ગૂગલના ક્રોમ બ્રાઉઝરમાં બે ખામીઓ CVE-2026-3909 અને CVE-2026-3910 મળી આવી છે. કંપનીએ આ ખતરાને ઝીરો-ડેની સમસ્યા તરીકે વર્ગીકૃત કરી છે અને યુઝર્સને તાત્કાલિક તેમના બ્રાઉઝર્સ અપડેટ કરવાની સલાહ આપી છે.
Google Chrome Update : ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ Google Chrome અને Mozilla Firefox યુઝર્સને ચેતવણી આપી છે કે જૂના વર્ઝનનો ઉપયોગ કરનારા યુઝર્સ સાયબર એટેકનો શિકાર બની શકે છે.
Google Chrome Support: ગૂગલ ક્રોમ બ્રાઉઝર ટૂંક સમયમાં એન્ડ્રોઇડના આ બે ફોનમાં સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. ચાલો તમને આનું કારણ અને તમે શું કરી શકો તે જણાવીએ.
ગૂગલ ક્રોમ યુઝર્સ માટે સરકાર તરફથી નવી હાઈ-રિસ્ક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. યુઝર્સને તત્કાલ પોતાના ક્રોમ બાઉઝરને અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
Google Chrome Update: ગૂગલે iPhone માટે તેના ક્રોમ બ્રાઉઝરમાં ઘણા નવા અપડેટ્સ રીલીઝ કર્યા છે, જેમાં યુઝર અનુભવ અને ઉત્પાદકતા વધારવા માટે રચાયેલ નવી સુવિધાઓ છે. ચાલો તમને આ વિશે વિગતવાર જણાવીએ.
Google Chrome 5 Secret Tricks:ગૂગલ ક્રોમે યુઝર્સને ઘણા શોર્ટકટ આપ્યા છે, જેથી યુઝર્સ ગૂગલ ક્રોમ પર સરળતાથી કમાન્ડ આપી શકે અને સમય બચાવી શકે. અહીં કેટલાક ઉપયોગી શૉર્ટકટ્સ છે જેનો તમે Google Chrome માં ઉપયોગ કરી શકો છો...
ઈમ્પરવા રેડ નામની સાયબર સિક્યોરિટી ફર્મે ગૂગલ ક્રોમમાં એક ખામી શોધી કાઢી છે જે સ્કેમર્સને સંવેદનશીલ ફાઈલોની ચોરી કરવાની મંજૂરી આપે છે. હાલમાં કંપનીએ ગૂગલને આ અંગે જાણકારી આપી છે.
ગૂગલ હવે ગૂગલ ક્રોમ સાથે એન્ડ્રોઈડ એપ્સ પર પણ ડેટા ટ્રેકિંગને લિમિટેડ કરવા જઈ રહ્યું છે. આવો આની સાથે જોડાયેલા ગૂગલના પ્રાઈવેસી સેન્ડબોક્સ પ્રોજેક્ટ વિશે જાણીએ.
આઈડેન્ટિટી થેફ્ટથી પરેશાન લોકોની વધતી શોધને ધ્યાનમાં રાખીને ગૂગલે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. આઇડેન્ટિટી થેફ્ટની શોધમાં 110 ટકાનો વધારો થયો છે.
જો તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે Google Chrome નો ઉપયોગ કરો છો તો તેને બંધ કરી દો. તે જૂનું થઇ ચૂક્યું છે અને વિશ્વાસપાત્ર નથી. આ દાવો અમે નહી પરંતુ દિગ્ગજ આઇટી કંપની Microsoft કરી રહી છે.
Google ક્રોમ, ફાયરફોક્સ, સફારી અને અન્ય બ્રાઉઝરોના માધ્યમથી ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા રહ્યા છો તો તમારે ફોનના ગેજેટ્સની સેટિંગ બદલવી પડશે. તેમાં વધારે સમય નહીં લાગે.ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે મોટાભાગના લોકો ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, સફારી અને બીજા બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. પરંતુ યૂઝર્સની સામે એક મોટી સમસ્યા છે. ઓનલાઈન રહેતા તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સેટિંગમાં જઈને અમુક ફેરફાર કરવો પડશે, જે અમુક મિનિટોમાં થઈ જશે. પ્રાઈવેસી રાખવા માટે તમારે અમુ બદલાવો કરવા પડશે. જે હાલના સમયમાં ઘણા મહત્વપૂર્ણ વિષયોમાંથી એક છે.
ઈન્ટરનેટ ચલાવવા માટે વેબ બ્રાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો ગૂગલ ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સનો વેબ બ્રાઉઝર તરીકે પોતાના કમ્પ્યૂટર કે મોબાઈલમાં ઉપયોગ કરતા હોય છે, પરંતુ હવે એક નવું વેબ બ્રાઉઝર આવી ગયું છે. જેની ઝડપ આ બંને બ્રાઉઝર કરતાં વધુ તેજ છે.
200 કરોડ યૂઝરવાળા બ્રાઉઝર ગૂગલ ક્રોમને ટક્કર આપવા માટે Brave બ્રાઉઝર લોન્ચ થઇ ગયું છે. ઇન્ટરનેટ બ્રાઉઝિંગની દુનિયામાં લોન્ચ થયેલા બ્રાઉઝરની ખાસ વાત છે કે આ થર્ડ પાર્ટી એડ્સ અને કૂકીઝને ઓટોમેટિક બ્લોક કરી દે છે. બ્રાઉઝર યૂઝને એડ (જાહેરાત) જોવાનો ઓપ્શન પણ આપે છે. સાથે જ યૂઝ આ બ્રાઉઝર પર ઉપલબ્ધ એડ્સને ક્લિક કરે છે તો તેને આ પૈસા પણ આપશે.
એસી રૂમમાં ઉપકરણ સીધું ગૂગલ સાથે જોડાયેલું એક ડીવાસ હોય છે જે કોઇપણ દિવાલ પર પોતાનું પ્રોજેક્શન કરે છે. એક ખાસ પ્રકારની પેન દ્વારા શિક્ષક દીવાલ પર ભણાવવાનું શરૂ કરી શકે છે.