Fruit Storage Hacks: ફ્રુટ સમારીને થોડો સમય પણ રાખવામાં આવે તો તે કાળા પડવા લાગે છે. આવા ફળ સારા હોય તો પણ ખાવાનું મન નથી થતું. આ સમસ્યાનું સમાધાન એક્સપર્ટે આપ્યું છે. શેફ રણવીર બરાર એ જણાવ્યું છે કે ફ્રુટને સમારેલીને કેવી રીતે રાખવાથી તે કલાકો સુધી કાળા ન પડે. તો ચાલો તમને પણ આ રીત જણાવીએ.
Storage Tips: શિયાળામાં પણ ઘણીવાર ઘરમાં રાખેલા ફળ સુકાવા લાગે છે કે પછી તેમાં ફુગ થવા લાગે છે. ફળ મોંઘા પણ હોય છે તેથી જો તે સડી જાય તો તેને ફેંકવામાં જીવ પણ બળે છે. આવું ન થાય તે માટેની સરળ ટીપ્સ આજે તમને જણાવીએ. જો તમે ફળ લાવીને આ રીતે રાખશો તો ફળ દિવસો સુધી ખરાબ નહીં થાય.
Fruit For Glowing Skin: જો તમે સ્કિન પર નેચરલ ગ્લો વધારવા માંગો છો તો તેના માટે વારંવાર સ્કિન કેર પ્રોડક્ટ બદલવાની જરૂર નથી. તેના માટે તમારે આ 5 ફળ ખાવાની શરુઆત કરવી પડશે. આ 5 ફળ એવા છે જે સ્કિનને જરૂરી પોષકતત્વો પુરા પાડે છે જેના કારણે સ્કિન નેચરલી ગ્લો કરે છે.
Persimmon Fruit Benefits: હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલાક ફળ એવા હોય છે જે શિયાળાના સુપરફુડ ગણાય છે. આવું જ એક ફળ છે અમર ફળ. આ ફળ ખાવાથી શરીરને કેવા લાભ થાય છે અને આ ફળ કેવી રીતે ખાવું ચાલો જાણીએ.
Vitamin B12 Deficiency: વિટામિન બી 12 શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B12 ની ઉણપ શરીરની ચેતાને નબળી બનાવી શકે છે. આ ઉપરાંત, હાથ અને પગમાં ઝણઝણાટ, થાક અને નબળાઈ વધી શકે છે. વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે તમે આ ફળનું સેવન કરી શકો છો.
GK Quiz : જનરલ નોલેજ સારું હોવું દરેક વ્યક્તિ માટે અગત્યનું છે કારણ કે નોલેજ લોકોને વિશ્વની વધુ સારી રીતે સમજવામાં, સારી રીતે કોમ્યુનિકેશન કરવામાં અને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે.
Fruits To Avoid In Summer: ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં લોકો ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકની સમસ્યાથી પરેશાન રહે છે. કેટલાક લોકોને લૂઝ મોશનની સમસ્યા પણ થાય છે. ઉનાળાની ઋતુમાં ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાની ઋતુમાં કેટલાક ફળોનું સેવન ટાળવું જોઈએ. કારણ કે આ ફળોનો સ્વભાવ ગરમ છે. વધુ પડતી ગરમ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. શરીરનું તાપમાન પણ વધી શકે છે.
Avocado: એવોકાડો મોંઘું ફળ છે પરંતુ તેમ છતાં હાલ તે ટ્રેંડમાં છે. ઘણા લોકો પોતાની ડાયટમાં એવોકાડોને સામેલ કરવા લાગ્યા છે તેનું કારણ છે એવોકાડોના ગુણ જે શરીરની ઓવરઓલ હેલ્થ સુધારે છે. આજે તમને પણ જણાવીએ એવોકાડો ખાવાથી થતા લાભ વિશે. જે એક રિચર્સમાં સાચા સાબિત થયા છે.
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં ઘણા લોકો ખાંસી અને શરદીના ડરથી ફળોનું સેવન કરવાનું ટાળે છે. પરંતુ આજે અમે તમને એવા ફળના સેવન વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમને બીપી, શુગર, વજન ઘટાડવું અને પેટ સંબંધિત બીમારીઓથી રાહત મળશે.
Guava: કેટલાક લોકોને જામફળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં જામફળ ખાવાથી તબિયત વધારે બગડે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ પાંચ સમસ્યા છે જેમાં જામફળ ખાવાનું ટાળવું જોઈએ.
ABC Health Benefits: ABC જ્યૂસ સ્વાદ અને આરોગ્યપ્રદ ગુણોથી ભરપૂર છે. ખાસ કરીને તેને રોજ પીવાથી પુરૂષો અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.
ઘણી વખત ફિટ રહેવા માટે ડોક્ટર્સ તમને ફળ ખાવા અથવા તેનો જ્યુસ પીવાની સલાહ આપે છે. પરંતુ લોકો હંમેશા એ વાતને લઈને ચિંતિત રહે છે કે ફળો કે તેનો રસ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે કેમ.
આ એક ખૂબ જ સારું ફળ છે, જે ચૈત્ર મહિના દરમિયાન એટલે કે, માર્ચથી એપ્રિલ સુધી બજારમાં થોડા દિવસો માટે આવે છે. તેની વિશેષતા એ છે કે, તે ખૂબ જ શાનદાર ફળ છે. તેનું સેવન કરવાથી શરીર સંપૂર્ણ રીતે ઠંડુ રહે છે.
Benefits of Muskmelon in Summer:ગરમી આવતાની સાથે જ લોકો મોટા ભાગે જમવાનું ઓછું કરી દેતા હોય છે. કારણકે, જમવાને કારણે ગરમીમાં ગભરામણ થતી હોય છે. ત્યારે ઘણાં લોકો એના વિકલ્પ તરીકે ફળફળાદી ખાતા હોય છે. ખાસ કરીને લોકો તમને તરબૂચ ખાતા જોવા મળશે. પરંતુ ગરમીની સિઝનમાં તરબૂચ કરતા પણ પાવરફૂલ છે એક ફળ...શું તમે નામ જાણો છો?
શું તમને ખબર છે કે આ રીતે મીઠું ભભરાવીને ખાવાથી સ્વાદ તો મળે પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે? તમને પણ જો આ આદત હોય તો મીઠું ભભરાવીને ફળ ખાવાથી શું નુકસાન થાય છે તે ખાસ જાણો.
How To Differentiate Between Orange And Kinnow: બજારમાં જ્યારે તમે નારંગી રંગના ફળોને જુઓ છો તો ઘણીવાર દગો ખાઇ જાવ છો કે સંતરું છે કે કીનૂ? બંને વચ્ચે ફરક ઓળખવો આસાન નથી કારણ કે બંને જુડવા ભાઇ જેવા દેખાય છે. જોકે બંનેના ન્યૂટ્રીશનલ બેનેફિટ્સમાં વધુ ફરક નથી. આવો જાણીએ કેવી રીતે સંતરા અને કીનૂ વચ્ચેના ફરકને સમજી શકાય.
Fruits Without Peel: ફળો એ સ્વાસ્થ્ય માટે અતિ અગત્યના છે. ફળ ખાવાથી લોકોને બહુ મોટો ફાયદો થાય છે. ફળો આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ સારા સ્વાસ્થ્ય માટે માત્ર ફળ ખાવું પૂરતું નથી. હા, ફળોને યોગ્ય રીતે ખાવા ખૂબ જરૂરી છે. તમને ખબર નહીં હોય પણ ઘણા ફળો છાલ સાથે ખાવામાં આવે છે કારણ કે આમ ન કરવાથી, તેમના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફળોની છાલમાં પણ પોષક તત્વો હોય છે.
અંજીરને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારા ગણવામાં આવે છે. અંજીર સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું જોરદાર કોમ્બિનેશન છે. આ ફળ અને ડ્રાય ફ્રૂટ બંનેની શ્રેણીમાં રાખવામાં આવે છે. એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર અંજીર એટલા ફાયદાકારક હોય છે કે તેને સુપરફૂડ ગણવામાં આવે છે.
ઉનાળો નજીક આવતા જ કેરી રસિયાઓમાં કેરીનો સ્વાદ માણવાના સપના જોતા થઇ જાય છે. પરંતુ આ વર્ષે કેરી રસિયાઓ નિરાશ થાય એવી સ્થિતિ બદલાતા વાતાવરણે કરી છે. ચોમાસા બાદ થયેલા માવઠાથી ઘણી આંબાવાડીઓમાં આમ્રમંજરી ફૂટી ન હતી...
ઘણાં લોકોને જમ્યા પછી ફ્રૂટ ખાવાની આદત હોય છે. મોટા ભાગના ઘરોમાં જમ્યા પછી કેળા અને સફરજન ખાવાની પ્રથા જેવું બની ગયું હોય છે. પણ શું તમે જાણો છો કે કેટલાક ફ્રૂટ જમ્યા પછી ખાવાથી તમારા આરોગ્યને નુકસાન પહોંચી શકે છે? તમારે માહિતી મેળવવી હોય તો ખાસ વાંચજો.
નવસારી બાગાયતી જિલ્લો છે અને નવસારીની કેસર ગુજરાત સહિત દેશ – દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે ઋતુચક્ર પાછળ ઠેલાતું જાય છે. જેની સીધી અસર ખેતી પાકો ઉપર વર્તાઈ રહી છે.
High Blood Pressure: દિવસની શરૂઆથ તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાયપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.