green tea

શિયાળામાં થતી સ્ક્રિનની સમસ્યાથી બચવા અજમાવો આ પ્રયોગ! ન્હાવાની પદ્ધિતિમાં કરો આટલો બદલાવ

શિયાળાની ઋતુ થોડા દિવસોમાં શરૂ થવાની છે. શિયાળામાં ત્વચાની સૌથી મોટી સમસ્યા એ છે કે ત્વચા શુષ્ક થવા લાગે છે. જેના કારણે ત્વચાની ચમક પણ અદૃશ્ય થવા લાગે છે. પરંતુ ફક્ત સ્નાનની રીત બદલીને, તમે આ સિઝનમાં પણ નરમ અને ચમકદાર ત્વચા મેળવી શકો છો. જેના માટે તમારે નહાવાના પાણીમાં માત્ર એક વસ્તુ મિક્સ કરવી પડશે. જો તમે  પાણીમાં નીચેની વસ્તુઓ મિક્સ કરો છો, તો પછી તમે કુદરતી રીતે ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવી શકો છો. ચાલો તેમના વિશે જાણીએ.

Oct 12, 2021, 04:29 PM IST

'લીવર' છે શરીરનો મહત્વનો અવયવ, કેવો આહાર ખાઈને લીવરને સ્વસ્થ રાખશો?

લીવર શરીરનો મહત્વનો અવયવ છે. લીવરને ગુજરાતીમાં યકૃત કહેવાય છે. તમારે લીવરનું ધ્યાન રાખવા માટે તમારા શરીરના વજન કાબૂમાં રાખવું જોઈએ. તમારા ખોરાકમા યોગ્ય અને સંતુલિત આહાર લેવો જોઈએ. રેગ્યુલર કસરત કરવી જોઈએ.

Jan 27, 2021, 04:25 PM IST

કાતિલ ઠંડીમાં ગરમાવો આપશે આ 6 પ્રકારની ચા, બનાવશો તો મહેમાન પણ થઈ જશે ખુશ

દુનિયાભરના દેશોમાં સૌથી વધુ ચા ભારતમાં પીવાય છે. એમાંય વાત આવે જ્યારે ગુજરાતીઓની તો ચા દરેક ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. હાલ કડકડતી ઠંડી પડી રહી છે, એવામાં ચા ની ચુસ્કી તમને ગરમાવો આપશે. અલગ-અલગ છ પ્રકારની ચા ની રેસિપી પણ અહીં આપવામાં આવી છે.

 

Dec 31, 2020, 06:04 PM IST

Side Effects of Green Tea: ફક્ત ફાયદાકારક જ નહી નુકસાનદાયક પણ છે ગ્રીન ટી

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea) વધુ પીવાથી ભૂખ ઓછી લાગે છે. તેના કારણે તમે ભોજન ખાઇ શકતા નથી અને નબળાઇનો શિકાર થઇ જાવ છો. ત્યારબાદ ફક્ત ઘણા પ્રકારની બિમારીઓ લાગી શકે છે. જાણો વધુ ગ્રીન ટી પીવાના નુકસાન...

Dec 30, 2020, 06:08 PM IST