fog

વરસાદે દિલ્હીની ઠંડી વધારી, આગામી બે દિવસમાં નીચે જશે પારો, આ રાજ્યોમાં કરા પડવાની શક્યતા

દિલ્હી (Delhi)માં ગુરૂવારે અટકી અટકીને ઘણા વિસ્તારોમાં વરસાદ (rain) પડી રહ્યો છે. વરસાદના લીધે દિલ્હીની ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગાજિયાબાદ અને ગુડગાંવમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ ભારતમાં ટ્રેનો ધુમ્મસ (fog)ના લીધે ઓછી વિજિવિલિટીના લીધે મોડી ચાલી રહી છે. 

Jan 17, 2020, 08:27 AM IST

રેલમાર્ગ પર જોવા મળી હવામાનની અસર, ધુમ્મસના લીધે ઘણી ટ્રેનો લેટ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસના લીધે રોડ રેલ માર્ગ પર અસર જોવા મળી છે. લો વિજિલિબિટીના લીધે રસ્તા પર ગાડીઓ ધીમી ગતિએ દોડતી જોવા મળે છે. તો બીજી તરફ રેલમાર્ગ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઉત્તર રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર લગભગ 15 ટેનો ધુમ્મસના લીધે પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે.

Jan 14, 2020, 07:19 AM IST
Cold With Cloudy Atmosphere In Ahmedabad PT3M28S

અમદાવાદમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ, ધુમ્મસથી હવાની ગુણવત્તા પર ખરાબ

અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે. એક તરફ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ઠંડીની સાથે સાથે વાદળો અને ધુમ્મસના કારણે સૂર્યદેવ ઢંકાઈ ગયા છે. તેમ જ શહેરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર ખરાબ થઈ હોવાનું નોંધાયું છે.

Jan 2, 2020, 12:15 PM IST

સમગ્ર ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર યથાવત, જો કે ધુમ્મસમાંથી મળી રાહત, 30થી વધુ ટ્રેનો લેટ

ભીષણ ઠંડીએ આ વખતે અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હી (Delhi)  એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી (Cold) નો પ્રકોપ ચાલુ છે. જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને બિહારમાં તાપમાન સતત ઘટી  રહ્યું છે. આ ઉપરાંત ધુમ્મસે (Fog)  પણ ઉત્તર ભારતને બાનમાં લીધુ છે.

Dec 31, 2019, 09:09 AM IST

ગ્રેટર નોઈડા: ગાઢ ધુમ્મસના કારણે કાર નહેરમાં ખાબકી, 6 લોકોના દર્દનાક મોત 

ગાઢ ધુમ્મસ (Fog) ના કારણે ગ્રેટર નોઈડા (Grater Noida) માં એક ભીષણ રોડ અકસ્માત (Road Accident)સર્જાયો જેમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Dec 30, 2019, 09:32 AM IST

કડકડતી ઠંડીથી કેવી રીતે બચશો? અજમાવો દાદા-દાદીના નુસખા, ડોક્ટરની સલાહને પણ રાખો ધ્યાનમાં

ઠંડીની સિઝનમાં શીત લહેરે સમગ્ર ઉત્તર ભારતને પોતાના કબજામાં લઇ લીધું છે, એવામાં ડોક્ટર લોકોને ઠંડીથી બચવા માટે અને પોતાને ગરમ રાખવા માટે સલાહ આપી રહ્યા છે. એમ્સના એક વરિષ્ઠ રેસિડેન્સ ડોક્ટર અમરિંદર માલ્હીએ કહ્યું હતું કે 'મોટાભાગના દર્દીઓ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇંફેક્શન (એલઆરટીઆઇ), તણાવ, સ્ટ્રોક અને મ્યોકાર્ડિયલ ઇંફેક્શનની ફરિયાદ લઇને આવે છે. 

Dec 30, 2019, 09:28 AM IST

ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર, પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, 70થી વધુ ટ્રેનો લેટ

દિલ્હી (Delhi)  એનસીઆર (NCR) સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીની ચપેટમાં છે. સોમવારે સવારે દિલ્હી એનસીઆર પર ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી. ધુમ્મસના કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. 70થી વધુ ટ્રેનો મોડી છે. ગાઢ ધુમ્મસ (Fog) ના કારણે નવી દિલ્હીથી 30 ટ્રેનો  (Train late) મોડી દોડી રહી છે. દિલ્હીના પાલમમાં વિઝિબિલિટી ઝીરો હોવાના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો પર અસર પડે છે. દિલ્હી એરપોર્ટ પર નોર્મલ ઓપરેશન્સને સસ્પેન્ડ કરાયા છે. ફક્ત CAT III B (ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) Compliant પાઈલટ ઉતરણ કરી શકે છે.  દિલ્હીમાં સફદરજંગમાં 2.6 ડિગ્રી તાપમાન અને પાલમમાં 2.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

Dec 30, 2019, 09:03 AM IST

ઉ.ભારતમાં કોલ્ડવેવનો પ્રકોપ, દિલ્હીમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી, તાપમાન 1.7 ડિગ્રી નોંધાયું

દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો. દિલ્હીમાં તાપમાને આજે તમામ રેકોર્ડ તોડ્યાં. જો કે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ કોલ્ડવેવ (Cold Wave) ની ચપેટમાં છે.

Dec 28, 2019, 09:40 AM IST
Foggy Atmosphere Was Seen Early Morning In Sabarkantha PT5M

સાબરકાંઠામાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ ભર્યુ વાતાવરણ

રાજ્યમાં બદલાયેલા હવામાનને લઇને થયેલા કમોસમી વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આ ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકિનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ગઇકાલે રાજ્યમા પડેલા કમોસમી વરસાદને પગલે હવે રાજ્ય સરકાર પણ ખેતીમાં થનારા નુકશાનને લઇને ખેડુતોના હિતમાં પગલા લઇ શકે છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે હિંમતનગરના એક કાર્યક્રમ વેળા કમોસમી વરસાદને લઇને નિવેદન આપ્યુ હતુ. હિંમતનગર શહેરમાં તેર કરોડના ખર્ચે નવનિર્મીત રેલ્વે અંડર બ્રીજનુ લોકાર્પણ કરવા માટે નિતીન પટેલે કમોસમી વરસાદ થી ચિંતામાં મુકાયેલા ખેડુતોને માટે મોટુ નિવેદન આપ્યુ હતુ.

Dec 13, 2019, 12:10 PM IST
Rainfall In Several Talukas Of Gujarat PT4M54S

પાક વીમાની રાહમાં બેઠેલા ખેડૂતોને વધુ એક માર, રાજ્યના અનેક તાલુકામાં વરસાદ

રાજ્યમાં બદલાયેલા હવામાનને લઇને અનેક તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ ઉભો કરેલો રવિ પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Dec 13, 2019, 12:10 PM IST

ટ્રેન લેટ થશે તો એસએમએસ આપીને જણાવશે રેલવે, થશે અનેક ફાયદા

ધુમ્મસને કારણે હાલના દિવસોમાં રેલગાડી કેટલાક કલાકો લેટ ચાલી રહી હોય અને સ્ટેશન પહોચવામાં સમય લાગતો હોય તો આ અંગેની જાણાકરી રેલવે હવે મોબાઇલમાં એસએમએસ આપીને કરશે. 

Nov 24, 2018, 10:49 AM IST