salt

World Most Expensive Salt: 1 કિલો મીઠું ખરીદવા માટે તમારે ચૂકવવા પડશે 8 લાખ ત્રણ હજાર રૂપિયા

World Most Expensive Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, એક પેકેટની કિંમત એટલી કે ભારતમાં મકાન ખરીદી શકાય. આ મીઠાને આઈસલેન્ડિંગ સોલ્ટ તરીકે જાણીતું છે. આઈસલેન્ડિંક સોલ્ટે તે દરેક વ્યક્તિના વિચારને બદલીને રાખી દીધો છે. જે આ વિચારે છે કે મીઠું સસ્તું મળે છે.

May 29, 2021, 09:48 AM IST

WHO ની ચેતવણીઃ જમતી વખતે ઉપરથી મીઠું નાંખીને ખાવાની આદત હોય તો ચેતજો, થઈ શકે છે તમારી મોત

ઘણાં લોકોને જમતી વખતે ઉપરથી મીઠું (નમક) નાંખીને ખાવાની આદત હોય છે. જો તમને પણ આ આદત હોય તો ચેતી જજો. અને સૌથી પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલાં આ તારણને વાંચી લેજો.

May 15, 2021, 04:03 PM IST

Health Tips: સવારના નાસ્તામાં બ્રેડ ખાનાર લોકો થઈ જજો સાવધાન, નહીંતર પસ્તાશો

બ્રેડ મેંદો, મીઠું, ઓટ્સ, દૂધ, ઈસ્ટ વગેરેથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. બજારમાં વાઈટ, બ્રાઉન, મલ્ટીગ્રેન જેવી વિવિધ પ્રકારની બ્રેડ મળે છે.

Mar 24, 2021, 10:21 AM IST

ઘરની દરેક સમસ્યાઓ ઝડપથી આ રીતે થઈ જશે દૂર, જાણો ચપટી મીઠાંનો ચમત્કાર...

મીઠું તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. જેથી સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે. પૈસાની સમસ્યા અને માનસિક તણાવ પણ દૂર થાય છે. ઘરના દરેક સભ્યો વચ્ચે પરસ્પર વાતાવરમ સારૂં રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું છે ઘણું મહત્વ.

Mar 11, 2021, 05:38 PM IST

સાવધાન ! આ વસ્તુનું વધુ સેવન ઇમ્યૂન સિસ્ટમને કરી દેશે નબળી

કોરોના વાયરસ (Corornavirus)ની સારવાર તો હજુ સુધી તો મળી નથી પરંતુ લોકો તેનાથી બચવા માટે હવે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા (Immunity) વધારવા તરફ ધ્યાન આપવા લાગ્યા છે. લોકો હવે ઇમ્યૂનિટી વધારનાર ભોજન તરફ વળ્યા છે.

May 30, 2020, 10:23 PM IST

6 ચમચી કરતાં વધુ ખાંડ ખાશો તો બનશો આ જીવલેણ બિમારીનો ભોગઃ WHO

ખાંડ, મીઠું અને તેલ જરૂર કરતા વધુ પ્રમાણમાં ખાવાથી ટાઈપ-2 ડાયાબિટિસ(Type-2 Diabetes), મેદસ્વિતા (Obesity), હાઈપરટેન્શન (Hypertension), હાર્ટ એટેક (Heart Attack) અને કિડની (Kidney) સંબંધિત જીવલેણ બિમારી થવાની સંભાવના વધુ હોય છે. WHOના અનુસાર એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં માત્ર 6 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને 4 ચમચી તેલ પોતાના આહારમાં લેવું જોઈએ. 

Nov 28, 2019, 11:55 PM IST

આજે ઘરે બનાવો સ્વાદિષ્ટ શ્રીલંકન રેસિપી: બ્રીન્જલ મોજુ

એકવાર ચીરીઓ ફ્રાય થઈ જાય એટલે નાની ડુંગળીને તેલમાં મુકી એક મિનીટ સુધી ફ્રાય કરો. તે પછી લીલાં મરચાં એક મિનીટ સુધી ફ્રાય કરો.

Feb 5, 2019, 11:58 AM IST