિશે જાણકારી આપતા કહ્યું કે, કોરોના (Coronavirus) સંકટથી દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)માં પરપ્રાંતીયો (Migrant Workers) શહેર છોડી તેમના વતન જતા રહ્યાં છે. 6 રાજ્યોના 116 જિલ્લામાં સૌથી વધારે પરપ્રાંતિય શહેરથી પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય આ શ્રમિકોની સ્કિલનું મેપિંગ કર્યું છે. હવે પીએમ ખગડિયા જિલ્લાથી રોજગાર અભિયાન શૂ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 20 જૂનના ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજના શરૂ કરશે.

Jun 18, 2020, 05:57 PM IST

નાણામંત્રી નિર્મલા સીતારમણે વ્યારીઓને આપી રાહત, GST સાથે જોડાયેલો છે મુદ્દો

નાણામંત્રી નિર્મલા સીતારમણએ GST ભરનાર ટેક્સપેયરને પેમેન્ટ કરવામાં રાહત આપી છે. નાના ટેક્સપેયર (5 કરોડ ટર્ન ઓવરવાળા) ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2020નો ટેક્સ રિટર્ન 6 જુલાઇ સુધી ભરો છો તો કોઇ વ્યાજ નહી લાગે.

Jun 12, 2020, 06:56 PM IST