flight

Rajkot to Delhi flight cancel due to bad weather PT3M16S

એરઇન્ડિયાની રાજકોટથી દિલ્હી ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો એરપોર્ટ પર ફસાયા

એરઇન્ડિયાની રાજકોટથી દિલ્હી ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે. હકીકતમાં દિલ્હીમાં વાતાવરણ ખરાબ હોવાથી દિલ્હીથી ફ્લાઇટ ઉડી શકી નહોતી.

Dec 30, 2019, 06:50 PM IST
Final Flight Of Air Force MiG-27 Aircraft PT10M9S

વાયુસેનાના મિગ-27 વિમાને ભરી અંતિમ ઉડાન, જુઓ Video

વાયુસેનાના મિગ-27 વિમાને ભરી અંતિમ ઉડાન

Dec 27, 2019, 12:45 PM IST

ફ્લાઇટમાં મુસાફરી કરો છો? આ સમાચાર જરૂર વાંચજો નહી તો તમારી કિંમતી વસ્તુઓ થઇ શકે છે ચોરી

જાણીતી સ્પાઇસ જેટ એરલાઇન્સના કર્મચારીઓ વિરુદ્ધ એક પ્રવાસીએ પોતાનો સામાન ચોરી લેવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે

Oct 20, 2019, 10:24 PM IST

દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટમાં ચોરી કરતા આવતી હાઇટેક ગેંગની ધરપકડ

દિલ્લીથી સ્પેશિયલ હવાઈ મારફતે આવતા અમદાવાદમાં અને ચોરી કરતા એક ગેંગને મણિનગર પોલીસે ઝડપી પડી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ દિલ્લીના રેહવાસી છે. તમામ સામે ગત 15 દિવસ  અગાઉ મણીનગર વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ નોધાઇ હતી.

Jul 18, 2019, 11:00 PM IST

મુંબઇમાં મોટી દુર્ઘટના ટળી, મોડી રાત્રે લેન્ડિંગ સમયે સ્પાઇસ જેટનું વિમાન ઢસડાયું

મુંબઇમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીઓ વધી ગઇ છે. મુંબઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. જ્યારે સ્પાઇસ ડેટની એસજી 6237 જયપુર-મુંબઇ ફ્લાઇટ એરપોર્ટના મુખ્ય રનવે પર લેન્ડિંગ કરી રહી હતી.

Jul 2, 2019, 09:41 AM IST
Delhi Fire Broke Down In Air India Flight PT59S

દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આગ, જુઓ વીડિયો

ગત મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઈટમાં આગ લાગ્યાની ઘટના બની હતી ,.ફ્લાઈટમાં ACનું રિપેરીંગ થઈ રહ્યું હતું તે દરમિયાન આગ લાગી હતી

Apr 25, 2019, 04:00 PM IST

માત્ર 500 રૂપિયામાં ફ્લાઇટ અપગ્રેડ કરવાની શાનદાર ઓફર

જ્યારે તમે ફ્લાઇટની ટિકિટ બુક કરાવો છો એને બીજી કેટેગરીમાં અપગ્રેડ કરવાનું મોંઘું પડે છે.

Feb 25, 2019, 04:39 PM IST

પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 186 સુરતીઓ શારજાહ ગયા, સુરતી જેસ્મિને ફ્લાઇટ ઉડાવી

છેલ્લા કેટલાક સમયથી સુરતીઓ એક ઇન્ટરનેશનલ ફ્લાઇટની માગણી કરી રહ્યાં હતા. સુરતથી લઇ દિલ્હી સુધી સતત માગણીઓ અને રજુઆતોનો દોર યથાવત રાખ્યો હતો. ત્યારે સુરતીઓના વિલબનો અંત આવી ગયો છે.

Feb 17, 2019, 11:29 AM IST

સુરતથી શારજહાં જવું હોય તો આ છે ફ્લાઈટનું શિડ્યૂલ અને ટિકિટનો ભાવ

સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો મંગળવારે સારા અને મહત્વના સમાચાર આવ્યા હતા. જેમાં સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 30મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શારજહાં સુરતની ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાવવાના છે.

Jan 16, 2019, 03:52 PM IST

આને કહેવાય હાઇપ્રોફાઇલ ચોર, આ માસ્ટર માઇન્ડ હરિયાણાથી ફ્લાઇટમાં ચોરી કરવા આવતો ગુજરાત

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઘરફોડ ચોરી કરતા આરોપીઓની મોટેરા આશ્રમ પાસેથી ઝડપી લીધા છે.

Dec 1, 2018, 04:58 PM IST

જેટ એરવેઝ દુર્ઘટના: 5 યાત્રીઓને હળવી બહેરાશ, યાત્રા નહી કરવાની સલાહ

મુંબઇથી જયપુર જઇ રહેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં ક્રૂ મેંબર પ્રેશન સ્વિચ મેન્ટેન કરવાનું ભુલી જતા અનેક યાત્રીઓનાં નાક અને કાનમાંથી લોહી નિકળવા લાગ્યું હતું

Sep 20, 2018, 11:02 PM IST

દેશમાં શાકભાજીમાંથી બનેલા ઈંધણથી ઉડશે વિમાન, હવાઈ યાત્રા બની જશે સસ્તી

ઈંધણના વધતા જતા ભાવને કારણે ઘરેલુ એરલાઈન્સ કંપનીઓની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે

Aug 25, 2018, 04:11 PM IST

IGI Airport: જ્યારે CISF ના હાથ લાગી 21 દેશોની કરન્સી ભરેલી બેગ...

સીઆઇએસએફે અમિત બાલીની હાજરીમાં આ બેગ ખોલી. તલાશી દરમિયાન આ બેગમાંથી 50110 અમેરિકન ડોલર, 30855 યૂરો અને 25000 પાઉંડ મળી આવ્યા.

Aug 21, 2018, 01:05 PM IST

વિમાનમાં મહિલા યાત્રીએ રાહુલને કહ્યું, તમારા કારણે ફ્લાઇટ લેટ થઇ રહી છે

રાહુલ ગાંધી ફ્લાઇટમાં ગયા બાદ મોદી સમર્થકો દ્વારા હર હર મોદીના નારા લગાવામાં આવ્યા હતા

Aug 11, 2018, 09:42 PM IST

પ્લેનમાં હજારો ફુટ ઉંચાઇ પર યાત્રીની છાતી પર પડ્યો બ્લેક કોબ્રા, પછી શું થયું ?

ચંડીગઢથી મુંબઇ જઇ રહેલી ઇંડિગોના વિમાનમાં અચાનક યાત્રી પર બ્લેક કોબરા પડ્યો, વિમાન કંપની અને કર્મચારીઓનું આશ્ચર્યજનક વર્તન

Aug 5, 2018, 07:53 PM IST

VIDEO: પ્લેનની અંદર પોલીસને મરિયમે કહ્યું અમે તો આવી ગયા તમે લેટ છો

લાહોર પોલીસે 10 હજાર વધારાના પોલીસ કર્મચારીઓને ફરજંદ કર્યા હતા, જેથી બંન્ને નેતાઓને સુરક્ષીત રીતે જેલ સુધી પહોંચાડી શકાય

Jul 14, 2018, 05:24 PM IST

પ્લેનમાં 350 ગ્રામથી વધારે પાઉડર લઇ જનારની થશે અટકાયત

અમેરિકા જનારા યાત્રીઓ હેન્ડબેગમાં નહી લઇ જઇ શકે 350 ગ્રામથી વધારેનો પાઉડર

Jun 23, 2018, 08:20 PM IST

જ્યારે પ્લેનમાં યુવકે ગુલાબનું ફૂલ આપીને Girlfriend ને પૂછ્યું 'વિલ યૂ મેરી મી'

ઇંડિગો એરલાઇનની ઇંદોરથી ગોવા જનારી ઉડાનમાં દરમિયાન સ્થાનિક દેવી અહિલ્યાબાઇ હોલકર હવાઇ મથક પર અનોખું દ્વશ્ય સામે આવ્યું જ્યારે બોર્ડિંગ સમયે એક યુવકે વિમાનના આંતરિક જાહેરાત સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાની ફિયાન્સ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. 

May 22, 2018, 08:41 AM IST

રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા કામના માટે છે આ ન્યૂઝ

જો તમે આ ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે આ સમાચાર કામના છે. ચંદીગઢ એરપોર્ટને સમારકામ માટે 31 મે (શનિવાર) સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. 

May 13, 2018, 10:30 AM IST