हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
97/ 1
(19.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
followers
Followers News
Rhythm Chanana
વાયરલ થતા જ 'મેટ્રો ગર્લ' બની સોશિયલ મીડિયા સ્ટાર, ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધ્યા
Bikini Girl: આ છોકરી વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે અને લોકો તેના વિશે જાણવા આતુર છે. આ સાથે લોકો તેની તસવીરો પણ જોવા લાગ્યા છે. આ કડીમાં આ યુવતીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા સતત વધવા લાગી છે.
Apr 4,2023, 18:24 PM IST
jaya kishori
જયા કિશોરીની વિશે આ વાતો તમને ભાગ્યે જ ખબર હશે! ખાસ જાણો
ખુબ જ ઓછા લોકો આધ્યાત્મિક અને મોટીવેશનલ સ્પીકર તરીકે સ્થાન બનાવી શકે છે, કોલકાતાની જયા કિશોરીએ છેલ્લા ઘણા વર્ષોથી આ સિદ્ધી હાંસલ કરી છે. જયા કિશોરીની આજ કાલ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. અચાનક લગ્ન માટે તેમનું નામ બાગેશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું. જો કે શાસ્ત્રીએ આ વાતને નકારી કાઢી છે. પરંતુ જયા કિશોરી વિશે જાણવાની ઈચ્છા ડિજિટલ મીડિયા અને ગૂગલ પર ખુબ જોવા મળે છે.
Jan 26,2023, 14:11 PM IST
Virat Kohli
Virat Kohli: વિરાટ કોહલીના ટ્વિટર પર થયા 50 મિલિયન ફોલોઅર્સ, હવે થશે મોટો ફાયદો
Virat Kohli 50 Million Twitter Followers: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાનની બહાર ટ્વિટર પર નવી સિદ્ધિ મેળવી છે. ટ્વિટર પર વિરાટના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડ થઈ ગઈ છે. તે ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરાતો ક્રિકેટર છે.
Sep 13,2022, 22:51 PM IST
Aravalli
અરવલ્લીના મામલતદારનું તઘલખી ફરમાન, ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા તલાટીઓને સોંપી જવાબદારી
એટલું જ નહીં માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના 10 ફોલોઅર્સ ટ્વિટર પર જોડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પણ જોડવા પડશે
Jul 26,2022, 21:59 PM IST
Junagadh
ગિરનારી સંત કાશ્મીરી બાપુની ઉંમર 100, 200 કે 500 વર્ષ? સેવકે કર્યો ખુલાસો
કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી અને છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાશ્મીરી બાપુની વય વિશે અનેક માન્યતા છે, આમ છત્તાં તેઓ 97થી 100 વર્ષનાં હોવાનું માની શકાય, તેવું તેમના સેવક પાસેથી જાણવા મળ્યું છે.
Feb 7,2022, 8:25 AM IST
amitabh bachchan
Twitter પર અમિતાભ બચ્ચને બનાવ્યા 40 મિલિયન ફોલોઅર્સ
અમિતાભ બચ્ચને હાલમાં ટ્વીટર પર 40 મિલિયન ફોલોઅર્સ બનાવી લીધા છે. સોશિયલ મીડિયા પર તેમની આ સિદ્ધિ પર ફેન્સ શુભકામના આપી રહ્યાં છે.
Feb 7,2020, 18:45 PM IST
પ્રિયા પ્રકાશ વોરિયર
લોકો ફરી થયા પ્રિયા પ્રકાશના દિવાના, ઇન્ટરનેટ પર વાયરલ થયા ફોટા
Apr 3,2019, 19:04 PM IST
નવજોત સિંહ સિદ્ધુ
લો બોલો...કોંગ્રેસના 'ફાયરબ્રાન્ડ' નેતા સિદ્ધુના ટ્વિટર લિસ્ટમાં રાહુલ નથી
ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહથી પાછા ફરેલા પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ આવતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગયાં.
Aug 22,2018, 16:28 PM IST
ડોનાલ્ડ ટ્રંપ
ટ્વિટરે ડોનાલ્ડ ટ્રંપ અને ઓબામાને આપ્યો આંચકો, ઓછા થઇ ગયા લાખો ફોલોવર્સ
ટ્વિટર દ્વારા સંદિગ્ધ ગતિવિધિઓ માટે એકાઉન્ટ દૂર કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ફોલોવર્સની સંખ્યા ઓછી થઇ ગઇ છે. ટ્વિટર પર સુરક્ષાના પગલે બંને નેતાઓના ફોલોવર્સની સંખ્યા એક બે નહી પરંતુ લાખોની સંખ્યામાં ઘટાડો થયો છે. જાણકારી અનુસાર ડોનાલ્ડ ટ્રંપના એક લાખ અને પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ચાર લાખ ફોલોવર્સ ઓછા થઇ ગયા છે.
Jul 13,2018, 15:44 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...