हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ganja
Ganja News
breaking news
ગુજરાતના યુવાધનને બરબાદ કરે છે આ લોકો! અમદાવાદમાં ફરી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ
શહેરના નારોલ તરફથી આવતી રીક્ષામાં ગાંજો હોવાની માહિતીના આધારે વેજલપુર પોલીસની ટીમ રીક્ષામાં ગાંજો લઈ આવનાર ત્રણ લોકોની ધરપકડ કરી 3 લાખથી વધુની કિંમતનો 30 કિલો થી વધુનો ગાંજો પકડી પાડ્યો છે.
Apr 9,2024, 21:09 PM IST
breaking news
આ શહેર ગુનેગારો માટે બની રહ્યું છે સ્વર્ગ! 50 લાખથી વધુનો 500 કિલો ગાંજો ઝડપાયો
કોસંબા તેમજ SOG પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇ-વેને અડીને આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાંથી 50 લાખથી વધુની કિંમતનો 500 કિલોથી વધુ જથ્થો ઝડપી પાડી સમગ્ર ગાંજો હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Mar 12,2024, 16:26 PM IST
drugs
Narco Test:બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ
સત્ય જાણવા માટે નાર્કો ટેસ્ટ દરેકનો થતો નથી. આ સામાન્ય રીતે પોલીસ દ્વારા રીઢા ગુનેગારો પાસેથી સત્ય જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટને નાર્કો એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Feb 12,2024, 17:11 PM IST
Bhang
Do You Know: એક જ છોડમાંથી બને છે ભાંગ, ગાંજો અને ચરસ, જાણો શું છે ત્રણમાં તફાવત?
ભારતમાં ઉગતા કેનાબીસ (Cannabis) એટલે કે ભાંગના છોડનું વૈજ્ઞાનિક નામ કેનાબીસ ઇન્ડિકા છે. ઘણીવાર લોકો તેને ભાંગ અથવા ગાંજાનો છોડ કહે છે. આ છોડની સૂકી કળીઓને ગાંજા કહેવામાં આવે છે, જે સંસ્કૃત શબ્દ છે. લોકો આ સૂકી કળીઓને પાઇપ કે સિગારેટમાં ભરીને પીવે છે.
Feb 12,2024, 17:03 PM IST
cannabis
એક ચપટી ગાંજો રાખવાની કે ખરીદવાની સજા જાણો છો તમે? જાણી લો કાયદો
Marijuana Processing Punishment: કોઈપણ સ્વરૂપમાં ગાંજો રાખવો એ કાનૂની ગુનો છે, જો તમે તેનું સેવન કરતા હોવ તો પણ તમે જેલમાં જઈ શકો છો. તમે તેને ઓછી માત્રામાં પણ રાખી શકતા નથી.
Feb 12,2024, 16:56 PM IST
gujarat
શેરડીના ખેતરમાથી ઝડપાયેલા મુદ્દામાલ જોઈ પોલીસ પણ ચોંકી, સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ
સુરત જિલ્લો ગાંજો ની હેરાફેરી માટે હબ ગણાતું હોઈ તેમ અવારનવાર સુરત ગ્રામ્ય માંથી ગાંજો ઝડપાતો રેહતો હોઈ છે. ખાસ ગાંજા ની હેરાફેરી માં મુખ્યત્વે ઓરિસ્સાના ગંજામ નેટવર્ક બહાર આવતું હોય છે.
Apr 14,2023, 17:44 PM IST
Ganja
મોરવા હડફના તાજીપુરી ગામમાંથી લાખોની કિંમતના ગાંજા ઝડપાયા...!!!
Ganja worth lakhs seized from Tajipuri village of Morva Hadaf...!!!
Apr 12,2023, 18:55 PM IST
Ahmedabad
અમદાવાદ: પાંચ દિવસ પછી લગ્ન હતા અને આરોપી વરરાજાએ કર્યો મોટો કાંડ, પછી જે થયું...
અગાઉ આરોપી કોઈ પણ ગુનાઓમાં સંડોવાયેલા નથી પરંતુ પહેલી વખત જ પોલીસના હાથે લાગેલા આરોપી મહેબૂબ હુસેન અન્સારી અને આસિફ અબ્બાસી સુરતથી ગાંજાનો જથ્થો લાવતા હોવાનું માહિતી આધારે સીટીએમ વિસ્તારમાંથી બંનેને ઝડપી પાડ્યા.
Dec 11,2022, 17:51 PM IST
Daru
ગાંજો પીવો અથવા દારૂ, કોરોનાથી બચવા આ વ્યક્તિએ આપ્યું ગજબનું જ્ઞાન, Video થયો વાયરલ
કોરોના સંક્રમણ વચ્ચે લોકો વાયરસથી બચવા માટે લોકો અવનવા ઉપાયો સૂચવી રહ્યાં છે. વધુ એક આવો વીડિયો વાયરલ થયો છે.
May 30,2021, 16:43 PM IST
ઓપરેશન સફેદ નશા
ઓપરેશન સફેદ નશા: આજકાલના ટાબરીયાઓ નશો કરવા માટે નવો કીમિયો
શહેરમાં દારૂ, ગાંજા, ચરસ, અને ડ્રગ્સ બાદ હવે નાના ટાબરિયાઓથી લઇને યુવક યુવતીએમાં નવા નશાએ દસ્તક આપી છે અને આજકાલના ટાબરીયાઓ નશા કરવા માટે નવો કીમિયો અપનાવી રહ્યો છે. જેમાં સામાન્ય દેખાતી નોટ બુકની સ્ટેશનરીમાં મળતું વાઈટ્નર છે. વાઈટ્નર આ નશાના ખોરોને આસાનીથી દુકાનેથી મળી જાય છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી એક યુવક વાઈટ્નરના નશામાં સપડાયા હોવાનું સામે આવતા યુવકના પિતાએ બાપુનગર પોલીસમાં ફરીયાદ કરતા પોલીસ સ્ટેશનરીના માલિકની ધરપકડ કરી હતી. પરંતુ આ સામાન્ય દુકાને મળતા વાઈટ્નર પર પોલીસ કઇ રીતે કાર્યવાહી કરે તે મોટો પ્રશ્ન છે.
Dec 8,2019, 16:55 PM IST
Assam police
અસમ પોલીસે પકડ્યો 590 કિલો ગાંજો, જો કે લોકો ગાંજા કરતા ટ્વીટથી વધારે ખુશ
અસમ પોલીસે ઘુબરી જીલ્લામાં મોટા પ્રમાણમાં ગાંજો જપ્ત કર્યો હતો તેની માહિતી લોકોને સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર મંગળવારે ખુબ જ અનોખા અંદાજમાં મળી હતી
Jun 7,2019, 17:21 PM IST
સુરત
સુરત રેલ્વે સ્ટેશન પાસેથી NCBએ 81 કિલો ગાંજા 3 શખ્શોની કરી ધરપકડ
ગુજરાતના યુવાધનને નશામાં ધૂત કરવા માટે નાશખોરો દ્વારા નશીલા પદાર્થોને રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પાસેથી એનસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે 81 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Apr 27,2019, 22:56 PM IST
Rajkot
રાજકોટ પોલિસે 1000 કિલો ગાંજો પકડ્યો
Rajkot Police caught 1000 Kg Ganja
Jan 4,2019, 21:50 PM IST
ચરસ
ગુજરાતમાં મોટી માત્રામાં ચરસ સપ્લાય કરતો આરોપી કાશ્મીરથી ઝડપાયો
રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં ચરસની હેરાફેરી કરતો મુખ્ય સપ્લાયર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહમદ અશરફ રેશીને જમ્મુ કાશ્મીરના શોપિયા માંથી ઝડપી પાડ્યો છે.
Dec 12,2018, 17:53 PM IST
Trending news
PT Jadeja
રૂપાલાએ બદલી જીતની રણનીતિ! ક્ષત્રિય આંદોલનથી લીડમાં ઘટાડો છતાં ભાજપનું પલડું ભારે
Whatsapp
Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકી
gujarat
ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસા
farmers
બિયારણની ખરીદીમાં ખેડૂતો હંમેશા કરે છે આ સૌથી મોટી ભૂલ, જેના લીધે થાય છે નુકસાન
Healthy Heart
Healthy Heart: વાસી મોઢે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું રાખો, ધમનીઓ નહીં થાય બ્લોક
Vadodara to Rajkot rail journey
હવે સૌરાષ્ટ્રથી મુંબઈ જવા નહીં ખાવો પડે અમદાવાદનો ધક્કો! રાજકોટને સૌથી વધુ લાભ
White Onions
ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ મળતા ગુસ્સે થયા મહારાષ્ટ્રના ખેડૂતો, કર્યો વિરોધ
IMD Rainfall Alert
આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી, આ વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટ
Nakshtra
Muhurt: આવતીકાલે સૂર્ય જશે ભરણી નક્ષણમાં આ અઠવાડિયે ગુરૂનું રાશિ પરિવર્તન
breaking news
દરેક ખેડૂતો ખાસ વાંચે! ધોરાજીના ખેડૂતે 7 પ્રકારના તાઈવાન તરબૂચનું કર્યું વાવેતર