fish

Wonder Fish: આ માછલી દરરોજ બદલે છે 20 દાંત! અમેરિકન વૈજ્ઞાનિકોએ શોધી અનોખી માછલી

એક નવી શોધ મુજબ, પેસિફિક લિંકોડ માછલીમાં તીક્ષ્ણ સોય જેવા 500 દાંત હોય છે. આ દાંતની મદદથી સમુદ્રી જીવોને પોતાનો ખોરાક બનાવે છે. દાંતને તીક્ષ્ણ રાખવાનું રહસ્ય પણ છે રસપ્રદ. પેસિફિક લિંકોડ માછલીના મોંઢામાં આંગળી નાંખવાની કોઈ હિંમત નથી કરતું.

Nov 7, 2021, 12:48 PM IST

નાની ઉંમરના બાળકોના ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, બાળક બની જશે Super Kid!

તમારા બાળકોને માનસિક રૂપે તીવ્ર બનાવવા માટે, તેમને તે ખોરાક આપો જે તેમના મગજમાં સંપૂર્ણ પોષણ આપે છે. આ સમાચારમાં, અમે તમારા માટે આવા 6 ખોરાક વિશે માહિતી આપી રહ્યા છીએ, જે બાળકોના મગજ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Sep 17, 2021, 08:13 AM IST

STUDY: માછલી નહીં ખાનારા થઈ જાઓ સાવધાન, 5 વર્ષ ઉંમર થઈ જશે ઓછી!

ડાયટમાં ઓમેગા-3 ઓઈલની કમીથી વ્યક્તિની ઉંમર ઘટી શકે છે.. તે સિગારેટ પીવા કરતા વધારે જોખમી હોઈ શકે છે. એક નવા અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે માછલીને ઓમેગા -3 નો સારો સ્રોત માનવામાં આવે છે.

Jul 21, 2021, 12:00 PM IST

Health Tips: શરીરમાં પ્રોટીનની કમીને કારણે દેખાય છે આવા સંકેત, તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

પ્રોટીનનું મહત્વ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. આ પોષક તત્વો આપણા સ્નાયુઓ, ત્વચા, હોર્મોન્સ વગેરેની રચનામાં ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે આપણા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક શામેલ કરતા નથી, ત્યારે પ્રોટીનનો અભાવ જોવા મળે છે.

Jun 29, 2021, 10:48 AM IST

આ ટચૂકડી માછલીને ઘરમાં રાખવાથી તમારી કિસ્મત સફેદ ઘોડાની જેમ દોડશે, બનશો લખપતિ

એરોવાના માછલીઓ (Arowana fish) દક્ષિણ અમેરિકામાં એમેઝોન નદીમાં ઓયાપોક (Oyapock) અને રુપુનુની (Rupununi) નદીઓમાં મળી આવે છે. આ માછલીઓ ગુયાનાના તાજા પાણીમાં દેખાતી હોય છે. આ માછલીઓ ઓછા લેવલના પાણી અને કીચડમાં મળી આવે છે. એટલુ જ નહિ, એરોવાના માછલી પાણીની સપાટી પર તરવાનુ પસંદ કરે છે. 

Jun 22, 2021, 06:41 PM IST

SPERM કાઉન્ટ વધારવા છે તો ફિકર નોટ, આ 5 વસ્તુનું સેવન કરો માખણ જેવું થઈ જશે સ્પર્મ...!

કોઈ પણ પુરુષની કુશળતા તેના સ્વાસ્થ્ય પર આધારીત છે. તેથી, જરૂરી છે કે સમયસર શરીરની કોઈપણ પ્રકારની સમસ્યાનો ઉપાય કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે. પ્રજનન માટે વીર્ય એક આવશ્યક ઘટક છે.

Jun 20, 2021, 05:45 PM IST

100 વર્ષ જીવતી રહે છે ડાયનાસોરના જમાનાવાળી આ માછલી, માણસો જેટલું કદ, 50 વર્ષમાં આપે છે બાળકો

આ માછલી પેટાળથી 2300 ફૂટ નીચે રહે છે. તાજેતરમાં જ સમુદ્રના અંદર શાર્કનો શિકાર કરનાર શિકારીઓએ હિંદ મહાસાગરમાં વસેલા મેડાગાસ્કરના તટ પર ડાયનાસોરના કાળની આ વિલુપ્ત થઇ ગયેલી માછલીને જીવતી પકડી હતી. 

Jun 19, 2021, 08:50 PM IST

માછલીના એક મનગમતા ટુકડા માટે લગ્ન સમારોહ બન્યો કુશ્તીનો અખાડો, 11 લોકો ઘાયલ

: બિહાર (Bihar) ના ગોપાલગંજમાં એક લગ્ન સમારોહમાં માછલીનો મનપસંદ ટુકડો (માથાનો ભાગ) ખાવાને લઈને ખુબ જોરદાર લડાઈ થઈ.

Jun 13, 2021, 09:07 AM IST

Health Tips: આયુર્વેદ મુજબ આ 3 વસ્તુ દૂધ સાથે ક્યારેય ન ખાવી જોઈએ, શરીર અનેક રોગોનું બની શકે છે ઘર!

 આયુર્વેદમાં દૂધનું ખૂબ મહત્વ છે. દૂધમાં માત્ર પ્રોટીન જ નહીં, પણ વિટામિન એ, બી 1, બી 2, બી 12 અને ડી, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે. દૂધ એ શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે કે જેની સાથે દૂધનું સેવન કરવું શરીર માટે હાનિકારક હોઈ શકે છે. આ આર્ટિકલ, અમે તમને આવી કેટલીક બાબતો વિશે માહિતી આપી રહ્યા છીએ, જેની સાથે દૂધ ન પીવાની સલાહ આપવામાં આવે છે.

Jun 8, 2021, 01:04 PM IST

Rajkot માં ગેંગવોર! બહેનની બાતમી આપનારને પથ્થરના ઘા મારીને હત્યા અને પછી...

કુવાડવા રોડ પર થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. ચોરીમાં પકડાયેલી બહેનની  બાતમી આપ્યાની શંકા હત્યામાં પરીણમી હતી. કોણ છે આ શખ્સો અને કઇ રીતે આપ્યો હત્યાને અંજામ તે ખુબ જ રોચક છે. પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોના નામ છે કમલેશ ઉર્ફે કમો વાડદોરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકી. આ શખ્સો પર આરોપ છે મુકેશ સોલંકી નામના વ્યક્તિની હત્યા તેમના દ્વારા કરવામાં આવી છે. ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યાર બાદ બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.

Mar 8, 2021, 10:41 PM IST

જુઓ પારદર્શી જીવોની અજાયબ દુનિયા, નરી આંખે જોવા મુશ્કેલ હોય એવા અનોખા જીવ

કેટલાક જીવ એવા છે નરી આંખે જોઈ શકાતા નથી. આ આર્ટીકલમાં તમને દુનિયાના એવા જીવ વિશે રસપ્રદ વાતો જાણવા મળશે. આ પારદર્શક જીવોની તસવીરો જોઈને પણ તમે દંગ રહી જશો.

Jan 22, 2021, 05:05 PM IST

સ્વપ્નમાં દેખાતા આ પ્રાણીઓ તમને અપાવશે પુષ્કળ સંપત્તિ, જુઓ PHOTOS

સપના એક એવી વસ્તુ છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તે સાચા પડશે કે કેમ તેનો પણ કોઈ સચોટ અંદાજ ન લગાવી શકાય. પરંતુ સપના આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આપણને ભવિષ્યનો સંકેત આપતા હોય છે. જો આ સંકેતોને ઓળખી જઈએ, તો આપણું ભવિષ્ય કેવુ હશે તેની ધારણા કરી શકીએ.

Jan 1, 2021, 03:20 PM IST

OMG..તળાવમાં આ શું જોવા મળ્યું? VIDEO જોઈને ઉછળી તમે પડશો

ચીન (China)ની એક ઝીલમાં તરતી માછલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

Nov 12, 2019, 01:18 PM IST

રાજકોટના આજી ડેમમાં માછલીઓનાં મોત થતાં લોકોનાં આરોગ્ય સામે જોખમ

માછલીઓના મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવા માટે ફાયવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ, GPCB અને વોટરવર્ક્સ વિભાગે પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા 

Oct 7, 2018, 06:49 PM IST