friction

રિવાબા સાથે ઘર્ષણ બાદ મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત લથડી, સારવાર માટે ખસેડાયા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજાના પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. મોડી રાત્રે સારવાર બાદ મહિલા હેડ કોન્સ્ટેબલને ડીસચાર્જ કરવામાં આવી હતી.

Aug 11, 2020, 10:02 AM IST

વડોદરા યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, પછી માર્શલ સાથે કર્યું ઘર્ષણ

પોતાની આગવી શિક્ષણ વ્યવસ્થાના કારણે વિશ્વ વિખ્યાત બનેલી વડોદરાની (Vadodara) એમ.એસ યુનિવર્સિટી (M.S University) હવે પોતાના વિવાદોના કારણે વિશ્વ વિખ્યાત બને તો નવાઈ નહીં. છેલ્લા ત્રણ મહિનાથી પરીક્ષાના પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ યુનિવર્સીટી હેડ ઓફીસ ખાતે રજુઆત કરવા ગયા હતા, પરંતુ રજુઆત દરમિયાન એવા દ્રશ્યો સર્જાય કે કોઈએ વિચાર્યુ પણ નહીં હોય. 

Mar 12, 2020, 05:00 PM IST
Home Minister Pradeep Singh Jadeja Press Conference On ABVP NSUI Friction PT8M26S

ABVP-NSUI ઘર્ષણ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની પત્રકાર પરિષદ, જુઓ વીડિયો

એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પાસે લઈને હુમલો કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું આ વાતની જાણ થતા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પહોંચે અને પોલીસ સમયસર પહોંચી ગઈ આ બંને વચ્ચે સંઘર્ષ થયો જેના કારણે આ ઘટના ઉભી થઇ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ દ્વારા શાંતિ-સલામતી તોડવા નવા પ્રકારના પ્રશ્નો ઊભા કરી રહી છે અનેક ઘટના બની છે કે કોંગ્રેસ દ્વારા હુમલા કરવાની ઘટનાઓ બની છે. પોલીસ અધિકારીઓ દ્વારા સોનાની ફરિયાદી દુનિયા જેને આ કર્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે.

Jan 8, 2020, 09:20 PM IST
News Room Live: See Today's Important News 08 January PT24M27S

News Room Live: જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUI વચ્ચે સર્જાયેલા ઘર્ષણનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમજ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુંડાઓને છાવરી રહી છે.

Jan 8, 2020, 08:45 PM IST
Super Fast Top 100 News: Blows Between Congress Workers And Police PT21M24S

સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે મારામારી

અમદાવાદમાં એ બી વી પી કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ ને મારવાના વિરુદ્ધમાં વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ધરણાં ની પોલીસ મંજૂરી ન મળતા પોલીસે કોંગ્રેસના સાહિત્ય, બેનર, પોસ્ટર જપ્ત કર્યા. પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે કોંગ્રેસ નેતા એ વાત કરતા પોલીસે શાંતિ પૂર્વક ધરણાં ની મંજૂરી આપી. કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેમને રોક્યા જેના કારણે એ સી પી અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જીભા જોડી થઈ.

Jan 8, 2020, 08:35 PM IST
100 Gaam 100 Khabar: DCP Big Statement On ABVP And NSUI Friction PT20M1S

100 ગામ 100 ખબર: ABVP-NSUI ઘર્ષણ મામલે DCPનું મોટું નિવેદન...

પાલડીમાં ABVP અને NSUIના ઘર્ષણ મામલે કે. કે. ડામોરે જણાવ્યું હતું કે, ABVPની ઓફીસમાં NSUI ઘેરાવો કરશે તેવા ઇનપુટ મળ્યા હતા, પોલીસે બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખ્યું હતું. 11.40 વાગે NID સર્કલ નજીક NSUI ના કાર્યકરો ગાડીઓમાં લાકડીઓ સાથે આવ્યા હતા. ABVPના કાર્યકર્તાઓ પણ સામે આવતા ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષએ પોલીસને પણ ગાળો બોલી હતી. જેને લઇને પોલીસે રાયેટિંગનો ગુનો દાખલ કયો છે. નિવેદન લેવામાં આવશે, cctvના આધારે આરોપીની ઓળખ કરીને ધરપકડ કરીશુ. NSUIના કાર્યકર્તાઓએ મજૂરી લીધી નહતી. આવા બનાવો ના બને એટલા માટે પોલીસ ફરિયાદી બની છે. વધુ તપાસ ACP N ડિવિઝન દિવ્યા રાવ્યાં કરશે. અલગ અલગ 3 ટિમો બનાવાઇ છે.

Jan 8, 2020, 08:35 PM IST
K K Damor Says NSUI Workers Near NID Circle Came With Stick PT3M10S

11.40એ NID સર્કલ નજીક NSUI કાર્યકરો લાકડી સાથે આવ્યા: કે. કે. ડામોર

પાલડીમાં ABVP અને NSUIના ઘર્ષણ મામલે કે. કે. ડામોરે જણાવ્યું હતું કે, ABVPની ઓફીસમાં NSUI ઘેરાવો કરશે તેવા ઇનપુટ મળ્યા હતા, પોલીસે બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખ્યું હતું. 11.40 વાગે NID સર્કલ નજીક NSUI ના કાર્યકરો ગાડીઓમાં લાકડીઓ સાથે આવ્યા હતા. ABVPના કાર્યકર્તાઓ પણ સામે આવતા ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષએ પોલીસને પણ ગાળો બોલી હતી. જેને લઇને પોલીસે રાયેટિંગનો ગુનો દાખલ કયો છે. નિવેદન લેવામાં આવશે, cctvના આધારે આરોપીની ઓળખ કરીને ધરપકડ કરીશુ. NSUIના કાર્યકર્તાઓએ મજૂરી લીધી નહતી. આવા બનાવો ના બને એટલા માટે પોલીસ ફરિયાદી બની છે. વધુ તપાસ ACP N ડિવિઝન દિવ્યા રાવ્યાં કરશે. અલગ અલગ 3 ટિમો બનાવાઇ છે.

Jan 8, 2020, 07:25 PM IST
Congress Protests In Vadodara On ABVP And NSUI Friction PT3M24S

ABVP-NSUI ઘર્ષણને લઇ વડોદરામાં કોંગ્રેસના ધરણા, પોલીસે અટકાવ્યા

અમદાવાદમાં એ બી વી પી કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ ને મારવાના વિરુદ્ધમાં વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો... પરંતુ ધરણાં ની પોલીસ મંજૂરી ન મળતા પોલીસે કોંગ્રેસના સાહિત્ય, બેનર, પોસ્ટર જપ્ત કર્યા...પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે કોંગ્રેસ નેતા એ વાત કરતા પોલીસે શાંતિ પૂર્વક ધરણાં ની મંજૂરી આપી...કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેમને રોક્યા જેના કારણે એ સી પી અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જીભા જોડી થઈ.

Jan 8, 2020, 07:25 PM IST
BJP MP Dev Singh Chauhan Statement On Priyanka Gandhi Vadra's Tweet PT4M40S

પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વિટ પર ભાજપ સાંસદ દેવ સિંહ ચૌહાણે જાણો શું કહ્યું...

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણ મુદ્દે બુધવારે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. પ્રિયંકાએ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો ટ્વીટ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લો ટેકો આપી રહી છે. જેને લઇને ભાજપના સાંસદ દેવ સિંહ ચૌહાણે નિવેદન આપતા જણાવ્યું હતું કે...

Jan 8, 2020, 07:25 PM IST
BJP And Congress Blame On Friction Of ABVP And NSUI PT19M20S

ABVP-NSUI ઘર્ષણ પર રાજકારણ ગરમાયું, ભાજપ-કોંગ્રેસનો આક્ષેપ-પ્રત્યાક્ષેપ, જુઓ Video

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.

Jan 8, 2020, 03:10 PM IST
Priyanka Gandhi Tweet Video Of ABVP And NSUI Friction PT9M13S

પ્રિયંકા ગાંધીએ હુમલાનો વીડિયો કર્યો ટ્વિટ, કહ્યું- ભાજપ સરકાર ગુંડાઓને છાવરે છે

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUI વચ્ચે સર્જાયેલા ઘર્ષણનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમજ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુંડાઓને છાવરી રહી છે.

Jan 8, 2020, 02:50 PM IST
Press Conference At ABVP Office Regarding Blows Between ABVP And NSUI Activists PT24M26S

ABVI-NSUIના ઘર્ષણ બાદ ABVP કાર્યાલય ખાતે યોજાઇ પત્રકાર પરિષદ

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Jan 7, 2020, 04:50 PM IST
NSUI Activists Protest Outside SVP Hospital In Ahmedabad PT24M57S

ABVP-NSUI ઘર્ષણ મુદ્દે SVP હોસ્પિટલ બહાર NSUI કાર્યકર્તાઓનો વિરોધ

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Jan 7, 2020, 04:40 PM IST
Protest To NSUI At ABVP Office In Paldi, Friction Between Activists PT28M5S

પાલડીમાં ABVP કાર્યલય પર NSUIનો વિરોધ, કાર્યકર્તાઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Jan 7, 2020, 03:35 PM IST
Statement Of Rutvij Patel Regarding Blows Between ABVP And NSUI Activists PT21M47S

ABVP અને NSUIના કાર્યકર્તા વચ્ચે મારામારી મામલે ઋત્વિજ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું...

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Jan 7, 2020, 03:35 PM IST
ABVP vs NSUI Friction Between ABVP And NSUI Activists In Ahmedabad PT10M21S

JNU હિંસાના પડઘા અમદાવાદમાં, ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Jan 7, 2020, 12:45 PM IST
More 6 Accused Arrested By Ahmedabad Police In Stoned Case PT10M9S

અમદાવાદ પથ્થરમારા મામલે પોલીસે વધુ 6 આરોપીઓની કરી ધરપકડ

CAA અને NRC (Citizenship Amendment Act) મુદ્દે અમદાવાદના શાહઆલમ (Ahmedabad shahalam riots)માં બુધવારે ફાટી નીકળેલા ઘર્ષણ બાદ પોલીસે કહ્યું હતું કે, તોફાની તત્વનો છોડવામાં નહિ આવે. ત્યારે હાલ મોબાઈલ વીડિયો અને સીસીટીવીના માધ્યમથી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જે લોકો પત્થર ફેંકતા અને તોફાન કરી રહેલા દેખાઈ રહ્યાં છે તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) વધુ 6 આરોપીઓની ધરપકડ કરી હતી.

Dec 21, 2019, 01:15 PM IST
Congress leader Jayraj Singh Parmar Strikes Back On BJP Over Ahmedabad Friction PT4M20S

અમદાવાદમાં ઘર્ષણ મામલે કોંગ્રેસ નેતા જયરાજ સિંહનો ભાજપ પર વળતો પ્રહાર

અમદાવાદના શાહઆલમમાં થયેલા ધર્ષણ મામલે પકડાયેલા 49 પૈકી 13 આરોપીઓ 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિતના આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા આ મુદ્દા પર એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે.

Dec 21, 2019, 01:10 PM IST
49 Detained Of Friction In Ahmedabad, Remand Approved Of 13 Accused PT3M49S

અમદાવાદમાં થયેલા ઘર્ષણમાં 49ની અટકાયત, 13ના રિમાન્ડ મંજૂર

અમદાવાદના શાહઆલમમાં થયેલા ધર્ષણ મામલે પકડાયેલા 49 પૈકી 13 આરોપીઓ 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિતના આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે.

Dec 21, 2019, 11:00 AM IST

પેપ્સિકો સામે ખેડૂતોનો વિરોધ: જ્યાં નથી ઉગતા ત્યાં પણ બટાકા ઉગાડાશે

FC-5 પ્રકારનાં બટાકા મુદ્દે પેપ્સિકો અને ખેડૂતો વચ્ચે તલવારો ખેંચાઇ ચુકી છે, ખેડૂત સંગઠનો અને પેપ્સિકો સામ સામે આવી ગયા છે

Nov 26, 2019, 06:42 PM IST